logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા

22 hrs ago
user_રફીક અજમેરી
રફીક અજમેરી
Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
22 hrs ago

મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા

More news from ગુજરાત and nearby areas
  • મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા
    1
    મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા
મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    22 hrs ago
  • જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..
    1
    જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    9 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    16 hrs ago
  • નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે હેલ્થ કર્મચારી અને સરપંચનો ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો
    1
    નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે હેલ્થ કર્મચારી અને સરપંચનો ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે? સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે
    4
    સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે?
સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    22 hrs ago
  • પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ* 00000 *બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ યોજાયો* 00000 *૭૪૬ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન કરાયું; રક્તદાન કેમ્પમાં ૧૨૩ બ્લડ યુનિટ એકત્રિત* પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદની મધુસુદન ડેરી, જાયન્ટ્સ ગ્રુપ તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદના હિફલી સ્થિત લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, આયુર્વેદ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ પૌષ્ટિક રાશન કીટ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મેગા હેલ્થ કેમ્પમાં ૧૮થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૭૪૬ લાભાર્થીઓની સ્થળ પર આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે મહા રક્તદાન કેમ્પમાં સેવાભાવી દાતાઓ દ્વારા કુલ ૧૨૩ બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ અને ઇમરજન્સી દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ બહેનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતા સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને જીવનના વિવિધ તબક્કાઓ સુધી સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, સુકન્યા સમૃદ્ધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા પેન્શન, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ જેવી વિવિધ યોજનાઓ મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત કુપોષણમુક્ત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકો માટે અંદાજે ૫૦ પૌષ્ટિક રાશન કીટ, સગર્ભા મહિલાઓ તથા શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૫૦ વિશેષ પૌષ્ટિક રાશન કીટ તેમજ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે હેતુથી ૫૦ પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુનાથ ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા, કલેક્ટરશ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયંતિ કણજારીયા સહિત અગ્રણીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    4
    પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ*
00000
*બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ યોજાયો*
00000
*૭૪૬ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન કરાયું; રક્તદાન કેમ્પમાં ૧૨૩ બ્લડ યુનિટ એકત્રિત*
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોટાદની મધુસુદન ડેરી, જાયન્ટ્સ ગ્રુપ તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદના હિફલી સ્થિત લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, આયુર્વેદ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ પૌષ્ટિક રાશન કીટ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
મેગા હેલ્થ કેમ્પમાં ૧૮થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૭૪૬ લાભાર્થીઓની સ્થળ પર આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે મહા રક્તદાન કેમ્પમાં સેવાભાવી દાતાઓ દ્વારા કુલ ૧૨૩ બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ અને ઇમરજન્સી દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે.
આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ બહેનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતા સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને જીવનના વિવિધ તબક્કાઓ સુધી સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, સુકન્યા સમૃદ્ધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા પેન્શન, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ જેવી વિવિધ યોજનાઓ મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ ઉપરાંત કુપોષણમુક્ત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકો માટે અંદાજે ૫૦ પૌષ્ટિક રાશન કીટ, સગર્ભા મહિલાઓ તથા શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૫૦ વિશેષ પૌષ્ટિક રાશન કીટ તેમજ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે હેતુથી ૫૦ પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુનાથ ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા, કલેક્ટરશ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયંતિ કણજારીયા સહિત અગ્રણીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.                                                                                                                                                                                                 
રીપોર્ટર/ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
  • સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાનો દિવ્ય શણગાર રંગબેરંગી ફૂલોથી સજ્યું દાદાનું દરબાર, વહેલી સવારે ભક્તોએ લીધા દિવ્ય દર્શન
    1
    સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાનો દિવ્ય શણગાર

રંગબેરંગી ફૂલોથી સજ્યું દાદાનું દરબાર, વહેલી સવારે ભક્તોએ લીધા દિવ્ય દર્શન
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    22 hrs ago
  • અંજારમાં શ્રી વિશ્વકર્મા મહાપૂજા અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન..
    1
    અંજારમાં શ્રી વિશ્વકર્મા મહાપૂજા અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.