logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સંતરામપુર તાલુકાના લલકપુર બુથ પર ગ્રામજનોનો સંતરામપુર તાલુકા વહીવટી તંત્ર ને સરાહનીય સહકાર: પ્રાથમિક સુવિધાઓ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉમંગ.. તારીખ: 23 એપ્રિલ 2026 સંતરામપુર તાલુકામાં સમાવિષ્ટ 20-રાણીજીની પાદેડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવેલા લલકપુર બુથ ખાતે ગ્રામજનો દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. ગામના લોકોએ એકત્રિત થઈ બુથની સફાઈ, લાઇટિંગ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી સંતરામપુર વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો છે. આ ઉપરાંત ગ્રામજનોએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. ગામના વડીલો, યુવાનો અને આગેવાનોની હાજરીમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો. આ પહેલથી ગ્રામજનોમાં સામાજિક જવાબદારી અને સંકલનની ભાવના વધુ મજબૂત બની છે, તેમજ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

17 hrs ago
user_Salman moravala
Salman moravala
Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
17 hrs ago

સંતરામપુર તાલુકાના લલકપુર બુથ પર ગ્રામજનોનો સંતરામપુર તાલુકા વહીવટી તંત્ર ને સરાહનીય સહકાર: પ્રાથમિક સુવિધાઓ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉમંગ.. તારીખ: 23 એપ્રિલ 2026 સંતરામપુર તાલુકામાં સમાવિષ્ટ 20-રાણીજીની પાદેડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવેલા લલકપુર બુથ ખાતે ગ્રામજનો દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. ગામના લોકોએ એકત્રિત થઈ બુથની સફાઈ, લાઇટિંગ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી સંતરામપુર વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો છે. આ ઉપરાંત ગ્રામજનોએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. ગામના વડીલો, યુવાનો અને આગેવાનોની હાજરીમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો. આ પહેલથી ગ્રામજનોમાં સામાજિક જવાબદારી અને સંકલનની ભાવના વધુ મજબૂત બની છે, તેમજ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

More news from ગુજરાત and nearby areas
  • મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર **** જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આગામી તા. ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે **** *શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૨૦૦ થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે **** લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ **** સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
    1
    મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર
****
જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આગામી તા. ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે
****
*શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૨૦૦ થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે
****
લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ
****
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.
જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    22 min ago
  • Post by Salman moravala
    2
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    7 hrs ago
  • આમ આદમી પાર્ટી ,
    1
    આમ આદમી પાર્ટી ,
    user_Bariya Aravind bhai
    Bariya Aravind bhai
    Psychologist ઝાલોદ, દાહોદ, ગુજરાત•
    22 hrs ago
  • દાહોદ ફતેપુરા બ્રેકીંગ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઇ તંત્ર સજ્જ ફતેપુરા ની આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે evm, vvpet, તેમજ સાહિત્ય લઇ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ રવાના થયા પોલીસ ના પૂરતા બંદોબસ્ત સાથે evm મશીનો પહોંચાડવા કામગીરી હાથ ધરાવતા માં આવી આવતીકાલે યોજાશે મતદાન ત્યારે જેને લઇ તંત્ર તૈયારી ઓ થી સજ્જ Byte :- એમ. એલ વાઘેલા (મામલતદાર ફતેપુરા )
    1
    દાહોદ ફતેપુરા બ્રેકીંગ  
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઇ તંત્ર સજ્જ 
ફતેપુરા ની આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે evm, vvpet, તેમજ સાહિત્ય લઇ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ રવાના થયા 
પોલીસ ના પૂરતા બંદોબસ્ત સાથે evm મશીનો પહોંચાડવા કામગીરી હાથ ધરાવતા માં આવી 
આવતીકાલે યોજાશે મતદાન ત્યારે જેને લઇ તંત્ર તૈયારી ઓ થી સજ્જ 
Byte :- એમ. એલ વાઘેલા (મામલતદાર ફતેપુરા )
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!
    1
    में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है।
7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है।
जय गौ माता!  जय गोपाल! जय नंदी बाबा!
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    6 hrs ago
  • Post by VANRAJ BHURIYA
    1
    Post by VANRAJ BHURIYA
    user_VANRAJ BHURIYA
    VANRAJ BHURIYA
    Local News Reporter ગરબાડા, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.