Shuru
Apke Nagar Ki App…
ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં નોંધ: વાયરલ વીડિયોમાં કરાયેલા આક્ષેપોની અરવલ્લી સિટી ન્યૂઝ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી.
Arvalli city news
ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં નોંધ: વાયરલ વીડિયોમાં કરાયેલા આક્ષેપોની અરવલ્લી સિટી ન્યૂઝ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી.
More news from ગુજરાત and nearby areas
- ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી,સિનિયર સિટીઝનના હાથે રાખડી બાંધી ઉજવણી કરાઈ ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી,સિનિયર સિટીઝનના હાથે રાખડી બાંધી ઉજવણી કરાઈ અરવલ્લી: ટીંટોઇ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સિનિયર સિટીઝન સાથે મુલાકાત કરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.શી ટીમના સભ્યોએ સિનિયર સિટીઝનો સાથે આત્મીય મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ પ્રસંગે સિનિયર સિટીઝનના હાથે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મીઠાઈ વહેંચવા માં આવી હતી પોલીસ અને સિનિયર સિટીઝન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તથા વડીલોને સુરક્ષા અને સહયોગની લાગણી અનુભવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનોએ પણ પોલીસની આ પહેલને આવકારી આનંદ વ્યક્ત કર્યો હતો.4
- ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI અને હેડ કોન્સ્ટેબલ સામે ₹2.50 લાખ લેવાના આક્ષેપ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મામલો ચર્ચામાં નોંધ: વાયરલ વીડિયોમાં કરાયેલા આક્ષેપોની અરવલ્લી સિટી ન્યૂઝ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી.1
- અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે.. ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...1
- યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્1
- 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ4
- રૂ.3.20 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમે આંતરરાજ્ય બોર્ડર ઉપરથી જિલ્લામાં થતી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના કોટડા છાવણીથી એક સિલ્વર કલરની ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખેડબ્રહ્મા તરફ આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે પોલીસ ટીમે મેડાલ ગામના ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમીવાળી ઈકો ગાડી આવતા તેને ઉભી રખાવી તપાસ કરતાં ગાડીના આગળના ભાગના બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 190 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત રૂ.34,050, તેમજ ઈકો ગાડી કિંમત રૂ.2,75,000 અને સેમસંગ કંપનીનો મોબાઇલ કિંમત રૂ.10,000, મળી કુલ રૂ.3,20,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે આદમભાઈ રસુલભાઈ મન્સુરી, રહે. રોયલ રેસિડેન્સી, મકાન નં.153, વિજયપુર રોડ, હિંમતનગર, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. હડત તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.1
- ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન1
- અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા1