Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ.. ગઢડામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો.. 10 લાખના બદલે 70 લાખની ઉઘરાણીની ખેડૂતે નોધાવી પોલીસ ફરીયાદ.. ગઢડાના ખેડુત વલ્લભભાઈ ગઢીયાએ વ્યાજખોર ભગુભાઈ ગભરૂભાઇ બોરીચા સામે નોધાવી ફરીયાદ.. વ્યાજખોરે ખેડૂતને જાનથી મારી નાખવાની આપી ધમકી.. વ્યાજખોરે ધાકધમકી, દબાણ કરીને ખેડૂતની જમીન પોતાના નામે કરાવી.. ખેડૂત વલ્લભભાઈએ જમીન આપ્યા બાદ પણ વ્યાજ ખોર વધુ પૈસાની કરી માંગણી.. વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
Asvin makwana

More news from ગુજરાત and nearby areas
- વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.1
- જસદણના વિછીયા રોડ પર રામપાર્કમાં ખેતરમાં આગ ખેતરમાં આગ બાજુ માં ટાયરો ના ઢગલામાં ભીસણ આગ ખેતરની બાજુમાં તેલની ઘાણી પણ આવેલી અને બાજુમાં સબ સ્ટેશન ધુમાડાના ગોટેગોટા થી લોકોમાં ભય રામ પાર્ક ના રહેવાસીઓ માં ભઈનો માહોલ જસદણ ફાયર બિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.3
- Post by Nasim1
- Judgement Low And Order1
- Post by Rakesh sagathiya1