logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધારી તુલસીશ્યામ રોડ પર ખાનગી બસ અને ટુવિહલર નો થયો અકસ્માત ... અમરેલીના ધારી તુલસીશ્યામ રોડ પર ખાનગી બસ અને ટુવિહલર નો થયો અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

1 day ago
user_Ashok manvar
Ashok manvar
અમરેલી, અમરેલી, ગુજરાત•
1 day ago

ધારી તુલસીશ્યામ રોડ પર ખાનગી બસ અને ટુવિહલર નો થયો અકસ્માત ... અમરેલીના ધારી તુલસીશ્યામ રોડ પર ખાનગી બસ અને ટુવિહલર નો થયો અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

More news from Gujarat and nearby areas
  • અમરેલી જિલ્લા પંચાયત ની કેરીયા નાગસ સીટ પરથી આમ આદમી ના ઉમેદવાર ઉર્વસી કથીરિયા એ નોંધવી ઉમેદવારી
    1
    અમરેલી જિલ્લા પંચાયત ની કેરીયા નાગસ સીટ પરથી આમ આદમી ના ઉમેદવાર ઉર્વસી કથીરિયા એ નોંધવી ઉમેદવારી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    3 hrs ago
  • આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે  મુસાફરો ને હેરાનગતિ  આટકોટ એસ ટી બસ સ્ટેશન માં રાત્રે ડેપો માં બસ આવતી જ નથી  ડ્રાઈવર પોતાની મન માની ચલાવી  બસ બારો બાર ચાલી જાય છે  ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી છતાંય મૌખિક સૂચના આપી જવા દેવાય છે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી લેછે ડેપો મેનેજર તપાસ કરે તો જાણવાં મળે રાત્રે મુસાફરો ડેપો માં બસ ની વાટ જોઈ બેઠા હોય પણ બસ નો ડેપો માં આવતી જ નથી રાત્રે મુસાફરો હેરાન થાય છે પણ ડેપો મેનેજર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ડ્રાઈવર ને નોટીસ ફટકારી જોઈએ જેથી બસ બસ સ્ટેશન માં આવે દુર જવા વાળા મુસાફરી કરવા વાળા ને શું સમજવું રાત્રે બસ બસ સ્ટેશન માં આવતી નથી કરોડા નાં ખર્ચ બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થય જશે આવી રીતે ચાલશે તો ગય રાત્રે આવી રીતે બસ બારો બાર ચાલી ગય અને મુસાફરો ને ધરે પરત ફરવું પડ્યું હતું  તસવીરો કરશન બામટા આટકોટ
    2
    આટકોટ એસ ટી આટકોટ એસટી બસ સ્ટેશન માં રાત્રે એસટી બસ બારો બાર ચાલી જાય છે  મુસાફરો ને હેરાનગતિ 
આટકોટ એસ ટી બસ સ્ટેશન માં રાત્રે ડેપો માં બસ આવતી જ નથી 
ડ્રાઈવર પોતાની મન માની ચલાવી  બસ બારો બાર ચાલી જાય છે 
ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી હતી છતાંય મૌખિક સૂચના આપી જવા દેવાય છે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ડ્રાઈવર પોતાની મન માની ચલાવી લેછે ડેપો મેનેજર તપાસ કરે તો જાણવાં મળે રાત્રે મુસાફરો ડેપો માં બસ ની વાટ જોઈ બેઠા હોય પણ બસ નો ડેપો માં આવતી જ નથી રાત્રે મુસાફરો હેરાન થાય છે પણ ડેપો મેનેજર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ડ્રાઈવર ને નોટીસ ફટકારી જોઈએ જેથી બસ બસ સ્ટેશન માં આવે દુર જવા વાળા મુસાફરી કરવા વાળા ને શું સમજવું રાત્રે બસ બસ સ્ટેશન માં આવતી નથી કરોડા નાં ખર્ચ બનેલ બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થય જશે આવી રીતે ચાલશે તો ગય રાત્રે આવી રીતે બસ બારો બાર ચાલી ગય અને મુસાફરો ને ધરે પરત ફરવું પડ્યું હતું 
તસવીરો કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • सयुक्तराष्ट्र ताजाखबर।
    1
    सयुक्तराष्ट्र ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • રાજ્યમાં ક્રિકેટ સીઝન દરમિયાન સટ્ટાબાજી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળે છે. આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એલ.સી.બી. ટીમે ટીંબી ગામે રેઈડ કરીને સટ્ટો રમાડતા ઇસમને ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, Lucknow Super Giants અને Royal Challengers Bengaluru વચ્ચે ચાલી રહેલી લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન આરોપી એન્ડ્રોઇડ મોબાઈલમાં CREX એપ્લિકેશન મારફતે સ્કોર પર નજર રાખતો હતો. સાથે સાથે ફોન દ્વારા સટ્ટાની લેવડ-દેવડ કરતો અને કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ નોંધતો હતો. આ રીતે ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળતા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે તા. ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન હદના ટીંબી ગામે રેઈડ કરી હતી. દરમિયાન અશરફ ઉર્ફે આદમ બમાણી (ઉંમર ૪૦, રહે. ટીંબી, મસ્જીદ પાસે, તા. જાફરાબાદ, જિ. અમરેલી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રૂ. ૧૭,૫૦૦ રોકડ રકમ, રૂ. ૧૧,૦૦૦ના બે મોબાઈલ ફોન તથા ક્રિકેટ ટીમોના નામ અને આંકડાઓ લખેલી ચીઠ્ઠી અને પેનનો સમાવેશ થાય છે. આ મામલે વધુ એક આરોપી અમિતબાપુ મેઘનાથીનું નામ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, જનકભાઈ હિમાસીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળા, પરેશભાઈ દાફડા, રવિરાજભાઈ વરૂ અને મહેશભાઈ બારૈયા સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં સટ્ટાબાજી કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, અને આવનારા સમયમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ સંકેત મળ્યો છે.
    1
    રાજ્યમાં ક્રિકેટ સીઝન દરમિયાન સટ્ટાબાજી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળે છે. આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એલ.સી.બી. ટીમે ટીંબી ગામે રેઈડ કરીને સટ્ટો રમાડતા ઇસમને ઝડપી પાડ્યો છે.
માહિતી મુજબ, Lucknow Super Giants અને Royal Challengers Bengaluru વચ્ચે ચાલી રહેલી લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન આરોપી એન્ડ્રોઇડ મોબાઈલમાં CREX એપ્લિકેશન મારફતે સ્કોર પર નજર રાખતો હતો. સાથે સાથે ફોન દ્વારા સટ્ટાની લેવડ-દેવડ કરતો અને કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ નોંધતો હતો. આ રીતે ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળતા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે તા. ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન હદના ટીંબી ગામે રેઈડ કરી હતી. દરમિયાન અશરફ ઉર્ફે આદમ બમાણી (ઉંમર ૪૦, રહે. ટીંબી, મસ્જીદ પાસે, તા. જાફરાબાદ, જિ. અમરેલી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રૂ. ૧૭,૫૦૦ રોકડ રકમ, રૂ. ૧૧,૦૦૦ના બે મોબાઈલ ફોન તથા ક્રિકેટ ટીમોના નામ અને આંકડાઓ લખેલી ચીઠ્ઠી અને પેનનો સમાવેશ થાય છે.
આ મામલે વધુ એક આરોપી અમિતબાપુ મેઘનાથીનું નામ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપી વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, જનકભાઈ હિમાસીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળા, પરેશભાઈ દાફડા, રવિરાજભાઈ વરૂ અને મહેશભાઈ બારૈયા સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં સટ્ટાબાજી કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, અને આવનારા સમયમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ સંકેત મળ્યો છે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    1
    બોટાદ બ્રેકિંગ.
બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ..
ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું..
વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત..
ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ..
ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • વંથલી પંથક માં નેશનલ હાઈવે પર ખૂટ્યા તેમજ ગાયો ના અડ્ડા થી રાહદારી ના મોત.... વંથલી માં આવેલા નેશનલ હાઈવે પરથી અવાર નવાર ખૂટ્યા તેમજ ગાયો ના અડીંગા થી અકસ્માત ના ભોગ બની રહ્યા છે તેમજ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી રહી છે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નથી આવતી શું તંત્ર લોકો માટે ની સુવિધા અને સુરક્ષા ફાળવવા માં નિષ્કીય છે કે કેમ અને કે ખાલી ગ્રાન્ટ ફાળવવા માટે જ સત્તા માં આવી છે ..... હાલ લોકો દ્વારા તંત્ર ની નિષ્ફળતા ની વાતો સામે આવી રહી છે
    1
    વંથલી પંથક માં નેશનલ હાઈવે પર ખૂટ્યા તેમજ ગાયો ના અડ્ડા થી રાહદારી ના મોત....
વંથલી માં આવેલા નેશનલ હાઈવે પરથી અવાર નવાર ખૂટ્યા તેમજ ગાયો ના અડીંગા થી અકસ્માત ના ભોગ બની રહ્યા છે 
તેમજ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી રહી છે 
છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નથી આવતી 
શું તંત્ર  લોકો માટે ની સુવિધા અને સુરક્ષા  ફાળવવા માં નિષ્કીય છે કે કેમ અને  કે ખાલી ગ્રાન્ટ ફાળવવા માટે જ સત્તા માં આવી છે .....
હાલ લોકો દ્વારા તંત્ર ની નિષ્ફળતા ની વાતો સામે આવી રહી છે
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    9 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • आज की बडी खबर।
    1
    आज की बडी खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.