Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે.. ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...
Chauhan Shailesh Raj
અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે.. ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...
More news from ગુજરાત and nearby areas
- અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે.. ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...1
- ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી,સિનિયર સિટીઝનના હાથે રાખડી બાંધી ઉજવણી કરાઈ ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી,સિનિયર સિટીઝનના હાથે રાખડી બાંધી ઉજવણી કરાઈ અરવલ્લી: ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સિનિયર સિટીઝન સાથે મુલાકાત કરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.શી ટીમના સભ્યોએ સિનિયર સિટીઝનો સાથે આત્મીય મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ પ્રસંગે સિનિયર સિટીઝનના હાથે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મીઠાઈ વહેંચવા માં આવી હતી પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તથા વડીલોને સુરક્ષા અને સહયોગની લાગણી અનુભવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનોએ પણ પોલીસની આ પહેલને આવકારી આનંદ વ્યક્ત કર્યો હતો.4
- ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં નોંધ: વાયરલ વીડિયોમાં કરાયેલા આક્ષેપોની અરવલ્લી સિટી ન્યૂઝ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી.1
- યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્1
- બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે? જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ? સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે? આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....1
- રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.1
- ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન1
- અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા1