logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા જિલ્લા AAP દ્વારા હોસ્પિટલ કેર કમિટી મારફતે સરકારી હોસ્પિટલો માં તપાસ મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ કેર કમિટી મારફતે જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય મહેસાણા થી આપી મીડિયા સમક્ષ માહિતી

3 hrs ago
user_Bhavin Bhavsar Reporter
Bhavin Bhavsar Reporter
Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
3 hrs ago

મહેસાણા જિલ્લા AAP દ્વારા હોસ્પિટલ કેર કમિટી મારફતે સરકારી હોસ્પિટલો માં તપાસ મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ કેર કમિટી મારફતે જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય મહેસાણા થી આપી મીડિયા સમક્ષ માહિતી

More news from ગુજરાત and nearby areas
  • મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ કેર કમિટી મારફતે જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય મહેસાણા થી આપી મીડિયા સમક્ષ માહિતી
    1
    મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ કેર કમિટી મારફતે જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય મહેસાણા થી આપી મીડિયા સમક્ષ માહિતી
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • વિજાપુર તાલુકાના પામોલ ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત ૪૭ ગર્ભવતી માતાઓને એકસાથે વિશેષ ગર્ભ સંસ્કાર સાત કુંડી યજ્ઞ સાથે શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના પામોલ ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત એક જ કાર્યક્રમમાં ૪૭ ગર્ભવતી માતાઓને વિશેષ ગર્ભ સંસ્કારનો લાભ આપવામાં આવ્યો હતો. શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમ તારીખ ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે સાત કુંડી યજ્ઞ સાથે યોજાયો હતો. આરોગ્ય કેન્દ્ર પામોલ, વિચાર ક્રાંતિ ગાયત્રી પરિવાર વિજાપુર અને ગાયત્રી પરિવાર લાડોલના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ગર્ભવતી માતાઓને ખાસ પ્રકારના સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ માતાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમના તથા આગામી સંતાનના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક સમાજના અનેક પરિવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું કે પામોલ ખાતે આ પ્રકારનો પ્રથમ વ્યાપક ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હોવાથી તે વધુ વિશેષ બન્યો છે. આવા કાર્યક્રમો ગર્ભવતી માતાઓમાં જાગૃતિ અને આરોગ્ય સુધારણા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
    1
    વિજાપુર તાલુકાના પામોલ ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત ૪૭ ગર્ભવતી માતાઓને એકસાથે વિશેષ ગર્ભ સંસ્કાર
સાત કુંડી યજ્ઞ સાથે શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો 
મહેસાણા જિલ્લાના પામોલ ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત એક જ કાર્યક્રમમાં ૪૭ ગર્ભવતી માતાઓને વિશેષ ગર્ભ સંસ્કારનો લાભ આપવામાં આવ્યો હતો. શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમ તારીખ ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે સાત કુંડી યજ્ઞ સાથે યોજાયો હતો.
આરોગ્ય કેન્દ્ર પામોલ, વિચાર ક્રાંતિ ગાયત્રી પરિવાર વિજાપુર અને ગાયત્રી પરિવાર લાડોલના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ગર્ભવતી માતાઓને ખાસ પ્રકારના સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ માતાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમના તથા આગામી સંતાનના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિક સમાજના અનેક પરિવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું કે પામોલ ખાતે આ પ્રકારનો પ્રથમ વ્યાપક ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હોવાથી તે વધુ વિશેષ બન્યો છે. આવા કાર્યક્રમો ગર્ભવતી માતાઓમાં જાગૃતિ અને આરોગ્ય સુધારણા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    19 min ago
  • LIC के नाम पर बुजुर्ग महिला से ₹47 लाख की ठगी ! अहमदाबाद में साइबर ठगों ने LIC खाते में पैसे जमा होने का झांसा देकर 73 साल की महिला से 47.35 लाख रुपये ठग लिए. आरोपी ने खुद को NPCI अधिकारी बताकर मुकदमे और अलग-अलग शुल्क के नाम पर पैसे वसूले. पुलिस ने साइबर फ्रॉड की जांच शुरू कर दी है.
    1
    LIC के नाम पर बुजुर्ग महिला से ₹47 लाख की ठगी !
अहमदाबाद में साइबर ठगों ने LIC खाते में पैसे जमा होने का झांसा देकर 73 साल की महिला से 47.35 लाख रुपये ठग लिए.
आरोपी ने खुद को NPCI अधिकारी बताकर मुकदमे और अलग-अलग शुल्क के नाम पर पैसे वसूले. पुलिस ने साइबर फ्रॉड की जांच शुरू कर दी है.
    user_Sushil sharma
    Sushil sharma
    Sabarmati, Ahmadabad•
    13 hrs ago
  • ગુજરાત–રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી પાસે વિજિલન્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના કેસના આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના જમણા હાથમાં વાગી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વિજિલન્સ પોલીસે આજે ઉદેપુરના દારૂના આરોપી સુખલાલ રામલાલ ડાંગી ને ઉદેપુરના ઘાસા ગામેથી ઝડપી લઇ અમદાવાદ આવી રહ્યા હતા જે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી જેના પગલે આરોપી સુખલાલ રામલાલ ડાંગી ઘાયલ થયો હતો જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે જોકે વિજિલન્સ વિભાગે કરેલા ફાયરીંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતા તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી છે તેમ જ પોલીસે તાત્કાલિક ધોરણે તેની અટક કરી શામળાજી વાત હિંમતનગરમાં એડમિટ કરેલ છે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સહિત એક્સરે અને અન્ય મેડિકલ સારવાર શરૂ કરવામાં આવી છે જોકે દારૂના કેસમાં ફરાર થવાનો કારસો રચનારા ૩૭ વર્ષથી આરોપી હાલ સિવિલ હોસ્પિટલના બિસ્તર ઉપર છે જ્યારે બીજી તરફ પોલીસ સહિત મેડિકલ ટીમ તેની સારવારમાં વ્યસ્ત છે જોકે વિજિલન્સ પોલીસે આજે ફાયરિંગ ન કર્યું હોત તો શામળાજી નજીકથી ફરી એકવાર ફરાળ થવામાં આરોપીને સફળતા મળી હોત તે નક્કી છે.
    1
    ગુજરાત–રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી પાસે વિજિલન્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના કેસના આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના જમણા હાથમાં વાગી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે
વિજિલન્સ પોલીસે આજે ઉદેપુરના દારૂના આરોપી સુખલાલ રામલાલ ડાંગી ને ઉદેપુરના ઘાસા ગામેથી ઝડપી લઇ અમદાવાદ આવી રહ્યા હતા જે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી જેના પગલે આરોપી સુખલાલ રામલાલ ડાંગી ઘાયલ થયો હતો જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે જોકે વિજિલન્સ વિભાગે કરેલા ફાયરીંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતા તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી છે તેમ જ પોલીસે તાત્કાલિક ધોરણે તેની અટક કરી શામળાજી વાત હિંમતનગરમાં એડમિટ કરેલ છે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સહિત એક્સરે અને અન્ય મેડિકલ સારવાર શરૂ કરવામાં આવી છે જોકે દારૂના કેસમાં ફરાર થવાનો કારસો રચનારા ૩૭ વર્ષથી આરોપી હાલ સિવિલ હોસ્પિટલના બિસ્તર ઉપર છે જ્યારે બીજી તરફ પોલીસ સહિત મેડિકલ ટીમ તેની સારવારમાં વ્યસ્ત છે જોકે વિજિલન્સ પોલીસે આજે ફાયરિંગ ન કર્યું હોત તો શામળાજી નજીકથી ફરી એકવાર ફરાળ થવામાં આરોપીને સફળતા મળી હોત તે નક્કી છે.
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    10 min ago
  • ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમ
    1
    ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    1 hr ago
  • जय सियाराम, परमकृरुपालु परमात्म तथा सदगुरु महाराज नी असीम कृपा समस्त सेनवा-रावत समाज ने जणावता आनंद अनुभवीऐ छीऐ के कमिजला गाम नी पावन तिथॅभूमी मा संत श्री गेलाराम बापू नी जग्या श्री राम आश्रम कमिजला मूकामे श्री घजा सेवा समूहलगन समिति द्वारा पू. प्रभुदास बापूनी अध्यक्षता मा भव्य समूहलगनौतसव नु आयोजन ता-01/05/2026 शुक्रवार वैशाख सुद पुनम ना दिवसे राखेल छे तो आपणा समाज ना समूहलगनौतसव मा समाज ना दातार श्री ओ समाज ना श्रेष्ठीओ तेमज समाज सेवकोने समूहलगनौतसव मा जोडावा माटे आमंत्रित करिये छीये. श्री घजा सेवा समूहलगनौतसव समिति आयोजित समूहलगनौतसव ने आवो आपणे बघा साथे रही मंगल प्रसंग दीपावीये. सत्य मेव जयते, जय हिंद, जय भारत, जय भीम,
    1
    जय सियाराम, परमकृरुपालु परमात्म तथा सदगुरु 
महाराज नी असीम कृपा समस्त सेनवा-रावत समाज ने जणावता आनंद अनुभवीऐ छीऐ के कमिजला गाम नी पावन  तिथॅभूमी मा संत श्री गेलाराम बापू नी जग्या श्री राम आश्रम कमिजला 
मूकामे श्री घजा सेवा समूहलगन समिति द्वारा पू.
प्रभुदास बापूनी अध्यक्षता मा भव्य समूहलगनौतसव 
नु आयोजन ता-01/05/2026 शुक्रवार वैशाख सुद पुनम ना दिवसे राखेल छे तो आपणा समाज ना  समूहलगनौतसव मा समाज ना दातार श्री ओ समाज ना श्रेष्ठीओ तेमज समाज सेवकोने समूहलगनौतसव मा जोडावा माटे आमंत्रित करिये छीये. 
श्री घजा सेवा समूहलगनौतसव समिति आयोजित समूहलगनौतसव ने आवो आपणे बघा साथे रही मंगल प्रसंग दीपावीये. 
सत्य मेव जयते, 
जय हिंद, जय भारत,
जय भीम,
    user_Arvind Senava
    Arvind Senava
    Voice of people સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by संदीप नंदकिशोर सिसोदिया
    1
    Post by संदीप नंदकिशोर सिसोदिया
    user_संदीप नंदकिशोर सिसोदिया
    संदीप नंदकिशोर सिसोदिया
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • મહેસાણા મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    4
    મહેસાણા 
મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા  નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. 
ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.