logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજ ની ઇતિહાસ ની‌ વાત.

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

આજ ની ઇતિહાસ ની‌ વાત.

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ સ્થિત કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે સાહિત્યકાર શ્રી જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિમાં "વિશ્વ માતૃભાષા" મહોત્સવની ઉજવણી કરાઈ " ભાષા ભાવની અભિવક્તિ છે." - સાહિત્યકારશ્રી જય વસાવડા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદના પાળિયાદ રોડ સ્થિત કવિ શ્રી બોટાદકર કૉલેજ ખાતે "માતૃભાષા સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી. ભારતીય પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યાર બાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી આવકાર્યા હતા. કવિ બોટાદકર કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ રાવલે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સાહિત્યકાર પી.આર.ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થી હર્ષલ દ્વારા કવિ નર્મદની પંક્તિ જય જય ગરવી ગુજરાતનું ગાયન કરીને આપણી સંસ્કૃતિની ઝલક ઉપસ્થિતોના માનસ પટમાં જીવંત કરી હતી અંતે કાર્યક્રમની આભારવિધિ કોલેજના પ્રિન્સિપાલ અનિરુદ્ધસિંહ મકવાણાએ કરી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા સાહિત્યકાર શ્રી જય વસાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માનવ જીવનના વાણી, વર્તન, વિચાર અને વ્યવહારમાં ભાષા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ભાષા ભાવની અભિવક્તિ છે જેમાં ગુજરાતીઓની બળુકી ગુજરાતી ભાષામાં દરેક શબ્દો અર્થ અને ભાવ દર્શાવે છે ગુજરાતી છંદ, અલંકાર, ચોપાઈ, છપ્પા, ગઝલના અદ્ભુત ખજાના વિશે વિદ્યાર્થીઓને સાહિત્ય રસપાન કરાવ્યું હતું ખાસ અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે દરેક નાગરિકને તેની માતૃભાષા પર ગર્વ હોવું જોઈએ. ભાષા એ ઋતુ, સંસ્કૃતિ, ઇતિહાસ તથા આધુનિકીકરણમાં પણ મહત્વ ફાળો ધરાવે છે. તેમણે ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, મહાત્મા ગાંધી, ઉમાશંકર જોશી, નગીનદાસ સંઘવી, કવિ બોટાદકર, રમણભાઈ નીલકંઠ સહિતના સાહિત્યકારોના જીવનના વિવિધ ઉદાહરણો આપી જીવનમાં ભાષાના મહત્વ વિશે સમજાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાષા લવચીક છે ભાષા ત્યારે જ સમૃદ્ધ થાય જયારે અન્ય ભાષાના શબ્દો મૂળ ભાષામાં ભળે છે જેનું શ્રેષ્ઠ ઉહારણ છે જગન્નાથ રથયાત્રા, ભારતની આઝાદીની ચળવળ તથા રોજિંદા જીવનમાં જુદી જુદી ચીજ વસ્તુઓ માટે વપરાતા શબ્દો. આ ઉપરાંત વસાવડાએ ગુજરાતના કવિઓ અને સાહિત્યકારો દ્વારા લિખિત વિવિધ કૃતિઓનો ઉલ્લેખ કરીને વિવિધ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા વ્યક્તિઓના ઉદાહરણ આપીને માતૃભાષાના મહત્વ અંગે રસપાન કરાવ્યું હતું આ તકે પાલિતાણા કોલેજના અધ્યાપક હરેશભાઈ મહેતા, સાહિત્યકાર પી. આર.ભટ્ટ, પ્રોફેસર વૈશાલીબેન દવે અને શિક્ષક ભાવેશભાઈ પરમાર, બોટાદ કોલેજના પ્રોફેસરઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ સ્થિત કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે સાહિત્યકાર શ્રી જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિમાં "વિશ્વ માતૃભાષા" મહોત્સવની ઉજવણી કરાઈ
" ભાષા ભાવની અભિવક્તિ છે." - સાહિત્યકારશ્રી જય વસાવડા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા  માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે  બોટાદના પાળિયાદ રોડ સ્થિત કવિ શ્રી બોટાદકર કૉલેજ ખાતે "માતૃભાષા સપ્તાહ" ની   ઉજવણી કરવામાં આવી. 
ભારતીય પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યાર બાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી આવકાર્યા હતા.  કવિ  બોટાદકર કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ  રાવલે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સાહિત્યકાર  પી.આર.ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થી હર્ષલ દ્વારા કવિ નર્મદની પંક્તિ જય જય ગરવી ગુજરાતનું ગાયન કરીને આપણી સંસ્કૃતિની ઝલક ઉપસ્થિતોના માનસ પટમાં જીવંત કરી હતી અંતે કાર્યક્રમની આભારવિધિ કોલેજના પ્રિન્સિપાલ  અનિરુદ્ધસિંહ મકવાણાએ કરી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા સાહિત્યકાર શ્રી જય વસાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માનવ જીવનના વાણી, વર્તન, વિચાર અને વ્યવહારમાં ભાષા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ભાષા ભાવની અભિવક્તિ છે જેમાં ગુજરાતીઓની બળુકી ગુજરાતી ભાષામાં દરેક શબ્દો અર્થ અને ભાવ દર્શાવે છે ગુજરાતી છંદ, અલંકાર, ચોપાઈ, છપ્પા, ગઝલના અદ્ભુત ખજાના વિશે વિદ્યાર્થીઓને સાહિત્ય રસપાન કરાવ્યું હતું ખાસ અનુરોધ કરતા તેમણે જણાવ્યું  કે દરેક નાગરિકને તેની માતૃભાષા પર ગર્વ હોવું જોઈએ. ભાષા એ ઋતુ, સંસ્કૃતિ, ઇતિહાસ તથા આધુનિકીકરણમાં પણ મહત્વ ફાળો ધરાવે છે. તેમણે ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, મહાત્મા ગાંધી, ઉમાશંકર જોશી, નગીનદાસ સંઘવી, કવિ બોટાદકર, રમણભાઈ નીલકંઠ સહિતના સાહિત્યકારોના જીવનના વિવિધ ઉદાહરણો આપી જીવનમાં ભાષાના મહત્વ વિશે સમજાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાષા લવચીક છે ભાષા ત્યારે જ સમૃદ્ધ થાય જયારે અન્ય ભાષાના શબ્દો મૂળ ભાષામાં ભળે છે જેનું શ્રેષ્ઠ ઉહારણ છે જગન્નાથ રથયાત્રા, ભારતની આઝાદીની ચળવળ તથા રોજિંદા જીવનમાં જુદી જુદી ચીજ વસ્તુઓ માટે વપરાતા શબ્દો. આ ઉપરાંત  વસાવડાએ ગુજરાતના કવિઓ અને સાહિત્યકારો દ્વારા લિખિત  વિવિધ કૃતિઓનો ઉલ્લેખ કરીને વિવિધ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા વ્યક્તિઓના ઉદાહરણ આપીને માતૃભાષાના મહત્વ અંગે રસપાન કરાવ્યું હતું આ તકે પાલિતાણા કોલેજના અધ્યાપક  હરેશભાઈ મહેતા,  સાહિત્યકાર   પી. આર.ભટ્ટ, પ્રોફેસર  વૈશાલીબેન દવે અને શિક્ષક ભાવેશભાઈ પરમાર, બોટાદ કોલેજના પ્રોફેસરઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. 
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • થોડાક દિવસોમાં કામગીરી કરીને પ્રશ્ન હલ કરવા સરપંચે ખાત્રી આપી..
    1
    થોડાક દિવસોમાં કામગીરી કરીને પ્રશ્ન હલ કરવા સરપંચે ખાત્રી આપી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar
    1
    Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar
    user_Thakor ajay Tarasangji kamalpura bhabhar
    Thakor ajay Tarasangji kamalpura bhabhar
    બગસરા, અમરેલી, ગુજરાત•
    20 hrs ago
  • सूरत महिधरपुरा से पुलिस के हाथ लगी बड़ी सफलता बच्चे चुराने वाली गैंग के 4 आरोपी गिरफ्तार
    1
    सूरत महिधरपुरा से पुलिस के हाथ लगी बड़ी सफलता बच्चे चुराने वाली गैंग के 4 आरोपी गिरफ्तार
    user_OMPRAKASH DWIVEDI
    OMPRAKASH DWIVEDI
    Customer Service Representative ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    1
    Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    user_लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    Udhna, Surat•
    6 hrs ago
  • 12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું
    1
    12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું  સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    પત્રકાર સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
  • ,पश्र्चिमबंगाल ताजा समाचार।
    1
    ,पश्र्चिमबंगाल ताजा समाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • રજા પડતા ખબર પડી આસપાસ જોયું પણ મળી નહી આજે શાળા ખુલતા જ એક બાળકી કાવ્યા રહોદરા ને પગથિયાં માંથી આ ખોવાઈ ગયેલ સેર મળી આવતા શિક્ષકોને આવી જાણ કરી તરત જ જેની ખોવાઈ હતી એ બાળકને પરત કરવામાં આવી પ્રાર્થના દરમ્યાન કાવ્યના આ ઉમદા કાર્યની નોંધ લઈ ઇમામ આપી બીજા બાળકોને પણ આવા મૂલ્ય માટે પ્રેરવામાં આવ્યા આજના સમયમાં આવામૂલ્યશિક્ષણ ની સમાજમાં ખુબ જરૂર છે નાનપણથી જ આવા સંસ્કાર બાળકોમાં આવે તો આગળ જતા સમાજમાં ઘણા પ્રશ્નો હલ થઈ જશે.. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    રજા પડતા ખબર પડી આસપાસ જોયું પણ મળી નહી આજે શાળા ખુલતા જ એક બાળકી કાવ્યા રહોદરા ને પગથિયાં માંથી આ ખોવાઈ ગયેલ સેર મળી આવતા શિક્ષકોને આવી જાણ કરી  તરત જ જેની ખોવાઈ હતી એ બાળકને પરત કરવામાં આવી  પ્રાર્થના દરમ્યાન કાવ્યના આ ઉમદા કાર્યની નોંધ લઈ ઇમામ આપી બીજા બાળકોને પણ આવા મૂલ્ય માટે પ્રેરવામાં આવ્યા આજના સમયમાં આવામૂલ્યશિક્ષણ ની સમાજમાં ખુબ જરૂર છે નાનપણથી જ આવા સંસ્કાર બાળકોમાં આવે તો આગળ જતા સમાજમાં ઘણા પ્રશ્નો હલ થઈ જશે..
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસે તપાસ હાથ ધરી..
    1
    ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસે તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.