Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ.. ગઢડામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો.. 10 લાખના બદલે 70 લાખની ઉઘરાણીની ખેડૂતે નોધાવી પોલીસ ફરીયાદ.. વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
Asvin makwana
બોટાદ બ્રેકિંગ.. ગઢડામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો.. 10 લાખના બદલે 70 લાખની ઉઘરાણીની ખેડૂતે નોધાવી પોલીસ ફરીયાદ.. વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
More news from ગુજરાત and nearby areas
- સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *રૂ 1 લાખનો ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન નંગ 641 સાથે કુલ 1,22,350 નો મુદામાલ ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB. અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારમાંથી અમદાવાદ ગ્રામ્ય LCB ને મોટી સફળતા મળી છેં. Lcb ના હેડ કોન્સ્ટેબલોને મળેલ ચોક્કસ બાતમીના આધારે બગોદરા ના એસટી બસ સ્ટેન્ડ નજીકથી બસ ની ડેક્કીમાંથી ચાર કોથળા ભરેલી વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તથા બિયર ટીન 641 જેની કિંમત રૂ 1,22,350 નો મુદામાલ ઝડપી કરી બે ઈસમોને પકડી પાડ્યા.1
- અમદાવાદ લોક ઉપયોગી માહિતી.1
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થતા હોવાને કારણે જોખમ વધ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જોખમી1
- • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.1
- વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ શ્રી ભાવનગર રેન્જ, ભાવનગર નાઓદ્વારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ બોટાદ જીલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ હોય જેસુચના તથા માર્ગદર્શન મુજબ બરવાળા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા સાહેબ તથા બરવાળાપોલીસ સ્ટાફના માણસો બરવાળા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમીરાહેહકીકત મળેલ કે એક ઇકો ગાડી રજી. નંબર GJ-01-KP-5021 વાળી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ભરીને બરવાળા તરફ આવનાર છે જે બાતમી આધારે બરવાળા ગામે નાવડા રોડ પાસેવોચ રાખી સદર ગાડી પકડી જેમા માઉન્ટસ ૬૦૦૦ ઓરિજનલ સુપર સ્ટોગ બીયરની બોટલોનંગ- ૩૬ કિં. રૂ.૫૪૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- સાથે કુલકિ. રૂ. ૨,૦૫,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ:- (૧) પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા(૨) અ.હે.કો. વિજયસિંહ ભરતસિંહ(૩) પો.કોન્સ. પ્રકાશભાઇ મોતીભાઇ(૪) પો.કોન્સ. સિધ્ધરાજસિંહ લાલભા(૫) પો.કોન્સ. હરપાલસિંહ શિવરાજસિંહ(૬) પો.કોન્સ. અજયસિંહ પ્રભાતસિંહ(૭) પો.કોન્સ. યશપાલસિંહ જગદીશસિંહ આરોપીનીવિગતઃ- (૧) વિજયભાઇ ગનાભાઇ ભીલ ઉ.વ.-૨૫ રહે.તરોલ ઓફિસ ફળિયું તા.નસવાડી જી.છોટાઉદેપુર રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ધંધુકાની બેન્કમાથી 1 લાખ ભરેલો થેલો લઇ અજાણ્યો શખ્સ ફરાર. ધંધુકા તાલુકાના છસીયાણાના વતની અને ધંધુકાના તુલસીપાર્ક ખાતે રહેતા હર્ષકુમાર કાળુભાઇ મકવાણાના પિતાએ રૂ 2 લાખનો ચેક વટાવવા આપેલ હતો. જે બેંકમાં જઈ વટાવી રૂ 1 લાખનું આંગડિયું કરી બીજા રૂ 1 લાખ એફ ડીડીના ટેન્ડરના કામકાજ માટે થેલામાં મૂકી ફરી બેન્ક ખાતે આવી બેન્ક કાઉન્ટપર થેલો મૂકી પૂછપરછ કરતા ને મિત્રનો ફોન આપવા માટે બેન્કના દરવાજા પાસે ગયા હતા. પરત આવતા જોયું તો રૂ 1 લાખ ભરેલો ચેકબુકો ભરેલો થેલો કાઉન્ટ પર હતો નહીં. બેંકમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ઈસમ કેમેરામાં કેદ થયો. આ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હર્ષકુમારે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છ1