Shuru
Apke Nagar Ki App…
વિંછીયા પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૮,૩૯૬/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય વિંછીયા પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૮,૩૯૬/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય
RELAX NEWS TAPI
વિંછીયા પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૮,૩૯૬/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય વિંછીયા પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૮,૩૯૬/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય
More news from ગુજરાત and nearby areas
- વિંછીયા પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૮,૩૯૬/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- ગુમ થયેલ વ્યક્તિને જમ્મુ કશ્મીર રાજ્યમાંથી પરત લાવી તેના પરિવાર સાથે મિલન કરાવતી ઝોઝ પોલીસ તા. 13/03/2026 ના રોજ ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉ.વ. 74), રહે. બાંડીભીંત, તા. જી. છોટાઉદેપુર ગુમ થયેલ હોવાની જાણ થતાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં વ્યક્તિ મળી આવતા ત્યાંની પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીર જઈ ગુમ થયેલ વ્યક્તિને સલામત રીતે પરત લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. ટૂંકા સમયમાં ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં ઝોઝ પોલીસ સ્ટેશનને સફળતા પ્રાપ્ત થઈ છે1
- છોટાઉદેપુરના બાંડીભીંત ગામના 74 વર્ષીય વૃદ્ધ ગુમ થતા ઝોઝ પોલીસ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં મળેલા વૃદ્ધને સલામત રીતે પરત લાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. પોલીસની આ કામગીરીને લોકો દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે.1
- ભરૂચ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ફરી પોતાના પક્ષ ના નેતાઓ પર નિશાન સાધી કેટલીક વાતો કરી હતી.1
- હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ❗ મુખ્ય પ્રશ્નો: • આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે? • શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે? • કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે? • શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે? 👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ. આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.1
- Post by RK News1
- અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા.1