logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ठगों को ठगने वाली फिल्म का आइडिया कानपुर का है..* यूपी पुलिस ने एक शॉर्ट फिल्म बनवाई है.. डिजिटल अरेस्ट जैसे साइबर अपराधों को लेकर आम जनता में जागरूकता पैदा करने के उद्देश्य से.. 5 मिनट 26 सेकेंड की है.. फिल्म में नाना पाटेकर ने एक रिटायर्ड रेलवे गार्ड का किरदार किया है.. मुंबई का एक इंस्पेक्टर बना साइबर ठग उन्हें कॉल करके एफआईआर होने की बात कहकर डराता है और 15 लाख रुपए मांगता है.. लेकिन नाना बड़े भोले अंदाज में ठग को ही ठग लेते हैं.. ये कहानी असली है.. नाना ने जिस किरदार की भूमिका निभाई है वो कानपुर के विश्वबैंक बर्रा का रहने वाला भूपेंद्र सिंह है.. भूपेंद्र को भी साइबर ठग ने कॉल कर धमकाया.. लेकिन वो समझ गया कि कॉल किसकी है.. बिल्कुल नाना पाटेकर वाले अंदाज में 16 साल का किशोर बनकर भूपेंद्र ने साइबर ठग से 10 हजार रुपए अपने खाते में डलवा लिए थे.. फिर ठग भी कई दिन तक भूपेंद्र को अपना रुपया वापस करने के लिए कॉल करता रहा था.. भूपेंद्र होशियार लड़का है.. तत्कालीन डीजीपी प्रशांत कुमार ने जब कानपुर में एक समारोह में उसको सम्मानित किया था.. भूपेंद्र को बुलाकर वहां मौजूद सभी लोगों ने शाबाशी दी.. फिल्म जरूर देखिए और

1 day ago
user_Imtiyaz Baloch
Imtiyaz Baloch
Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
1 day ago

*ठगों को ठगने वाली फिल्म का आइडिया कानपुर का है..* यूपी पुलिस ने एक शॉर्ट फिल्म बनवाई है.. डिजिटल अरेस्ट जैसे साइबर अपराधों को लेकर आम जनता में जागरूकता पैदा करने के उद्देश्य से.. 5 मिनट 26 सेकेंड की है.. फिल्म में नाना पाटेकर ने एक रिटायर्ड रेलवे गार्ड का किरदार किया है.. मुंबई का एक इंस्पेक्टर बना साइबर ठग उन्हें कॉल करके एफआईआर होने की बात कहकर डराता है और 15 लाख रुपए मांगता है.. लेकिन नाना बड़े भोले अंदाज में ठग को ही ठग लेते हैं.. ये कहानी असली है.. नाना ने जिस किरदार की भूमिका निभाई है वो कानपुर के विश्वबैंक बर्रा का रहने वाला भूपेंद्र सिंह है.. भूपेंद्र को भी साइबर ठग ने कॉल कर धमकाया.. लेकिन वो समझ गया कि कॉल किसकी है.. बिल्कुल नाना पाटेकर वाले अंदाज में 16 साल का किशोर बनकर भूपेंद्र ने साइबर ठग से 10 हजार रुपए अपने खाते में डलवा लिए थे.. फिर ठग भी कई दिन तक भूपेंद्र को अपना रुपया वापस करने के लिए कॉल करता रहा था.. भूपेंद्र होशियार लड़का है.. तत्कालीन डीजीपी प्रशांत कुमार ने जब कानपुर में एक समारोह में उसको सम्मानित किया था.. भूपेंद्र को बुलाकर वहां मौजूद सभी लोगों ने शाबाशी दी.. फिल्म जरूर देखिए और

More news from ગુજરાત and nearby areas
  • એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજી માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા : વિઓ : ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પૂર્વ સાંસદ અને લોકલાડીલા એવા રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રમેશભાઈ ધડુક મા વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ ને ખુલ્લો મુકવામાં આવેલ અને રમેશભાઈ ધડુક દ્વારા ક્રિસ્ટલ એકેડેમી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલ અને ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીના તમામ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ માં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પોતાનું પફોર્મર્સ સારું આપવામાં આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને સિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ ધોરાજીના ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટીગણ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકગણ તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જે મત ઉઠાવી હતી : બાઈટ રમેશભાઈ ધડુક પોરબંદર પૂર્વ સાંસદ
    3
    એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજી માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા : 
વિઓ : ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં આજરોજ એન્યુઅલ સ્પોર્ટસ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પૂર્વ સાંસદ અને લોકલાડીલા એવા રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રમેશભાઈ ધડુક મા વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ ને ખુલ્લો મુકવામાં આવેલ અને રમેશભાઈ ધડુક દ્વારા ક્રિસ્ટલ એકેડેમી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલ અને ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીના તમામ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં એન્યુઅલ સ્પોર્ટ્સ નીટ માં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પોતાનું પફોર્મર્સ સારું આપવામાં આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને સિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ ધોરાજીના ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટીગણ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકગણ  તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જે મત ઉઠાવી હતી : 
બાઈટ રમેશભાઈ ધડુક પોરબંદર પૂર્વ સાંસદ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું.... જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત સાધુ સંતો ની ઉપસ્થિતમાં સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક જોડાયા હતા જગદીશ યાદવ કેશોદ
    3
    કેશોદ અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ ના અનાવરણ પ્રસંગે આજે કેશોદમાં ધમૅસભા સામૈયા સહિત ના કાયૅકમો નું આયોજન કરવામાં આવ્યું....
જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ નું અનાવરણ સાધુ સંતો ના હસ્તે કરવામાં આવ્યું....... 
કેશોદ ના અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ ના મંદિર સામે આજે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની પ્રતિમા ( મુતીૅ) નું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે આ પ્રસંગે  સવારથી જ અનેક ધાર્મિક કાયૅકમો યોજવામાં આવી રહીયા છે તેમાં સવાર ના નવ કલાકે બજરંગ બલી ફુવારા ચોક ખાતે સાધુ સંતો ના સામૈયા થયા હતા તેમાં સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ના સાધુ સુખરામદાસ બાપુ સહિત  સાધુ સંતો ની ઉપસ્થિતમાં  સામૈયા થયા હતા અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ  સાડા દશ વાગ્યે એક ધમૅસભા પણ યોજવામાં આવી હતી અને બપોર ના બાર વાગ્યે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગદગુરૂ શ્રી રામાનંદાચાયૅજી મહારાજ ની પુરા કદની મૂર્તિ (પ્રતિમા) નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કાયૅકમ ને   લયને સવારથી જ અલગ અલગ કાયૅકમો યોજવામાં આવી રહીયા છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કામૅકમ નું આયોજન શ્રી રામાનંદી જ્ઞાતી ઉત્કર્ષ મંડળ તથા સવૅ હિન્દુ સમાજ ના લોકો દ્વારા કરવામાં આવી રહીયુ છે ત્યારે આ ધાર્મિક કાયૅકમમાં લોકો આનંદ ઉત્સાહ પુવૅક  જોડાયા હતા
જગદીશ યાદવ કેશોદ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના રામગઢ યુવાન સાથે છેતરપિંડી કરી લુટેરી દુલ્હન ફરાર
    1
    સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના રામગઢ યુવાન સાથે છેતરપિંડી કરી લુટેરી દુલ્હન ફરાર
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • જામનગર ટ્રાફિક પોલીસની સલાહનીય કામગીરી
    1
    જામનગર ટ્રાફિક પોલીસની સલાહનીય કામગીરી
    user_Jamnagar news
    Jamnagar news
    Journalist જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    6 hrs ago
  • *બિગ બીને ધક્કા મુક્કીથી માંડ માંડ બચાવ્યા, સુરતી ફેન્સ બેકાબૂ:ISPL માટે અમિતાભ, સૂર્યા અને સચિન તેંડુલકરનું એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ, ફેન્સની તસવીર લેવા પડાપડી
    1
    *બિગ બીને ધક્કા મુક્કીથી માંડ માંડ બચાવ્યા, સુરતી ફેન્સ બેકાબૂ:ISPL માટે અમિતાભ, સૂર્યા અને સચિન તેંડુલકરનું એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ, ફેન્સની તસવીર લેવા પડાપડી
    user_N Zhumbesh ઝુંબેશ
    N Zhumbesh ઝુંબેશ
    Reporter અડાજણ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.
    1
    આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. 
આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.
સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • जोर्डन राज़ परिवार। एक रिपोर्ट।
    1
    जोर्डन राज़ परिवार। एक रिपोर्ट।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    41 min ago
  • જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 આંચકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો.. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.
    3
    જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે  7 આંચકા
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે
જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું.
વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો.
સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં
સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા
સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા
સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા
સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો..
આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    7 hrs ago
  • સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે
    1
    સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    Journalist સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.