Shuru
Apke Nagar Ki App…
મહીસાગર જિલ્લાના મારા તેજસ્વી યુવા મિત્રોને મારો આ ખાસ સંદેશ... મહીસાગર જિલ્લાના મારા તેજસ્વી યુવા મિત્રોને મારો આ ખાસ સંદેશ... ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા યુવાનોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે. અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની વિપુલ તકો પૂરી પાડી છે. ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યા છે. આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, વિકાસની આ ગતિને જાળવી રાખવા માટે ભાજપના ઉમેદવારોને આપનો અમૂલ્ય મત આપી કમળને જંગી બહુમતીથી વિજયી બનાવવા નમ્ર વિનંતી.
DILIPBHAI BARIA
મહીસાગર જિલ્લાના મારા તેજસ્વી યુવા મિત્રોને મારો આ ખાસ સંદેશ... મહીસાગર જિલ્લાના મારા તેજસ્વી યુવા મિત્રોને મારો આ ખાસ સંદેશ... ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા યુવાનોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે. અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની વિપુલ તકો પૂરી પાડી છે. ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યા છે. આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, વિકાસની આ ગતિને જાળવી રાખવા માટે ભાજપના ઉમેદવારોને આપનો અમૂલ્ય મત આપી કમળને જંગી બહુમતીથી વિજયી બનાવવા નમ્ર વિનંતી.
More news from Gujarat and nearby areas
- દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરાઈ આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 1.45 કલાકે આપેલ માહિતી અનુસાર રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.1
- india##politicd##real1
- હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકાની 24 બેઠક પૈકી 21 બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથક પર યોજનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર ચૂંટણી કાર્યમાં જોતરાયો હતો તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા.હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટા તા બાકી રહેલી 21 બેઠક માટે 56 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામશે જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં ઉતરતા આ પાંચ બેઠકો માટે ત્રી પાખીઓ જંગ જામ્યો હોવાને લઈ ચૂંટણી વહીવટી તંત્ર પણ સર્જ બની ચૂંટણીના આગલા દિવસે આજે શનિવારના રોજ વહેલી સવારથી હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત વી એમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતે દરેક મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે તે બુથ મથક ઉપર ના કર્મચારીઓને ઇવીએમ મશીન નો વિતરણ કરવામાં આવ્યા હતા1
- હાલોલ ટાઉન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા 14 મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત કરી તેઓના ચહેરા ખુશીનું હાસ્ય રેલાવ્યું... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.1
- Post by Khuman bhai Rathva2
- Post by Salman moravala1
- દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં કેબિનમાં લાગી આગ દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં રાત્રીના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. પડાવ વિસ્તારમાં આવેલ એક કેબીનમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચ્યો આગની ઘટનામાં કેબીન તેમજ તેમાં મુકાયેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગ લાગવાના કારણે મોટું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.1
- હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામ પાસે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અક્સ્માત સર્જાયો,બાઇક પર સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત મળતી માહિતી મુજબ આજે શુક્રવારે સવારે ઘોઘંબા તાલુકાના માલુ ગામેથી હાલોલ ના કણજરી ગામ જતાં સમયે બાઇક પર સવાર કણજરી ના તીરન કનુભાઈ જોશી અને માલુ ગામ ના કિરણભાઈ મગનભાઈ નાયક ને કાર ચાલકે અચાનક અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં તીરન કનુભાઈ જોશીને ગંભીર ઈજાઓ હોવાને કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. જ્યારે કિરણભાઈ નાયકને માથા અને હાથમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.1