logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પરંપરાનું પ્રતિક ગણાતી ભગવાન ગોવિંદ માધવની 83મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સિદ્ધપુર પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. આ ફ્લેગમાર્ચમાં પાટણ ડીવાયએસપી, સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચ ગોવિંદ માધવ મંદિરથી પ્રારંભ થઈને ખારપાડાનો મહાડ, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપુર, ખીલા તરવાડો, આલવાનો ચોક, વેદવાળાનો મહાડ, કાલા ભટ્ટનો મહાડ, પસવાદલ પોલ, રુદ્ર મહાલય, મંડી બજાર અને સરસ્વતી નદી વિસ્તાર સહિતના સમગ્ર નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને ફરી ગોવિંદ માધવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સંપૂર્ણ ચાંદીના ભવ્ય રથમાં નીકળતી ભગવાન ગોવિંદ માધવની આ નગરયાત્રા દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે અને તે ભારતની આવી એકમાત્ર રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દ જાળવીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

1 hr ago
user_Anil Ramanuj
Anil Ramanuj
Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
1 hr ago

સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પરંપરાનું પ્રતિક ગણાતી ભગવાન ગોવિંદ માધવની 83મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સિદ્ધપુર પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. આ ફ્લેગમાર્ચમાં પાટણ ડીવાયએસપી, સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચ ગોવિંદ માધવ મંદિરથી પ્રારંભ થઈને ખારપાડાનો મહાડ, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપુર, ખીલા તરવાડો, આલવાનો ચોક, વેદવાળાનો મહાડ, કાલા ભટ્ટનો

0fdd29ae-ffda-4d9d-a456-53f29dadd6d9

મહાડ, પસવાદલ પોલ, રુદ્ર મહાલય, મંડી બજાર અને સરસ્વતી નદી વિસ્તાર સહિતના સમગ્ર નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને ફરી ગોવિંદ માધવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સંપૂર્ણ ચાંદીના ભવ્ય રથમાં નીકળતી ભગવાન ગોવિંદ માધવની આ નગરયાત્રા દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે અને તે ભારતની આવી એકમાત્ર રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દ જાળવીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • પાટણના રાધનપુર એપીએમસી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ત્રિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે બનાસ બેંકની નવી શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં લેવામાં આવી રહેલા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. આ સાથે જ કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા વિકાસના પ્રેરણાદાયી મોડેલની વિશેષ પ્રશંસા કરી હતી.
    1
    પાટણના રાધનપુર એપીએમસી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ત્રિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે બનાસ બેંકની નવી શાખા, કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ અને ઓપન ઓક્શન શેડ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

આ અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં લેવામાં આવી રહેલા નિર્ણયો રાજ્યના કૃષિ વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. આ સાથે જ કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા વિકાસના પ્રેરણાદાયી મોડેલની વિશેષ પ્રશંસા કરી હતી.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • બનાસકાંઠાના સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બેઠક દરમિયાન એક અરજદારે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દે અત્યંત ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો વર્ષોથી પાણી અને રસ્તાની સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ કરતા અરજદારે તંત્રને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ.' અરજદારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી.
    1
    બનાસકાંઠાના સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બેઠક દરમિયાન એક અરજદારે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દે અત્યંત ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક લોકો વર્ષોથી પાણી અને રસ્તાની સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ કરતા અરજદારે તંત્રને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ.' અરજદારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી.
    user_BANAS TV HD
    BANAS TV HD
    Classified ads newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે. આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
    4
    બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે.

આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    32 min ago
  • સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન પાણી અને રસ્તાના ગંભીર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ત્યાં હાજર અધિકારીઓ સમક્ષ એક અરજદારે વર્ષોથી વણઉકેલ્યા રહેલા આ પ્રશ્નો અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અરજદારે સ્થાનિક લોકોને પડતી હાલાકીનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે, "તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ." અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ છે. તેમણે સરકાર અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. આ રજૂઆત બાદ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
    1
    સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠક દરમિયાન પાણી અને રસ્તાના ગંભીર મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ત્યાં હાજર અધિકારીઓ સમક્ષ એક અરજદારે વર્ષોથી વણઉકેલ્યા રહેલા આ પ્રશ્નો અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અરજદારે સ્થાનિક લોકોને પડતી હાલાકીનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે, "તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ."

અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ છે. તેમણે સરકાર અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. આ રજૂઆત બાદ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પરંપરાનું પ્રતિક ગણાતી ભગવાન ગોવિંદ માધવની 83મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સિદ્ધપુર પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. આ ફ્લેગમાર્ચમાં પાટણ ડીવાયએસપી, સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચ ગોવિંદ માધવ મંદિરથી પ્રારંભ થઈને ખારપાડાનો મહાડ, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપુર, ખીલા તરવાડો, આલવાનો ચોક, વેદવાળાનો મહાડ, કાલા ભટ્ટનો મહાડ, પસવાદલ પોલ, રુદ્ર મહાલય, મંડી બજાર અને સરસ્વતી નદી વિસ્તાર સહિતના સમગ્ર નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને ફરી ગોવિંદ માધવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સંપૂર્ણ ચાંદીના ભવ્ય રથમાં નીકળતી ભગવાન ગોવિંદ માધવની આ નગરયાત્રા દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે અને તે ભારતની આવી એકમાત્ર રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દ જાળવીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    2
    સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પરંપરાનું પ્રતિક ગણાતી ભગવાન ગોવિંદ માધવની 83મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સિદ્ધપુર પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે.

આ ફ્લેગમાર્ચમાં પાટણ ડીવાયએસપી, સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચ ગોવિંદ માધવ મંદિરથી પ્રારંભ થઈને ખારપાડાનો મહાડ, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપુર, ખીલા તરવાડો, આલવાનો ચોક, વેદવાળાનો મહાડ, કાલા ભટ્ટનો મહાડ, પસવાદલ પોલ, રુદ્ર મહાલય, મંડી બજાર અને સરસ્વતી નદી વિસ્તાર સહિતના સમગ્ર નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને ફરી ગોવિંદ માધવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

સંપૂર્ણ ચાંદીના ભવ્ય રથમાં નીકળતી ભગવાન ગોવિંદ માધવની આ નગરયાત્રા દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે અને તે ભારતની આવી એકમાત્ર રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દ જાળવીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • પાટણ જિલ્લાના રાધનપુર–સમી હાઇવે પર એક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહેલી ઇકો કારને એક ટ્રેલરે પાછળથી જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને તેના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્ત ઇકો ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
    4
    પાટણ જિલ્લાના રાધનપુર–સમી હાઇવે પર એક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહેલી ઇકો કારને એક ટ્રેલરે પાછળથી જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને તેના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્ત ઇકો ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    54 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.