logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્

55 min ago
user_Ertgul
Ertgul
Salesperson મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
55 min ago

યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્

More news from ગુજરાત and nearby areas
  • યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્
    1
    યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ 
યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્
    user_Ertgul
    Ertgul
    Salesperson મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
    55 min ago
  • ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી,સિનિયર સિટીઝનના હાથે રાખડી બાંધી ઉજવણી કરાઈ  ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી,સિનિયર સિટીઝનના હાથે રાખડી બાંધી ઉજવણી કરાઈ  અરવલ્લી: ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સિનિયર સિટીઝન સાથે મુલાકાત કરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.શી ટીમના સભ્યોએ સિનિયર સિટીઝનો સાથે આત્મીય મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ પ્રસંગે સિનિયર સિટીઝનના હાથે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મીઠાઈ વહેંચવા માં આવી હતી પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તથા વડીલોને સુરક્ષા અને સહયોગની લાગણી અનુભવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનોએ પણ પોલીસની આ પહેલને આવકારી આનંદ વ્યક્ત કર્યો હતો.
    4
    ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી,સિનિયર સિટીઝનના હાથે રાખડી બાંધી ઉજવણી કરાઈ 
ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી,સિનિયર સિટીઝનના હાથે રાખડી બાંધી ઉજવણી કરાઈ 
અરવલ્લી: ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સિનિયર સિટીઝન સાથે મુલાકાત કરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.શી ટીમના સભ્યોએ સિનિયર સિટીઝનો સાથે આત્મીય મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ પ્રસંગે સિનિયર સિટીઝનના હાથે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મીઠાઈ વહેંચવા માં આવી હતી પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તથા વડીલોને સુરક્ષા અને સહયોગની લાગણી અનુભવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનોએ પણ પોલીસની આ પહેલને આવકારી આનંદ વ્યક્ત કર્યો હતો.
    user_Hitendra patel
    Hitendra patel
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં નોંધ: વાયરલ વીડિયોમાં કરાયેલા આક્ષેપોની અરવલ્લી સિટી ન્યૂઝ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી.
    1
    ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં
ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં
નોંધ: વાયરલ વીડિયોમાં કરાયેલા આક્ષેપોની અરવલ્લી સિટી ન્યૂઝ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે.. ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...
    1
    અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે..
ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...
    user_Chauhan Shailesh Raj
    Chauhan Shailesh Raj
    Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ. રિપોર્ટર.... અમીન કોઠારી મહીસાગર..... પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાન નિરીક્ષક વીધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના તથા નાયબ પોલીસ અધિકક્ષક જેજી ચાવડા ના હોય તો અસરકારક કામગીરી કરવા અવારનવારનું આયોજન કરેલ હતું. જે અન્વયે ડીટવાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ ચૌધરી ડીટવાસ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ ના માણસો સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોસઇ વી એ ચૌધરી ના હોય ખાનગી રહે અંગત બાદમેદારથી બાદમી મળેલ કે એક સફેદ કલરની ફોરવીલર ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન રાજ્યના પુનાવાડા તરફથી સરસવા ઉત્તરથી પડાદરા થઈ ગોધર ઘાસવાડા તરફના રોડે જનાર છે તેવી ચોક્કસ વાતની મળેલ હોય જે ચોક્કસ વાતની હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ગોધણ ત્રણ રસ્તા પર વચમાં ઊભા હતા તે દરમિયાન ક્રેટા ફોરવીલર ગાડી આવતા સરકારી તેમજ ખાનગી વાહનોની આડસ કરતા સદર ફોરવીલર ક્રેટા ગાડીના ચાલકે થોડી દૂરથી જ તેનો વહન ઉભું રાખી રિવર્સ કરી પાછો વળી નાસવા જતા તેનું વાહન creta ગાડી રોડની બાજુમાં ઊતરી ગયેલ અને ફોર વીલર ક્રેટા ગાડી ના ચાલકને પકડી પાડેલ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકના કોઠારીયા તથા બિયર ટીન મળીને કુલ નંગ 1344 કિંમત રૂપિયા 3,92,640 નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દા પણ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
    2
    ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ
ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ.
રિપોર્ટર....
અમીન કોઠારી મહીસાગર.....
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાન નિરીક્ષક વીધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના તથા નાયબ પોલીસ અધિકક્ષક જેજી ચાવડા ના હોય તો અસરકારક કામગીરી કરવા અવારનવારનું આયોજન કરેલ હતું.
જે અન્વયે  ડીટવાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ ચૌધરી ડીટવાસ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ ના માણસો સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોસઇ વી એ ચૌધરી ના હોય ખાનગી રહે અંગત બાદમેદારથી બાદમી મળેલ કે એક સફેદ કલરની ફોરવીલર ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન રાજ્યના પુનાવાડા તરફથી સરસવા ઉત્તરથી પડાદરા થઈ ગોધર ઘાસવાડા તરફના રોડે જનાર છે તેવી ચોક્કસ વાતની મળેલ હોય જે ચોક્કસ વાતની હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ગોધણ ત્રણ રસ્તા પર વચમાં ઊભા હતા તે દરમિયાન ક્રેટા ફોરવીલર ગાડી આવતા સરકારી તેમજ ખાનગી વાહનોની આડસ કરતા સદર ફોરવીલર ક્રેટા ગાડીના ચાલકે થોડી દૂરથી જ તેનો વહન ઉભું રાખી રિવર્સ કરી પાછો વળી નાસવા જતા તેનું વાહન creta ગાડી રોડની બાજુમાં ઊતરી ગયેલ અને ફોર વીલર ક્રેટા ગાડી ના ચાલકને પકડી પાડેલ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકના કોઠારીયા તથા બિયર ટીન મળીને કુલ નંગ 1344 કિંમત રૂપિયા 3,92,640 નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દા પણ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશન  એક્ટ મુજબ ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
    user_અમીન કોઠારી સંતરામપુર
    અમીન કોઠારી સંતરામપુર
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    8 hrs ago
  • સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી: સ્નેહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ સરકારી વિનયન કૉલેજ, શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પવિત્ર રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંબંધોના પ્રતીક સમાન આ પર્વની ઉજવણીનો પ્રારંભ વૈદિક મંત્ર "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" ના મંગલોચ્ચારણ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. શૈલેષ રાઉલજીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનો ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ, આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેમજ વૈદિક સંસ્કૃતિમાં રક્ષાસૂત્રનું સાચું મહત્વ વિવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ એકબીજાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આદર, સૌહાર્દ અને પરસ્પર સુરક્ષાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્ર સંબંધોની ગરિમા ઉજાગર કરતી આ અવિસ્મરણીય క్షણોથી સમગ્ર કૉલેજ પરિસર ભક્તિ અને સ્નેહના રંગે રંગાયું હતું.
    2
    સરકારી વિનયન કૉલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી: સ્નેહ અને સંસ્કૃતિનો અનોખો સંગમ
સરકારી વિનયન કૉલેજ, શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પવિત્ર રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભારતીય સંસ્કૃતિના પવિત્ર સંબંધોના પ્રતીક સમાન આ પર્વની ઉજવણીનો પ્રારંભ વૈદિક મંત્ર "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ॥" ના મંગલોચ્ચારણ સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. શૈલેષ રાઉલજીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વનો ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભ, આ પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેમજ વૈદિક સંસ્કૃતિમાં રક્ષાસૂત્રનું સાચું મહત્વ વિવિધ પ્રેરણાદાયી દ્રષ્ટાંતો દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ એકબીજાને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આદર, સૌહાર્દ અને પરસ્પર સુરક્ષાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્ર સંબંધોની ગરિમા ઉજાગર કરતી આ અવિસ્મરણીય క్షણોથી સમગ્ર કૉલેજ પરિસર ભક્તિ અને સ્નેહના રંગે રંગાયું હતું.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
    1
    ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    22 hrs ago
  • અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા
    1
    અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર.
એન્કરિંગ સ્ક્રિપ્ટ:
મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે.
માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને  સારવાર કરાવી હતી.
ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો.
ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે.
રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે.
મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે.
રિપોર્ટ :અજય એ ભાટિયા
    user_Ajay a Bhatiya
    Ajay a Bhatiya
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.