આજે વિરમગામ GIDC માં વાર્ષિક સભામાં યોજાઈ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. આજે વિરમગામ GIDC ની વાર્ષિક સભામાં ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે હાજરી આપી તથા વિરમગામ જીઆઇડીસી ઉદ્યોગને મજબૂત અને વિકસિત બનાવવા માટે તમામ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી. હાર્દિકભાઈએ જણાવ્યું કે આવનાર દિવસોમાં જીઆઇડીસીના ઉદ્યોગકારોને સરકાર તરફથી વિવિધ મદદરૂપ થાય તે દિશામાં કામ થવાનું છે. વધુમાં જણાવ્યું કે વરસાદના સમયે જીઆઇડીસીમાં પાણી ના ભરાય તે માટે બાજુની કાંસને ઉડી કરવાનું કામ હાથ ઉપર લીધું છે સાથે જ રોજ રાત્રે જીઆઇડીસીમાં પોલીસનો રાઉન્ડ રહે તથા યુજીવીસીએલ દ્વારા જે નવા થાંભલા, ડીપી અને વાયરો બદલવાનું કામ મંગળવારે જ થાય તે દિશામાં પણ આયોજન કરવાની ખાતરી આપી છે. હાર્દિકભાઈએ કહ્યું કે વિરમગામ નગરપાલિકાના ડબલ ટેક્સના વેરા બાબતે જીઆઇડીસીના ઉદ્યોગકારોનું હિત જળવાશે તેની બાંહેધરી આપું છું. આજના પ્રસંગે જીઆઇડીસીના પ્રમુખ-મંત્રી સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
આજે વિરમગામ GIDC માં વાર્ષિક સભામાં યોજાઈ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. આજે વિરમગામ GIDC ની વાર્ષિક સભામાં ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે હાજરી આપી તથા વિરમગામ જીઆઇડીસી ઉદ્યોગને મજબૂત અને વિકસિત બનાવવા માટે તમામ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી. હાર્દિકભાઈએ જણાવ્યું કે આવનાર દિવસોમાં જીઆઇડીસીના ઉદ્યોગકારોને સરકાર તરફથી વિવિધ મદદરૂપ થાય તે દિશામાં કામ થવાનું છે. વધુમાં જણાવ્યું કે વરસાદના સમયે જીઆઇડીસીમાં પાણી ના ભરાય તે માટે બાજુની
કાંસને ઉડી કરવાનું કામ હાથ ઉપર લીધું છે સાથે જ રોજ રાત્રે જીઆઇડીસીમાં પોલીસનો રાઉન્ડ રહે તથા યુજીવીસીએલ દ્વારા જે નવા થાંભલા, ડીપી અને વાયરો બદલવાનું કામ મંગળવારે જ થાય તે દિશામાં પણ આયોજન કરવાની ખાતરી આપી છે. હાર્દિકભાઈએ કહ્યું કે વિરમગામ નગરપાલિકાના ડબલ ટેક્સના વેરા બાબતે જીઆઇડીસીના ઉદ્યોગકારોનું હિત જળવાશે તેની બાંહેધરી આપું છું. આજના પ્રસંગે જીઆઇડીસીના પ્રમુખ-મંત્રી સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
- વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી હત્યા કરેલા હાલતમાં યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી1
- અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ Report By Prashant Leuva1
- સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.1
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- ધ્રાંગધ્રા પંથકમાં કેબલ ચોરીના બનાવોને લઈને ખેડૂતોમાં રોષ • કેબલ ચોરીથી સિંચાઇના પાણીમાં મુશ્કેલી પડતા વાવેતર નિષ્ફળ થવાની ભીતિ ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીલાયક જમીનોમાંથી વીજ કેબલ ચોરીના બનાવોમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજ મોટરોના કેબલ તસ્કરો દ્વારા ચોરી કરી જવાના બનાવો વારંવાર સામે આવતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ઉનાળાની સિઝનમાં તેમજ વાવેતરની તૈયારીઓ વચ્ચે સિંચાઇ માટે વીજ મોટરો અત્યંત જરૂરી બની છે. પરંતુ કેબલ ચોરી થતાં મોટરો બંધ પડી જાય છે અને સમયસર પાકને પાણી ન મળતાં વાવેતર તેમજ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેબલ ફરીથી નાખવા માટે ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેના કારણે આર્થિક ભારણ પણ વધી રહ્યું છે.સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેબલ ચોરીના બનાવોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તસ્કરોને જાણે ખુલ્લેઆમ ચોરી કરવાની છૂટ મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે ખેડૂતો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા, શંકાસ્પદ તત્વો પર નજર રાખવા તથા કેબલ ચોરીના બનાવોમાં સંડોવાયેલા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.1
- ગુજરાતના ચોટીલા નજીક સુખભાદર નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર નાયબ કલેક્ટરે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ડમ્પર સહિત ₹71 લાખથી વધુનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરાઈ, જેનાથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ દસલાણા ગામ નજીક યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી1