logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાલોદ પો.સ્ટે. વિસ્તારના નવાપરાગામે આવેલ પાયલ કોમ્પલેક્ષની બાજુમાં ઘનસુખકાકાની રૂમ માંથી ડીગ્રી વગર દવાખાના ચલાવતા બોગસ ડોકટરને ઝડપી પાડતી એસ.ઓ.જી, સરત ગ્રામ્ય મે. પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી, રાજેશ ગઢિયા સા. નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી ઓડેદરા નાઓની સુચના અને પોલીસ સબ ઈન્સપેકટર જે કે.રાવ નાઓનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના માણસોની ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરતા, ગઈ કાલ તા-૧૭/૦૧/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખાના એ. એસ. આઇ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કો. આસીફખાન જહિરખાન નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે મૌજે નવાપરા પાયલ કોમ્પલેક્ષની બાજુમાં ધનસુખકાકાની રૂમમાં તા.માંગરોળ જી.સુરત ખાતે આવેલ કિલનીક માંથી એક ઈસમને માનવ જિંદગી સાથે ચેડા કરતાં અને મેડીકલ સાધન સામગ્રી સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાલોદ પો.સ્ટે. ખાતે સોંપેલ છે. ધરપકડ કરાયેલ આરોપી (૧) સંજયભાઈ સુભાષભાઈ મુર્ખજી ઉ.વ.૪૩ રહે, શ્રીનાથજી રો-હાઉસ ઘર નં ૫૨, તુલસી હોટલ બાજુમાં બોરસરાગામ તા.માંગરોળ જી.સુરત મુળ રહે, ચકદેવગામ પોસ્ટ.ગાંગનાપુર તા.ગાંગનાપુર ડી.નદીયા (વેસ્ટ બંગાલ) કબજે કરેલ મુદ્દામાલ (૧) અલગ-અલગ મેડીકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ્લે- ૪૪૩૨.૮૦/- નો મુદ્દામાલ શોધાયેલ ગુનાની વિગત (૧) પાલોદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૪૦૦૪૨૬૦૦૪૦/૨૦૨૬ ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ મુજબ ગુનાની વિગત ઉપરોક્ત કામે પકડાયેલ આરોપી સંજયભાઈ સુભાષભાઈ મુર્ખજી નાએ કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજીસ્ટ્રેશન સર્ટી કે પ્રમાણપત્ર નહિં હોવાનું જણાવેલ અને પોતે ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરેલ છે. અને તેના વતન નદીયા ખાતે આવેલ મનોરમા હોસ્પીટલ ખાતે છ વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરેલ જેના અનુભવ આધારે આ ક્લિનિક ચલાવતો હોવાની હકિકત જણાવેલ. કાર્યવાહી કરનાર ટીમ - પોલીસ ઈન્સ.શ્રી એલ.ડી.ઓડેદરા, એસ.ઓ.જી. શાખા, સુરત ગ્રામ્ય - પોલીસ સબ ઈન્સપેકટર જે.કે.રાવ, એસ.ઓ.જી. શાખા, સુરત ગ્રામ્ય

8 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
8 hrs ago

પાલોદ પો.સ્ટે. વિસ્તારના નવાપરાગામે આવેલ પાયલ કોમ્પલેક્ષની બાજુમાં ઘનસુખકાકાની રૂમ માંથી ડીગ્રી વગર દવાખાના ચલાવતા બોગસ ડોકટરને ઝડપી પાડતી એસ.ઓ.જી, સરત ગ્રામ્ય મે. પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી, રાજેશ ગઢિયા સા. નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી ઓડેદરા નાઓની સુચના અને પોલીસ સબ ઈન્સપેકટર જે કે.રાવ નાઓનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના માણસોની ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરતા, ગઈ કાલ તા-૧૭/૦૧/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખાના એ. એસ. આઇ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કો. આસીફખાન જહિરખાન નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે મૌજે નવાપરા પાયલ કોમ્પલેક્ષની બાજુમાં ધનસુખકાકાની રૂમમાં તા.માંગરોળ જી.સુરત ખાતે આવેલ કિલનીક માંથી એક ઈસમને માનવ જિંદગી સાથે ચેડા કરતાં અને મેડીકલ સાધન સામગ્રી

3118cbac-8e0e-4fe9-96ef-012079724549

સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાલોદ પો.સ્ટે. ખાતે સોંપેલ છે. ધરપકડ કરાયેલ આરોપી (૧) સંજયભાઈ સુભાષભાઈ મુર્ખજી ઉ.વ.૪૩ રહે, શ્રીનાથજી રો-હાઉસ ઘર નં ૫૨, તુલસી હોટલ બાજુમાં બોરસરાગામ તા.માંગરોળ જી.સુરત મુળ રહે, ચકદેવગામ પોસ્ટ.ગાંગનાપુર તા.ગાંગનાપુર ડી.નદીયા (વેસ્ટ બંગાલ) કબજે કરેલ મુદ્દામાલ (૧) અલગ-અલગ મેડીકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ્લે- ૪૪૩૨.૮૦/- નો મુદ્દામાલ શોધાયેલ ગુનાની વિગત (૧) પાલોદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૪૦૦૪૨૬૦૦૪૦/૨૦૨૬ ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ મુજબ ગુનાની વિગત ઉપરોક્ત કામે પકડાયેલ આરોપી સંજયભાઈ સુભાષભાઈ મુર્ખજી નાએ કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજીસ્ટ્રેશન સર્ટી કે પ્રમાણપત્ર નહિં હોવાનું જણાવેલ અને પોતે ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરેલ છે. અને તેના વતન નદીયા ખાતે આવેલ મનોરમા હોસ્પીટલ ખાતે છ વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરેલ જેના અનુભવ આધારે આ ક્લિનિક ચલાવતો હોવાની હકિકત જણાવેલ. કાર્યવાહી કરનાર ટીમ - પોલીસ ઈન્સ.શ્રી એલ.ડી.ઓડેદરા, એસ.ઓ.જી. શાખા, સુરત ગ્રામ્ય - પોલીસ સબ ઈન્સપેકટર જે.કે.રાવ, એસ.ઓ.જી. શાખા, સુરત ગ્રામ્ય

More news from Surat and nearby areas
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    6 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • #Wownewsgujarat #Ward19 #Surat #AnjanaDumbhal #NuruBhaiChinese #PublicSupport #NoTicketNoVote #GujaratPolitics #JanataNoAvaj #SupportNuruBhai
    1
    #Wownewsgujarat
#Ward19 #Surat #AnjanaDumbhal #NuruBhaiChinese #PublicSupport #NoTicketNoVote #GujaratPolitics #JanataNoAvaj #SupportNuruBhai
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    4 hrs ago
  • રવિવાર હોવાથી બેંકમાં કોઈ કર્મચારી હાજર નહોતા મોટું નુકશાન થયું હોવાની શક્યતા ? #ucobank #bharuch #bharuchmycity #ʙʜᴀʀᴜᴄʜ #fire
    1
    રવિવાર હોવાથી બેંકમાં કોઈ કર્મચારી હાજર નહોતા મોટું નુકશાન થયું હોવાની શક્યતા ? #ucobank #bharuch #bharuchmycity #ʙʜᴀʀᴜᴄʜ #fire
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent Bharuch, Gujarat•
    4 hrs ago
  • पुलिस महानिरीक्षक श्री हेमवीरसिंह साहेत, सूरत संभाग, सूरत द्वारा पुलिस निरीक्षक श्री राजेश गढ़िया के मार्गदर्शन में सूरत ग्रामीण क्षेत्र में मेडिकल स्टोर पर बिना डॉक्टर के पर्चे के नशीली सिरप एवं नशीली टेबलेट दवाओं की बिक्री से लोग प्रभावित हो रहे हैं, जिससे लोगों के स्वास्थ्य के साथ खिलवाड़ हो रहा है, जिस कारण एसओजी शाखा को मेडिकल स्टोर की तलाशी कर उनके खिलाफ कार्रवाई करने हेतु सूचित किया गया है। जिसके अनुसरण में कल दिनांक 04/04/2026 को एसओजी शाखा पुलिस निरीक्षक एल.डी. ओडेदरा के निर्देशानुसार एवं पी.एस.ई.जे.के. राव के मार्गदर्शन में एस.ओ.जी. शाखा के पुलिस कर्मी कडोदरा जीआईडीसी पोस्ट क्षेत्र में गश्त कर रहे थे। इस दौरान एएसआई राजेनिरभाई वंशीलाल एवं एएसआई भूपेनिरभाई अंबिकासाद को खाद्य एवं औषधि निरीक्षक श्री जी.यू. उपाध्याय कडोदरा GIDC पोस्ट गए। इलाके के सोनीपक में कैलाशभाई बिल्डिंग में, अश्वरी मेडिकल स्टोर के मैनेजर इसम को बिना डॉक्टर के प्रिस्क्रिप्शन के नशीली सिरप बेचते हुए पाया गया और उसके खिलाफ कानूनी कार्रवाई की गई है। मैनेजर इसम। (1) फूलचंद खंड S/O मांगीलाल वाश्री U.H.30 Res.-Hal-237, विनीलकंठ सोसायटी, टाटिथैया Ta- पलसाना G-सूरत M.R.-भूरालाश Ta-वाली G-पाली, राजस्थान सही सामान जब्त किया गया 1. रेक्सॉल-T 100 ML नंबर-04 जिसकी कुल कीमत Rs.700/- है। ऊपर बताए गए मेडिकल स्टोर में बिना डॉक्टर के प्रिस्क्रिप्शन के बेची गई सिरप की मात्रा की फूड एंड ड्रग्स डिपार्टमेंट ने आगे जांच की है। जांच के दौरान इसे गैर-कानूनी पाए जाने के बाद, इसे ड्रग्स एंड कॉस्मेटिक्स एक्ट और नियमों के तहत कानूनी घोषित किया गया है।
    1
    पुलिस महानिरीक्षक श्री हेमवीरसिंह साहेत, सूरत संभाग, सूरत द्वारा पुलिस निरीक्षक श्री राजेश गढ़िया के मार्गदर्शन में सूरत ग्रामीण क्षेत्र में मेडिकल स्टोर पर बिना डॉक्टर के पर्चे के नशीली सिरप एवं नशीली टेबलेट दवाओं की बिक्री से लोग प्रभावित हो रहे हैं, जिससे लोगों के स्वास्थ्य के साथ खिलवाड़ हो रहा है, जिस कारण एसओजी शाखा को मेडिकल स्टोर की तलाशी कर उनके खिलाफ कार्रवाई करने हेतु सूचित किया गया है। जिसके अनुसरण में कल दिनांक 04/04/2026 को एसओजी शाखा पुलिस निरीक्षक एल.डी. ओडेदरा के निर्देशानुसार एवं पी.एस.ई.जे.के. राव के मार्गदर्शन में एस.ओ.जी. शाखा के पुलिस कर्मी कडोदरा जीआईडीसी पोस्ट क्षेत्र में गश्त कर रहे थे। इस दौरान एएसआई राजेनिरभाई वंशीलाल एवं एएसआई भूपेनिरभाई अंबिकासाद को खाद्य एवं औषधि निरीक्षक श्री जी.यू. उपाध्याय कडोदरा GIDC पोस्ट गए। इलाके के सोनीपक में कैलाशभाई बिल्डिंग में, अश्वरी मेडिकल स्टोर के मैनेजर इसम को बिना डॉक्टर के प्रिस्क्रिप्शन के नशीली सिरप बेचते हुए पाया गया और उसके खिलाफ कानूनी कार्रवाई की गई है। मैनेजर इसम। (1) फूलचंद खंड S/O मांगीलाल वाश्री U.H.30 Res.-Hal-237, विनीलकंठ सोसायटी, टाटिथैया Ta-
पलसाना G-सूरत M.R.-भूरालाश Ta-वाली G-पाली, राजस्थान सही सामान जब्त किया गया 1. रेक्सॉल-T 100 ML नंबर-04 जिसकी कुल कीमत Rs.700/- है। ऊपर बताए गए मेडिकल स्टोर में बिना डॉक्टर के प्रिस्क्रिप्शन के बेची गई सिरप की मात्रा की फूड एंड ड्रग्स डिपार्टमेंट ने आगे जांच की है। जांच के दौरान इसे गैर-कानूनी पाए जाने के बाद, इसे ड्रग्स एंड कॉस्मेटिक्स एक्ट और नियमों के तहत कानूनी घोषित किया गया है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dileep Kumar yadav
    2
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    8 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.