logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લિફ્ટ માં નાના બાળકો ને લઈ જતા પહેલા ચેતજો ધ્યાન લાલ બતી સમાન કિસ્સો પુણે નો બહાર આવ્યો A toddler’s hand gets stuck in the lift in Pune. Locals rescued her 🙏🏻

6 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Palanpur, Banas Kantha•
6 hrs ago

લિફ્ટ માં નાના બાળકો ને લઈ જતા પહેલા ચેતજો ધ્યાન લાલ બતી સમાન કિસ્સો પુણે નો બહાર આવ્યો A toddler’s hand gets stuck in the lift in Pune. Locals rescued her 🙏🏻

More news from ગુજરાત and nearby areas
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 15/3/26, રવિવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 15/3/26, રવિવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • Post by Vaghela Janak
    3
    Post by Vaghela Janak
    user_Vaghela Janak
    Vaghela Janak
    Media house થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • કેન્દ્રની સરકારે કામદાર ખેડૂત,જનતા વિરોધી નીતિઓનો અમલ કરી કોર્પોરેટ ઉદ્યોગપતિઓને નીતિઓ સામે વિરોધ. દેશની ગરીબ અને મધ્યમ વર્ગની ખેડૂત જનતા સાઈ રહી છે તેની સામે ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી(સી પી એમ ) પક્ષ તરફથી 24 માર્ચ 2026 ના રોજ દિલ્હી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રચાર પ્રસાર કરવા માટે દેશના તમામ રાજ્યમાં જન આક્રોશ જથ્થા યાત્રા કાઢવામાં આવી હતી તેના અનુસંધાને ગુજરાતમાં 10 માર્ચ થી નીકળેલ યાત્રા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાયડ માં જન સભા યોજાઈ હતી જેમાં કેદ્ર ના સી પી એમ ના પોલિત બ્યુરો મેમ્બર મરીયમ ઢવલે ખાસ હાજર રહ્યા હતા. કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓ તરફ ની નીતિઓ ની આલોચના કરી અમેરિકન સામ્રાજ્યવાદના સરણે જવાના પગલાની કડક આલોચના કરી હતી આવનારા સમયમાં જનતા એક જૂથ થઈ કોમવાદ અને જાતિવાદ ને જાકારો આપી મોદી સરકાર ને ઉખાડી ફેંકવાની વાત કરી હતી. બાયડ થી જથ્થા યાત્રા મોડાસા ખાતે પહોંચી હતી અને ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટાઉન હોલ સામે સભા યોજાઈ હતી અને ત્યાં એચ આઇ ભટ્ટ અરુણ મહેતા ડાયાભાઈ ગજેરા તેમજ કેદ્રીય આગેવાન મરીયમ ઢવલે એ જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ સી પી એમ જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ, મહેન્દ્રસિંહ, ચંદ્રપાલસિંહ, ભલાભાઈ સહિતના આગેવાનોએ મહેનત કરી હતી. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
    3
    કેન્દ્રની  સરકારે કામદાર  ખેડૂત,જનતા વિરોધી નીતિઓનો અમલ કરી કોર્પોરેટ  ઉદ્યોગપતિઓને  નીતિઓ સામે વિરોધ.                           દેશની ગરીબ અને મધ્યમ વર્ગની ખેડૂત જનતા સાઈ રહી છે તેની સામે ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી(સી પી એમ ) પક્ષ તરફથી 24 માર્ચ 2026 ના રોજ દિલ્હી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે  પ્રચાર પ્રસાર કરવા માટે દેશના તમામ રાજ્યમાં જન આક્રોશ જથ્થા યાત્રા કાઢવામાં આવી હતી તેના અનુસંધાને ગુજરાતમાં 10 માર્ચ થી નીકળેલ યાત્રા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાયડ માં જન સભા યોજાઈ હતી જેમાં કેદ્ર ના સી પી એમ ના પોલિત બ્યુરો મેમ્બર મરીયમ ઢવલે ખાસ હાજર રહ્યા હતા. કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓ તરફ ની નીતિઓ ની આલોચના કરી અમેરિકન સામ્રાજ્યવાદના સરણે જવાના પગલાની કડક આલોચના કરી હતી  આવનારા સમયમાં જનતા એક જૂથ થઈ કોમવાદ અને જાતિવાદ ને જાકારો આપી મોદી સરકાર ને ઉખાડી ફેંકવાની વાત કરી હતી.  બાયડ થી જથ્થા યાત્રા મોડાસા ખાતે પહોંચી હતી અને ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટાઉન હોલ સામે સભા યોજાઈ હતી અને ત્યાં એચ આઇ ભટ્ટ અરુણ મહેતા ડાયાભાઈ ગજેરા તેમજ કેદ્રીય આગેવાન મરીયમ ઢવલે એ જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ સી પી એમ જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ, મહેન્દ્રસિંહ, ચંદ્રપાલસિંહ, ભલાભાઈ સહિતના આગેવાનોએ મહેનત કરી હતી.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા
    1
    દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • अंगदान बना जीवनदान: एक हफ्ते में दो महादान, चार मरीजों को मिला नया जीवन अहमदाबाद सिविल अस्पताल के माध्यम से अंगदान और ऊतकदान के सेवायज्ञ ने कई जरूरतमंद मरीजों को नई जिंदगी दी है। एक ही सप्ताह में हुए दो महादान से चार गंभीर मरीजों को नवजीवन मिला है, जबकि दो लोगों को कॉर्निया दान के जरिए आंखों की रोशनी मिलने वाली है। जानकारी के अनुसार, कठिन समय में भी मानवता की मिसाल पेश करते हुए राहुल और जयेशभाई के परिवारों ने अंगदान का फैसला लिया। इस फैसले से कई मरीजों को नया जीवन मिल सका और दो लोगों को दृष्टि की सौगात मिलेगी। सिविल अस्पताल के मेडिकल सुपरिंटेंडेंट डॉ. राकेश जोशी ने बताया कि अस्पताल द्वारा अंगदान को लेकर लगातार जागरूकता अभियान चलाया जा रहा है, जिसके सकारात्मक परिणाम अब समाज में दिखाई दे रहे हैं।
    1
    अंगदान बना जीवनदान: एक हफ्ते में दो महादान, चार मरीजों को मिला नया जीवन
अहमदाबाद सिविल अस्पताल के माध्यम से अंगदान और ऊतकदान के सेवायज्ञ ने कई जरूरतमंद मरीजों को नई जिंदगी दी है। एक ही सप्ताह में हुए दो महादान से चार गंभीर मरीजों को नवजीवन मिला है, जबकि दो लोगों को कॉर्निया दान के जरिए आंखों की रोशनी मिलने वाली है।
जानकारी के अनुसार, कठिन समय में भी मानवता की मिसाल पेश करते हुए राहुल और जयेशभाई के परिवारों ने अंगदान का फैसला लिया। इस फैसले से कई मरीजों को नया जीवन मिल सका और दो लोगों को दृष्टि की सौगात मिलेगी।
सिविल अस्पताल के मेडिकल सुपरिंटेंडेंट डॉ. राकेश जोशी ने बताया कि अस्पताल द्वारा अंगदान को लेकर लगातार जागरूकता अभियान चलाया जा रहा है, जिसके सकारात्मक परिणाम अब समाज में दिखाई दे रहे हैं।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Photographer વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    11 hrs ago
  • પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.
    1
    પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે 
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
મોં. 96 38 5 00650.
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    21 hrs ago
  • અરવલ્લી જિલ્લાના પૂર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાતા આપ્યુ નિવેદન
    1
    અરવલ્લી જિલ્લાના પૂર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાતા આપ્યુ નિવેદન
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.