logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ને લઈ કૉંગ્રેસ દ્વારા મહત્ત્વ ની બાબત કેમ કે ઉમેદવારો જાહેર કરવા તેમજ ક્યારે તારીખ જાહેર થશે તે મુદે અમિત ચાવડા ની પ્રતિક્રિયા

11 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Palanpur, Banas Kantha•
11 hrs ago

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ને લઈ કૉંગ્રેસ દ્વારા મહત્ત્વ ની બાબત કેમ કે ઉમેદવારો જાહેર કરવા તેમજ ક્યારે તારીખ જાહેર થશે તે મુદે અમિત ચાવડા ની પ્રતિક્રિયા

More news from Banas Kantha and nearby areas
  • A toddler’s hand gets stuck in the lift in Pune. Locals rescued her 🙏🏻
    1
    A toddler’s hand gets stuck in the lift in Pune. Locals rescued her 🙏🏻
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    6 hrs ago
  • પાલનપુર ખાતે રૂ. ૪.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ડેપો- વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું.
    1
    પાલનપુર ખાતે રૂ. ૪.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ડેપો- વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું.
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    23 min ago
  • Post by Thakor Mehul
    1
    Post by Thakor Mehul
    user_Thakor Mehul
    Thakor Mehul
    Religious institution Patan, Gujarat•
    5 hrs ago
  • સમસ્ત ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભ ગામે મહાસંમેલન યોજાયું વિસનગર તાલુકાના તરભ ગામે ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર એક મંચ ઉપર ભેગો થયો હતો જેમાં સમાજની અંદર કુરિવાજો દૂર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સમાજમાં છેલ્લા ગણા વર્ષોથી સામાજિક સંઘઠનો અને સંસ્થાઓ અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે સમાજના ઉત્થાન માટે સમાજમાં શિક્ષણ માટે અને કુરિવાજો દૂર થાય અને વ્યશનમુક્ત બને તે માટે સતત સામાજિક આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ છેલ્લા ગણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તરભ ગામે પણ આજે સમસ્ત ચોવીસ ગામ ચૌહાણ અને બારડ પરિવારના બંધારણનુ મહાસંમેલન યોજાયું હતું તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના મહાસંમેલનમા ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વવારા જે કુરિવાજો ચાલી રહ્યા છે તેના નીતિનિયમો જાહેર કરવામાં આવ્યા હતા અને જે પણ સમાજમાં ઘડાયેલા નિયમો તોડશે તો તે પરિવારને સમાજ બહાર મુકવામાં આવશે આ બાબતે સમાજમા ચાલતા જે કુરિવાજો તેમાં જોવા જઇયે તો (1)જેમ પ્રશ્નગ / બાબરી / વરઘોડો /વર ચડાવો /મામેરાનુ સાંમીયુ જેવા રિવાજોમા ડી જે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો (2) અમુક રિવાજોમા ઓઢમણા પ્રથા બંધ (3) નાના પ્રસંગમાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે તે બંધ કરવા અંગે નિર્ણય (4) લગ્નમાં ફક્ત ત્રણ જ ઘરેણાં પ્રથા ચાલુ કરવામાં આવી (5) મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ કરવા પર પાબંધી (6) લગ્નમાં છુટાછેડામાં જેની ભૂલ હોય તેને સામાજિક નિયમ મુજબ દંડ કરવાનો નિયમ બનાવાયો (7) સમાજમાં થતા ખોટા ખર્ચો કરવા નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી
    4
    સમસ્ત ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભ ગામે મહાસંમેલન યોજાયું 
વિસનગર તાલુકાના તરભ ગામે ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર એક મંચ ઉપર ભેગો થયો હતો જેમાં સમાજની અંદર કુરિવાજો દૂર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા 
બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો 
ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સમાજમાં છેલ્લા ગણા વર્ષોથી સામાજિક સંઘઠનો અને સંસ્થાઓ અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે સમાજના ઉત્થાન માટે સમાજમાં શિક્ષણ માટે અને કુરિવાજો દૂર થાય અને વ્યશનમુક્ત બને તે માટે સતત સામાજિક આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ છેલ્લા ગણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તરભ ગામે પણ આજે સમસ્ત ચોવીસ ગામ ચૌહાણ અને બારડ પરિવારના બંધારણનુ મહાસંમેલન યોજાયું હતું તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બંધારણના મહાસંમેલનમા ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વવારા જે કુરિવાજો ચાલી રહ્યા છે તેના નીતિનિયમો જાહેર કરવામાં આવ્યા હતા અને જે પણ સમાજમાં ઘડાયેલા નિયમો તોડશે તો તે પરિવારને સમાજ બહાર મુકવામાં આવશે 
આ બાબતે સમાજમા ચાલતા જે કુરિવાજો તેમાં જોવા જઇયે તો 
(1)જેમ પ્રશ્નગ / બાબરી / વરઘોડો /વર ચડાવો /મામેરાનુ સાંમીયુ જેવા રિવાજોમા ડી જે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો 
(2) અમુક રિવાજોમા ઓઢમણા પ્રથા બંધ 
(3) નાના પ્રસંગમાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે તે બંધ કરવા અંગે નિર્ણય 
(4) લગ્નમાં ફક્ત ત્રણ જ ઘરેણાં પ્રથા ચાલુ કરવામાં આવી 
(5) મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ કરવા પર પાબંધી 
(6) લગ્નમાં છુટાછેડામાં જેની ભૂલ હોય તેને સામાજિક નિયમ મુજબ દંડ કરવાનો નિયમ બનાવાયો 
(7) સમાજમાં થતા ખોટા ખર્ચો કરવા નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • દિયોદર તેરવાડા કેનાલમાં આજે કોઈ મહિલાએ પોતાના બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા ના પગલે સ્થાનિક તરવૈયા દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં આજુ બાજુ વિસ્તારમાંથી લોકો કેનાલ પર દોડી આવ્યા હતા મહિલા કોણ છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી
    1
    દિયોદર તેરવાડા કેનાલમાં આજે કોઈ મહિલાએ પોતાના બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા ના પગલે સ્થાનિક તરવૈયા દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં આજુ બાજુ વિસ્તારમાંથી લોકો કેનાલ પર દોડી આવ્યા હતા મહિલા કોણ છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. 10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો. 12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો. આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી. માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.
    1
    પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી.
માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો.
ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી.
10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો.
12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો.
આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી.
માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    20 hrs ago
  • અદાપુર તાલુકો હિંમતનગર સેવાડા નું ગામ
    1
    અદાપુર તાલુકો હિંમતનગર સેવાડા નું ગામ
    user_Somsinh Chauhan
    Somsinh Chauhan
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • मुंबई: शिवसेना (UBT) MP संजय राउत ने चुनाव आयोग द्वारा आज चुनाव वाले राज्यों के लिए चुनाव कार्यक्रम की घोषणा किए जाने की संभावना पर कहा, "चुनाव आयोग की प्रेस वार्ता, शायद भाजपा कार्यालय में हो सकती है। आज का जो चुनाव आयोग है वो भाजपा की विस्तारित शाखा है। यदि चुनाव आयोग भाजपा के दिल्ली मुख्यालय में अपनी प्रेस वार्ता करे तो भी हमें आश्चर्य नहीं होगा... इस चुनाव आयोग पर हमें विश्वास नहीं है। ये भाजपा के लिए काम करने वाले लोग हैं... पूरा चुनाव आयोग भाजपा के दबाव में काम करता है।"
    1
    मुंबई: शिवसेना (UBT) MP संजय राउत ने चुनाव आयोग द्वारा आज चुनाव वाले राज्यों के लिए चुनाव कार्यक्रम की घोषणा किए जाने की संभावना पर कहा, "चुनाव आयोग की प्रेस वार्ता, शायद भाजपा कार्यालय में हो सकती है। आज का जो चुनाव आयोग है वो भाजपा की विस्तारित शाखा है। यदि चुनाव आयोग भाजपा के दिल्ली मुख्यालय में अपनी प्रेस वार्ता करे तो भी हमें आश्चर्य नहीं होगा... इस चुनाव आयोग पर हमें विश्वास नहीं है। ये भाजपा के लिए काम करने वाले लोग हैं... पूरा चुनाव आयोग भाजपा के दबाव में काम करता है।"
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.