રાજુલા પોલીસ દ્વારા કાચા કામ ના કેદી ને પકડી પાડવામાં આવ્યો રાજુલા પોલીસ દ્વારા કાચા કામ ના કેદી ને પકડી પાડવામાં આવ્યો સ્થાનીક સ્વારાજની ચુંટણી અન્વયે રાજુલા પો.સ્ટે.ની ટીમ દ્વારા લાજપોર જેલ માથી વચગાળાના જામીન(રજા) પરથી ફરાર થયેલ હત્યાના ગુન્હાના અલ્પેશ ભુપતભાઇ ઓગાણીયા(સોલંકી) રહે.હાલ.સુરત મુળ.સાવરકુંડલા, હાથસણી રોડ કામના કેદીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ તથા શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલી દ્રારા નગરપાલીકા તથા જીલ્લા-તાલુકા પંચાયત ની સ્થાનીક સ્વારજની ચુંટણી અન્વયે આદર્શ આચાર સંહીતા અમલ થાય તે સારૂ માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા-તડીપારની કાર્યવાહી કરવા તથા ગુન્હાની સજા ભોગવતા પાકા તથા કાચા કામના કેદીઓ જે વચગાળાના જામીન તથા પેરોલ જમ્પ કરેલ હોય તેવા આરોપીનો શોધી કાઢી અને કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય અને જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબ સાવરકુડંલા વિભાગ ના માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ. વી.એમ.કોલાદરા સાહેબ દ્વારા નગરપલીકા તથા જીલ્લા-તાલુકા પંચાયતની સ્થાનીક સ્વરાજની ચુંટણી અન્વયે સુપરવીઝન હેઠળ રાજુલા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ રાજુલા પો.સ્ટે. ના બાબરીયાધાર ગામ વિસ્તારમા પટ્રોલીંગ મા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે અલ્પેશ ભુપતભાઇ ઓગાણીયા (સોલંકી) રહે.હાલ. સુરત મુળ.સાવરકુંડલા, હાથસણી રોડ વાળો સુરત શહેરના અમરોલી પો.સ્ટે.ના હત્યાના ગુન્હામા લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે હોય અને નામદાર ગુજરાત હાઇકોર્ટના ના CRMA No. 4076/2026 તા.13/03/2026 ના હુકમથી દીન-૧૦ ના વચગાળાના જામીન મળેલ હોય અને મજકુર કાચા કામનો કેદી રજા પુરી થયે જેલ ખાતે હાજર થયેલ ન હોય અતે તા.૨૮/૦૩/૨૦૨૬ ના રોજ રજા પરથી ફરાર થયેલ જેવી હકીકત મળતા સદરહુ ઇસમની વોચ ગોઠવી અને બાબરીયાધાર ગામના સીમ વિસ્તારમાથી શોધી કાઢી અને તપાસ પુછપરછ કરી અને આગળની ઘટતી કાર્યવાહી કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલને સોંપી આપવા તજવીજ કરેલ છે. સુરત શહેરના અમરોલી પો.સ્ટે. ભાગ એ ગુ.ર.નં ૦૯૯૨/૨૦૨૪ IPC ક.૩૦૨,૩૦૭,૩૨૪,૨૯૪(ખ),૫૦૬(૨), ૩૪ તથા જી.પી.એકટ ૧૩૫ વિ. મુજબના ગુન્હાના કામે કાચા કામના કેદી તરીકે સુરતની લજપોર મધ્યસ્થ જેલમા હોય દરમ્યાન મજકુર કેદીને નામદાર ગુજરાત હાઇકોર્ટના ના CRMA No. 4076/2026 તા.13/03/2026 ના હુકમ આધારે ફર્લો રજા પર છૂટેલ અને મજકુર રજા પુર્ણ કરી સમયસર જેલ ખાતે હાજર થયેલ નહી અને તા.૨૮/૦૩/૨૦૨૬ થી ફર્લો રજા પરથી ફરાર થયેલ હતો. આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા એ.એસ.આઇ બહાદુરભાઇ દાનાભાઇ વાળા તથા હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હે.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હેડ.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા હેડ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઈ મેર દ્વારા કરવામાં આવેલ છે

- *અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* *108 માં કામ કરતા અને કટોકટી ના સમયમાં દર્દી ની સૌપ્રથમ વહારે આવતા અને સારવાર અને સેવા આપતા કર્મચારીઓ એટલે ઇ. એમ. ટી. એટલે કે ( ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન)* ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત 108 ની ઈમરજન્સી સેવા દ્વારા આજે 2 એપ્રીલ ના રોજ ઇ. એમ. ટી. દિવસ ની ઉજવણી સાવરકુંડલા ખાતે કરવામાં આવી હતી જેમાં ખાસ સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. વિવેક તરસરીયા સાહેબ તેમજ શિવાંગી મેડમ હાજર રહી દરેક ઇ.એમ.ટી. ને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તેમની સેવા ની ખૂબ પ્રશંસા કરી અને તેઓ ને વધુ સારી રીતે સેવા આપી શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ અમરેલી જિલ્લાના 108 સેવા ના જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખાસ આજ ના આ દિવસે દરેક ઇ.એમ.ટી. મિત્રો ને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ સૌ સાથે મળી ને દર્દી ની વધુ માં વધુ ઝડપી અને સારી એવી સેવા અને સારવાર પૂરી પાડી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના આ દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.1
- જાફરાબાદમાં ચૈત્ર સુદ ૧૪ નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન... જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ચૈત્ર સુદ ૧૪ ના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. બહેનો દ્વારા પરિવારના સભ્યોના રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી. આ નાનીબોટો મોટી બોટના માલિકો દ્વારા પંદરથી વીસ દિવસ પહેલાં જ ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે. આ નાની બોટોની વિશેષતાઓ મોટી બોટ જેવી જ આબેહૂબ રચના. સમાન રંગ અને ડિઝાઇન. કેબિન, વિજ. ગેસના બાટલા, વાયરલેસ સેટ. કોલ્ડરૂમ અને લાઈટિંગ સુવિધા બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ સહિત સંપૂર્ણ સજ્જતા દરેક બોટમાં ફુલહાર, અગરબત્તી, નારીયળ, નિવેદ અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે. ખાસ કરીને આ પરંપરા ગુજરાત મા જાફરાબાદ બંદરમાં શ્રદ્ધાપૂર્વક ઉપરમાર જવાય છે રિપોટર..કરશન પરમાર જાફરાબાદ4
- Post by Loksamnanews channel1
- સત્ય ઘટના -સાચો માણસ-પ્રેરણા દાયક વાત.1
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.1
- Post by સંજય ભરતભાઈ રાઠોડ4
- જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.1
- Post by Loksamnanews channel1