logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

india##politicd##real

1 day ago
user_Eagle.47999
Eagle.47999
Voice of people Modasa, Arvalli•
1 day ago

india##politicd##real

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
  • Post by GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA
    1
    Post by GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA
    GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA
    ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાબરકાંઠાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અપીલ* *** સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, “૨૬મી તારીખે યોજાનારી ચૂંટણીમાં તમામ મતદારો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવે તે અત્યંત આવશ્યક છે.” વધુમાં, હાલમાં પડી રહેલી આકરી ગરમીને ધ્યાને લેતા મતદારોને સ્વાસ્થ્ય અંગે પણ સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું કે, “ગરમીની પરિસ્થિતિને જોતા તમામ મતદારો જરૂરી સાવચેતીના પગલાં લઈ મતદાન મથકે પધારે અને આ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવે.”
    1
    *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાબરકાંઠાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અપીલ*
***
સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ  જણાવ્યું હતું કે, “૨૬મી તારીખે યોજાનારી ચૂંટણીમાં તમામ મતદારો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવે તે અત્યંત આવશ્યક છે.”
વધુમાં, હાલમાં પડી રહેલી આકરી ગરમીને ધ્યાને લેતા મતદારોને સ્વાસ્થ્ય અંગે પણ સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું કે, “ગરમીની પરિસ્થિતિને જોતા તમામ મતદારો જરૂરી સાવચેતીના પગલાં લઈ મતદાન મથકે પધારે અને આ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવે.”
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • તમે હિન્દુ છો અને હિન્દુ સનાતન ને માનતા હોય તો કોમેન્ટ કરો જય શ્રી રામ
    1
    તમે હિન્દુ છો અને હિન્દુ સનાતન ને માનતા હોય તો કોમેન્ટ કરો જય શ્રી રામ
    user_ગ્રીન સીટી ન્યૂઝ
    ગ્રીન સીટી ન્યૂઝ
    Video Creator ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Chandana naresh bhai soma bhai
    5
    Post by Chandana naresh bhai soma bhai
    user_Chandana naresh bhai soma bhai
    Chandana naresh bhai soma bhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    8 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ ખેડા જિલ્લાના મતદારો તા.૨૬ એપ્રિલ, રવિવારના રોજ અચૂક મતદાન કરે ખેડા જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે મતદારોને લોકશાહી પ્રત્યે પોતાની ફરજ નિભાવતા મતદાન કરવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે ખાસ અપીલ કરી.
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬
ખેડા જિલ્લાના મતદારો તા.૨૬ એપ્રિલ, રવિવારના રોજ અચૂક મતદાન કરે
ખેડા જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે મતદારોને લોકશાહી પ્રત્યે પોતાની ફરજ નિભાવતા મતદાન કરવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે ખાસ અપીલ કરી.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    19 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    17 hrs ago
  • Post by ગ્રીન સીટી ન્યૂઝ
    1
    Post by ગ્રીન સીટી ન્યૂઝ
    user_ગ્રીન સીટી ન્યૂઝ
    ગ્રીન સીટી ન્યૂઝ
    Video Creator ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    5 hrs ago
  • ગિરનાર પર્વત બચાવવા સાધુ-સંતો એક મંચ પર — જૂનાગઢમાં ઐતિહાસિક મહારેલી, પ્રશાસનને આવેદનપત્ર જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી. ગિરનાર ઉપર ચાલી રહેલા જમીન અધિગ્રહણ વિવાદને લઈને આંદોલનને નવા વળાંક મળ્યો છે. જૂનાગઢના પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન ગિરનાર પર્વતને બચાવવા માટે આજે અદ્વિતીય એકતા જોવા મળી. વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો એક મંચ પર આવ્યા અને એક જ અવાજે ગિરનારના સંરક્ષણ માટે સંદેશ આપ્યો. આ મહારેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ભક્તિ અને એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે લોકોનો વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગિરનાર પ્રત્યેની આસ્થા અને પરંપરા જાળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાધુ-સંતોએ જણાવ્યું કે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે. ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને તેને તરત જ રોકવા માટે માંગ ઉઠાવી. મહારેલી પૂર્ણ થયા બાદ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે પ્રશાસન અને સરકારને વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું. આ આવેદનમાં ગિરનારના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની તેમજ ધાર્મિક અને પર્યાવરણ સંવેદનશીલતા જાળવવાની માંગ કરવામાં આવી છે. “ગિરનાર અમારી આસ્થા છે, અમારી ઓળખ છે. તેને નુકસાન પહોંચે તેવો કોઈપણ નિર્ણય સ્વીકાર્ય નહીં હોય.” જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર આવી ભવ્ય અને સર્વધર્મ સમભાવ દર્શાવતી મહારેલી યોજાઈ છે, જેનાથી સરકાર અને પ્રશાસન પર હવે શું અસર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જગદીશ યાદવ જૂનાગઢ
    2
    ગિરનાર પર્વત બચાવવા સાધુ-સંતો એક મંચ પર — જૂનાગઢમાં ઐતિહાસિક મહારેલી, પ્રશાસનને આવેદનપત્ર
જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી. ગિરનાર ઉપર ચાલી રહેલા જમીન અધિગ્રહણ વિવાદને લઈને આંદોલનને નવા વળાંક મળ્યો છે.
જૂનાગઢના પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન ગિરનાર પર્વતને બચાવવા માટે આજે અદ્વિતીય એકતા જોવા મળી. વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો એક મંચ પર આવ્યા અને એક જ અવાજે ગિરનારના સંરક્ષણ માટે સંદેશ આપ્યો.
આ મહારેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ભક્તિ અને એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે લોકોનો વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગિરનાર પ્રત્યેની આસ્થા અને પરંપરા જાળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
સાધુ-સંતોએ જણાવ્યું કે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે. ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને તેને તરત જ રોકવા માટે માંગ ઉઠાવી.
મહારેલી પૂર્ણ થયા બાદ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે પ્રશાસન અને સરકારને વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું. આ આવેદનમાં ગિરનારના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની તેમજ ધાર્મિક અને પર્યાવરણ સંવેદનશીલતા જાળવવાની માંગ કરવામાં આવી છે.
“ગિરનાર અમારી આસ્થા છે, અમારી ઓળખ છે. તેને નુકસાન પહોંચે તેવો કોઈપણ નિર્ણય સ્વીકાર્ય નહીં હોય.”
જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર આવી ભવ્ય અને સર્વધર્મ સમભાવ દર્શાવતી મહારેલી યોજાઈ છે, જેનાથી સરકાર અને પ્રશાસન પર હવે શું અસર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
જગદીશ યાદવ જૂનાગઢ
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.