Shuru
Apke Nagar Ki App…
ખાંભા ના ડેડાણ ગામના યુવકે ઝેરી દવા પી ડેડાણ પોલીસ ઉપર કર્યા આક્ષેપ વિડીયો સોશિયલ મીડિયા મોબાઈલ ખાંભા ના ડેડાણ ગામના યુવકે ઝેરી દવા પી ડેડાણ પોલીસ ઉપર કર્યા આક્ષેપ વિડીયો સોશિયલ મીડિયા મોબાઈલ... ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા મુસ્લિમ યુવક પોતાના મિત્રની બાઈક લઇ નદી કાંઠે બાઈક મૂકી તેમના કાકાના ઘરે ગયા હોવાના કર્યા ખુલાસા... પોલીસ યુવકને ટુવીલ લઈ ગયા અને ત્યારબાદ યુવકે ફોન કરતા યુવકને બોલાવી ઢોર માર્યાના કર્યા આક્ષેપ., યુવકને પોલીસ દ્વારા ઢોર માર માર્યાના કર્યા આક્ષેપ... યુવકે ઝેરી દવા પીતા ખળભળાટ મચી જવા પામી...
Virji shiyal
ખાંભા ના ડેડાણ ગામના યુવકે ઝેરી દવા પી ડેડાણ પોલીસ ઉપર કર્યા આક્ષેપ વિડીયો સોશિયલ મીડિયા મોબાઈલ ખાંભા ના ડેડાણ ગામના યુવકે ઝેરી દવા પી ડેડાણ પોલીસ ઉપર કર્યા આક્ષેપ વિડીયો સોશિયલ મીડિયા મોબાઈલ... ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા મુસ્લિમ યુવક પોતાના મિત્રની બાઈક લઇ નદી કાંઠે બાઈક મૂકી તેમના કાકાના ઘરે ગયા હોવાના કર્યા ખુલાસા... પોલીસ યુવકને ટુવીલ લઈ ગયા અને ત્યારબાદ યુવકે ફોન કરતા યુવકને બોલાવી ઢોર માર્યાના કર્યા આક્ષેપ., યુવકને પોલીસ દ્વારા ઢોર માર માર્યાના કર્યા આક્ષેપ... યુવકે ઝેરી દવા પીતા ખળભળાટ મચી જવા પામી...
More news from ગુજરાત and nearby areas
- ખાંભા ના ડેડાણ ગામના યુવકે ઝેરી દવા પી ડેડાણ પોલીસ ઉપર કર્યા આક્ષેપ વિડીયો સોશિયલ મીડિયા મોબાઈલ... ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા મુસ્લિમ યુવક પોતાના મિત્રની બાઈક લઇ નદી કાંઠે બાઈક મૂકી તેમના કાકાના ઘરે ગયા હોવાના કર્યા ખુલાસા... પોલીસ યુવકને ટુવીલ લઈ ગયા અને ત્યારબાદ યુવકે ફોન કરતા યુવકને બોલાવી ઢોર માર્યાના કર્યા આક્ષેપ., યુવકને પોલીસ દ્વારા ઢોર માર માર્યાના કર્યા આક્ષેપ... યુવકે ઝેરી દવા પીતા ખળભળાટ મચી જવા પામી...2
- अजब गजब।1
- જસદણ નાં વિંછીયા માં આમ આદમી પાર્ટી નો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા છે આ રોડ શો વિંછીયા નાં મેઈન રસ્તા પર ફરી હતી1
- ઝાંસીની રાણીના સર્કલ ખાતે સાધુ સંતોની સભા યોજાઈ ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા કરાયું આયોજન સનાતન ધર્મના તમામ સંપ્રદાયના સાધુ સંતો એક મંચ પર એકત્રિત થયા જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કિન્નર અખાડા સહીતના તમામ સાધુ સંતો ગિરનાર સંરક્ષણ માટે એક થયા ગિરનાર સંરક્ષણ સમિતિ ને રજીસ્ટ્રેશન કરાવવા સર્વાનુમતે ઠરાવ કરાયો મહાદેવગીરી બાપુ અને ભગવતીદાસ બાપુ સમિતિના સદસ્ય રહેશે ગિરનાર પર્વત પર જૈનો દ્વારા અતિક્રમણના વિરોધમાં રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું સભા બાદ મોટી સંખ્યામાં સાધુ સંતો અને સનાતનીઓ એકત્રીત થઈ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા સાધુ સંતોની આગેવાનીમાં જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું4
- આર.એસ. કાલરીયા સ્કૂલમાં પુસ્તક દિવસની ઉજવણી આર.એસ. કાલરીયા સ્કૂલ ખાતે પુસ્તક દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલ ઇન્ચાર્જ શ્રી ધીરજભાઈ સાદરીયા તથા કાલરીયા સ્કૂલના આચાર્ય શ્રીમતી ભારતીબેન પરસાણીયાએ શિક્ષક ભાઈ-બહેનોને પુસ્તકોના નિયમિત વાંચનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વાંચન માત્ર જ્ઞાન મેળવવાનો સાધન નથી, પરંતુ વ્યક્તિગત વિકાસ, સંસ્કાર ઘડતર અને વિચારશક્તિ વૃદ્ધિ માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. કાર્યક્રમ દરમિયાન તમામ શિક્ષકોને દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ વાંચન કરવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શિક્ષકમિત્રોએ વાંચન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવા સક્રિય સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.1
- Post by પત્રકાર1
- રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બુથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ईरान मे बदलती हुई सता की दौर।1