Shuru
Apke Nagar Ki App…
અબડાસાના અમુક વિસ્તારોમાં છૂટો સવાયો કમોસમી વરસાદ.......
Suresh Ahir
અબડાસાના અમુક વિસ્તારોમાં છૂટો સવાયો કમોસમી વરસાદ.......
More news from ગુજરાત and nearby areas
- Post by Suresh Ahir1
- to aaje j rk event vada anchor rk no sampark karo , book your upcoming event 99139051961
- દેશના સમુદ્રી વ્યાપારમાં ડીકાર્બનાઈઝેશનની દિશામાં દિનદયાલ પોર્ટ કંડલાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડીપીએ ખાતે દેશમાં પ્રથમ વખત 'ઈ-મીથેનોલ' બંકરીંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આસામ પેટ્રોકેમીકલ સાથેના કરાર બાદ, જહાજમાં મીથેનોલ લોડિંગ અને પાઈપલાઈન વહનની ક્ષમતાનું નિરીક્ષણ કરાયું હતું. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ અને યુરોપિયન સંસ્થા ડીએનવીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે સિંગાપોર અને રોટાડેમ પોર્ટના ગ્રીન કોરીડોર પર ચાલતા જહાજો કંડલા ખાતે ઈ-મીથેનોલ ભરવા આવી શકશે.1
- *નિર્દોષ બે ભાઈઓને જામીન મળ્યા, કચ્છમાં હિન્દુ-મુસ્લિમ એકતાથી ન્યાયની જીત* દહીંસરા ગૌહત્યા કેસમાં નિર્દોષ હોવા છતાં બે ભાઈઓને આરોપી બનાવી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ લાંબી કાનૂની લડત બાદ આજે તેમને જામીન મળતા તેઓ પરત પોતાના ઘરે પહોંચ્યા છે. આ સમગ્ર મામલે કચ્છ જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ સહિત સર્વ સમાજે અનોખી એકતા દાખવી હતી. વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ અને સ્થાનિક લોકો એક થઈ અદાલતમાં ન્યાય માટે સંયુક્ત રીતે અવાજ ઉઠાવ્યો હતો. સમાજના સહકાર અને સંકલિત પ્રયાસોના પરિણામે અંતે બંને ભાઈઓને રાહત મળી અને તેઓ પોતાના પરિવાર સાથે ફરી જોડાયા છે. આ ઘટના માત્ર વ્યક્તિગત ન્યાય નહીં પરંતુ સમાજમાં ભાઈચારો, સૌહાર્દ અને એકતાનું પ્રતિક બની છે. આ પ્રસંગે મુસ્લિમ પ્રતિનિધિ શકીલ સમાએ સર્વ સમાજ, મિત્રો, વિવિધ ધર્મોના આગેવાનો અને સંસ્થાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ જીત માત્ર બે ભાઈઓની નહીં પરંતુ સમગ્ર સમાજની એકતા અને સત્યની જીત છે. રિપોર્ટ: આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ3
- Post by Ramesh thakor Halvad Morbi1
- સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ એસપી વેદિકા બીહાનીની દેખરેખમાં SOG ટીમે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે ગઢસીર વાણીયા ગામે દુકાન ભાડે રાખી બિનડિગ્રી ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતા વિપુલભાઈ પાયાભાઈ રોજાસરાને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ₹6,273 કિંમતની 33 પ્રકારની દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીને ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 👉 આવી જ તાજી અને સચોટ ખબર માટે અમારી ચેનલને Subscribe કરો અને Notification Bell દબાવો. 🎤 બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા 📍 સાથે: ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા1
- Post by Nasim4
- ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો કૌશિકભાઈ વેકરીયા, અશોકભાઈ પટેલ અને ભાવનાબેન નાયકની ઉપસ્થિતિમાં ટિકિટના દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા, જેમના બાયોડેટા અને રજૂઆતોના આધારે આગામી સમયમાં પ્રદેશ સ્તરે ઉમેદવારોના નામની પેનલ મોકલવામાં આવશે.1