logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાલનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકરમાની ચૂંટણી સભા યોજાઈ પાલનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકરમાની ચૂંટણી સભા યોજાઈ હતી. પ્રચારના અંતિમ તબક્કામાં જગદીશ વિશ્વકર્માએ સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસ ના કરેલા કામો ને લઇ ભાજપને જીતાડવા માટેની અપીલ કરી હતી તો બીજી તરફ કોંગ્રેશ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાસે નેતા નથી કે નથી નિયતિ કે વિઝન એટલા માટે લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે..

6 hrs ago
user_Vikramthakor
Vikramthakor
પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
6 hrs ago

પાલનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકરમાની ચૂંટણી સભા યોજાઈ પાલનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકરમાની ચૂંટણી સભા યોજાઈ હતી. પ્રચારના અંતિમ તબક્કામાં જગદીશ વિશ્વકર્માએ સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસ ના કરેલા કામો ને લઇ ભાજપને જીતાડવા માટેની અપીલ કરી હતી તો બીજી તરફ કોંગ્રેશ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાસે નેતા નથી કે નથી નિયતિ કે વિઝન એટલા માટે લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે..

More news from ગુજરાત and nearby areas
  • બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં પ્રચાર પૂરજોશમાં દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી પર લાગ્યા પરિવાર વાદ ના આરોપ કાંતિ ખરાડી એ પોતાના પુત્રને ટિકિટ આપી છે અગાઉ તાલુકા પંચાયતની બેઠક પર હાર મળવા છતાં આપી ટિકિટ ભાજપ કાર્યકરો નું પાર્ટી છે પરિવાર વાત ચાલતું નથી જ્યારે કોંગ્રેસમાં પરિવાર વાદને કારણે હાર થશે
    2
    બનાસકાંઠા 
અમીરગઢ તાલુકામાં પ્રચાર પૂરજોશમાં 
દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી પર લાગ્યા પરિવાર વાદ ના આરોપ 
કાંતિ ખરાડી એ પોતાના પુત્રને ટિકિટ આપી છે 
અગાઉ તાલુકા પંચાયતની બેઠક પર હાર મળવા છતાં આપી ટિકિટ 
ભાજપ કાર્યકરો નું પાર્ટી છે પરિવાર વાત ચાલતું નથી જ્યારે કોંગ્રેસમાં પરિવાર વાદને કારણે હાર થશે
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • Post by Gujarat crime news
    1
    Post by Gujarat crime news
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • પાટણ: જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. મૂળભૂત સુવિધાઓ પર ભાર બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો. કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    4
    પાટણ:
જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી.
મૂળભૂત સુવિધાઓ પર ભાર
બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો.
કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન
ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા
સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    user_Vadaliya Vijaykumar Umiyashankar
    Vadaliya Vijaykumar Umiyashankar
    Local News Reporter પાટણ, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • Post by LOK BANAS NEWS
    1
    Post by LOK BANAS NEWS
    user_LOK BANAS NEWS
    LOK BANAS NEWS
    Local News Reporter Kankrej, Banas Kantha•
    48 min ago
  • Post by જકલબેન કનુજી ઠાકોર
    1
    Post by જકલબેન કનુજી ઠાકોર
    user_જકલબેન કનુજી ઠાકોર
    જકલબેન કનુજી ઠાકોર
    Farmer મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મોતીપુરા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર મગફળી ભરેલો ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં આગની લપેટમાં આવ્યો હતો. તણખા ઉડતા જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિ નહીં થઈ, પરંતુ મગફળીનો મોટો જથ્થો બળી ગયો.
    1
    ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મોતીપુરા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર મગફળી ભરેલો ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં આગની લપેટમાં આવ્યો હતો. તણખા ઉડતા જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિ નહીં થઈ, પરંતુ મગફળીનો મોટો જથ્થો બળી ગયો.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • હાલમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવાર પોતાના પક્ષ સાથે તેમના ઉમેદવારોને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો બીજી બાજુ હજુ પણ લોકો મૂળભૂત સુવિધાથી વંચિત રહેતા તાલુકાના લાખિયા ગામ લોકો દ્વારા પાકા રસ્તાની માગણી બાદ તેમને રસ્તાથી વંચિત રાખવામાં આવતા તેમજ બાળકોને શાળામાં જવા માટે કમર સુધી પાણીમાંથી પસાર થવું પડતું હોવાના ગંભીર આક્ષેપ એ પોતાનો રોષ ઠાલવવામાં આવેલ ત્યારે ચૂંટણી ટાણે મત લેવા માટે આવતા નેતાઓ શું આ લાખિયા ગામ લોકોની પાકા રસ્તાની માગણી પ્રત્યે કોઈ જવાબ આપશે ખરા
    1
    હાલમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવાર પોતાના પક્ષ સાથે તેમના ઉમેદવારોને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો બીજી બાજુ હજુ પણ લોકો મૂળભૂત સુવિધાથી વંચિત રહેતા તાલુકાના લાખિયા ગામ લોકો દ્વારા પાકા રસ્તાની માગણી બાદ તેમને રસ્તાથી વંચિત રાખવામાં આવતા તેમજ બાળકોને શાળામાં જવા માટે કમર સુધી પાણીમાંથી પસાર થવું પડતું હોવાના ગંભીર આક્ષેપ એ પોતાનો રોષ ઠાલવવામાં આવેલ ત્યારે ચૂંટણી ટાણે મત લેવા માટે આવતા નેતાઓ શું આ લાખિયા ગામ લોકોની પાકા રસ્તાની માગણી પ્રત્યે કોઈ જવાબ આપશે ખરા
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    8 hrs ago
  • પાલનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકરમાની ચૂંટણી સભા યોજાઈ હતી. પ્રચારના અંતિમ તબક્કામાં જગદીશ વિશ્વકર્માએ સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસ ના કરેલા કામો ને લઇ ભાજપને જીતાડવા માટેની અપીલ કરી હતી તો બીજી તરફ કોંગ્રેશ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાસે નેતા નથી કે નથી નિયતિ કે વિઝન એટલા માટે લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે..
    3
    પાલનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકરમાની ચૂંટણી સભા યોજાઈ હતી. પ્રચારના અંતિમ તબક્કામાં જગદીશ વિશ્વકર્માએ સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસ ના કરેલા કામો ને લઇ ભાજપને જીતાડવા માટેની અપીલ કરી હતી તો બીજી તરફ કોંગ્રેશ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે 
કોંગ્રેસ પાસે નેતા નથી કે નથી નિયતિ કે વિઝન એટલા માટે  લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે..
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.