Shuru
Apke Nagar Ki App…
ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમ ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમ
Nationgujarat.com
ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમ ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમ
More news from Banas Kantha and nearby areas
- ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમ1
- 😯😀😀😯1
- મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ કેર કમિટી મારફતે જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય મહેસાણા થી આપી મીડિયા સમક્ષ માહિતી1
- ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમાં દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક હોવાનું જાણવા મળ્યું હતું એક બાજુ યુદ્ધ ના તણાવ વચ્ચે ગેસ સિલિન્ડરો ની અસર ની અફવા ફેલાઈ છે જેને લઈ ગેસ એજન્સી ઓફિસ પર ગ્રાહકો ની લાઈનો લાગી છે ત્યાં ગેસ સિલેન્ડર પૂરતા પ્રમાણ માં જથ્થો છે કે નહીં ? તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જેમાં અમારી ટીમ દ્વારા આજે દિયોદર શહેર માં આવેલ રાજ ગેસ એજન્સી ની મુલાકાત લીધી હતી જેમાં એજન્સી પાસે પૂરતો સ્ટોક હોવાનું સંચાલકે જણાવ્યું હતું જો કે ઓનલાઈન બુકિંગ માં અસર ધ્યાને લઈ નવો નંબર પર જાહેર કર્યો હતો એચ પી ગેસ સિલેન્ડર મળી રહે તે માટે એજન્સી દ્વારા નવો નંબર ઓનલાઈન બુકિંગ માટે 9222201122 તથા 9493602222 નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી સમયે પણ જરૂરિયાત મુજબ ગેસ સિલેન્ડર નો પુરતો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું2
- રાજસ્થાનમાં ફાગણવદ એકમથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય તેમ જ આ વ્રતનો ખૂબ જ મહિમા હોય મહિલાઓ દ્વારા દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના બાદ આ વ્રત ફાગણવત દશમના દિવસે પૂર્ણ થતા મહિલાઓ દ્વારા દશામાંની પૂજા અર્ચના નીસાથે પીપળ પર સફેદ ધાગો બાધી પરિક્રમા કરવામાં આવતી હોય તેમ જ પીપળની સાથે પતવારી માતા અને તુલસીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય ત્યારે લાંબડીયા ગામે આપેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓ દ્વારા દશામાના વ્રત નિમિત્તે મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દશામાનું વ્રત પૂર્ણ કરવામાં આવેલ.1
- રાજસ્થાનમાં ફાગણવદ એકમથી દશામાના 10 દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય તેમ જ આ વ્રતનો ખૂબ જ મહિમા હોય મહિલાઓ દ્વારા દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના બાદ આ વ્રત ફાગણ વદ દસમના દિવસે પૂર્ણ થતા મહિલાઓ દ્વારા દશામાની પૂજા અર્ચનાની સાથે પીપળ પર સફેદ ધાગો બાંધી પરિક્રમા કરવામાં આવતી હોય તેમ જ પીપળની સાથે પતવારી માતા અને તુલસીની પૂજા કરવામાં આવતી હોય ત્યારે લાંબડીયા ગામે આપેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓ દ્વારા દશામાના વ્રત નિમિત્તે મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દશામાનુ વ્રત પૂર્ણ કરવામાં આવેલ1
- વિજાપુર તાલુકાના પામોલ ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત ૪૭ ગર્ભવતી માતાઓને એકસાથે વિશેષ ગર્ભ સંસ્કાર સાત કુંડી યજ્ઞ સાથે શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના પામોલ ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત એક જ કાર્યક્રમમાં ૪૭ ગર્ભવતી માતાઓને વિશેષ ગર્ભ સંસ્કારનો લાભ આપવામાં આવ્યો હતો. શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમ તારીખ ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે સાત કુંડી યજ્ઞ સાથે યોજાયો હતો. આરોગ્ય કેન્દ્ર પામોલ, વિચાર ક્રાંતિ ગાયત્રી પરિવાર વિજાપુર અને ગાયત્રી પરિવાર લાડોલના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ગર્ભવતી માતાઓને ખાસ પ્રકારના સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ માતાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમના તથા આગામી સંતાનના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક સમાજના અનેક પરિવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું કે પામોલ ખાતે આ પ્રકારનો પ્રથમ વ્યાપક ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હોવાથી તે વધુ વિશેષ બન્યો છે. આવા કાર્યક્રમો ગર્ભવતી માતાઓમાં જાગૃતિ અને આરોગ્ય સુધારણા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.1
- બેંકીંગ, અમરેલી.... રાજુલા..... રાજુલાના કોવાયા ગામે ૧૧ સિંહોનું ટોળું આવી ચડ્યું......સિંહોના ટોળા ન હોય તે કહેવત ખોટી પડી........૧૧ સિંહો રોડ પર લટાર મારવા નીકળ્યા...... ૧૧ સિંહોના દ્રશ્યો થયા મોબાઈલ કેમેરામાં કેદ થયાં........હાલ સિંહોના ટોળાનો વિડિયો સોશિયલમીડિયામાં થયો વાયરલ......રાજુલા - જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનું છે સામ્રાજ્ય.....1