logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા. અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા.

12 hrs ago
user_RELAX NEWS TAPI
RELAX NEWS TAPI
Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
12 hrs ago

અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા. અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા.

More news from ગુજરાત and nearby areas
  • વિંછીયા પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૮,૩૯૬/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય
    1
    વિંછીયા પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૮,૩૯૬/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    8 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • ગુમ થયેલ વ્યક્તિને જમ્મુ કશ્મીર રાજ્યમાંથી પરત લાવી તેના પરિવાર સાથે મિલન કરાવતી ઝોઝ પોલીસ તા. 13/03/2026 ના રોજ ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉ.વ. 74), રહે. બાંડીભીંત, તા. જી. છોટાઉદેપુર ગુમ થયેલ હોવાની જાણ થતાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં વ્યક્તિ મળી આવતા ત્યાંની પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીર જઈ ગુમ થયેલ વ્યક્તિને સલામત રીતે પરત લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. ટૂંકા સમયમાં ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં ઝોઝ પોલીસ સ્ટેશનને સફળતા પ્રાપ્ત થઈ છે
    1
    ગુમ થયેલ વ્યક્તિને જમ્મુ કશ્મીર રાજ્યમાંથી પરત લાવી તેના પરિવાર સાથે મિલન કરાવતી ઝોઝ પોલીસ
તા. 13/03/2026 ના રોજ
ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉ.વ. 74), રહે. બાંડીભીંત, તા. જી. છોટાઉદેપુર ગુમ થયેલ હોવાની જાણ થતાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં વ્યક્તિ મળી આવતા ત્યાંની પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીર જઈ ગુમ થયેલ વ્યક્તિને સલામત રીતે પરત લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. 
ટૂંકા સમયમાં ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં ઝોઝ પોલીસ સ્ટેશનને સફળતા પ્રાપ્ત થઈ છે
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • છોટાઉદેપુરના બાંડીભીંત ગામના 74 વર્ષીય વૃદ્ધ ગુમ થતા ઝોઝ પોલીસ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં મળેલા વૃદ્ધને સલામત રીતે પરત લાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. પોલીસની આ કામગીરીને લોકો દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે.
    1
    છોટાઉદેપુરના બાંડીભીંત ગામના 74 વર્ષીય વૃદ્ધ ગુમ થતા ઝોઝ પોલીસ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં મળેલા વૃદ્ધને સલામત રીતે પરત લાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. પોલીસની આ કામગીરીને લોકો દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • ભરૂચ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ફરી પોતાના પક્ષ ના નેતાઓ પર નિશાન સાધી કેટલીક વાતો કરી હતી.
    1
    ભરૂચ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ફરી પોતાના પક્ષ ના નેતાઓ પર નિશાન સાધી કેટલીક વાતો કરી હતી.
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
  • હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ❗ મુખ્ય પ્રશ્નો: • આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે? • શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે? • કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે? • શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે? 👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ. આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.
    1
    હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે.
સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.
જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
❗ મુખ્ય પ્રશ્નો:
• આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે?
• શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે?
• કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે?
• શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે?
👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ.
આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.
    user_SN news 📰 નાસીર શેખ
    SN news 📰 નાસીર શેખ
    માંગરોળ, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    21 hrs ago
  • અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા.
    1
    અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.