બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના બિયરના જથ્થા સાથે કુલ કિં.રૂ.૨,૦૫,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીનેપકડી પાડતી બરવાળા પોલીસ ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ શ્રી ભાવનગર રેન્જ, ભાવનગર નાઓદ્વારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ બોટાદ જીલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ હોય જેસુચના તથા માર્ગદર્શન મુજબ બરવાળા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા સાહેબ તથા બરવાળાપોલીસ સ્ટાફના માણસો બરવાળા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમીરાહેહકીકત મળેલ કે એક ઇકો ગાડી રજી. નંબર GJ-01-KP-5021 વાળી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ભરીને બરવાળા તરફ આવનાર છે જે બાતમી આધારે બરવાળા ગામે નાવડા રોડ પાસેવોચ રાખી સદર ગાડી પકડી જેમા માઉન્ટસ ૬૦૦૦ ઓરિજનલ સુપર સ્ટોગ બીયરની બોટલોનંગ- ૩૬ કિં. રૂ.૫૪૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- સાથે કુલકિ. રૂ. ૨,૦૫,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ:- (૧) પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા(૨) અ.હે.કો. વિજયસિંહ ભરતસિંહ(૩) પો.કોન્સ. પ્રકાશભાઇ મોતીભાઇ(૪) પો.કોન્સ. સિધ્ધરાજસિંહ લાલભા(૫) પો.કોન્સ. હરપાલસિંહ શિવરાજસિંહ(૬) પો.કોન્સ. અજયસિંહ પ્રભાતસિંહ(૭) પો.કોન્સ. યશપાલસિંહ જગદીશસિંહ આરોપીનીવિગતઃ- (૧) વિજયભાઇ ગનાભાઇ ભીલ ઉ.વ.-૨૫ રહે.તરોલ ઓફિસ ફળિયું તા.નસવાડી જી.છોટાઉદેપુર રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- 14 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર કિશોરભાઈ ધાધલ.. રૂ. 9.24 લાખ રોકડ સાથે કુલ 93 લાખનો મુદ્દામાલ જપ્ત.. 7 કાર, 1 બાઈક અને 15 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા.. કિશોરભાઈ ધાધલ ના ખેતરના તબેલામાં ચાલતો હતો જુગારનો અડ્ડો.. પોલીસે જુગાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી..1
- જામનગર: મનપા ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનો હડકંપ મચી ગયો છે. વોર્ડ નં. ૨ ના જાહેર થયેલા ઉમેદવાર હનીફ મલેકે પક્ષ સાથે છેડો ફાડી ૨૫૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી છે આ સાથે વોર્ડ નં. ૮ ના મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિતાબેન ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાતા 'આપ' છાવણીમાં સોપો પડી ગયો છે ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર જ પક્ષ છોડી જતા જામનગરનું રાજકારણ ગરમાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.1
- જસદણના વિછીયા રોડ પર રામપાર્કમાં ખેતરમાં આગ ખેતરમાં આગ બાજુ માં ટાયરો ના ઢગલામાં ભીસણ આગ ખેતરની બાજુમાં તેલની ઘાણી પણ આવેલી અને બાજુમાં સબ સ્ટેશન ધુમાડાના ગોટેગોટા થી લોકોમાં ભય રામ પાર્ક ના રહેવાસીઓ માં ભઈનો માહોલ જસદણ ફાયર બિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.3
- Post by Nasim1
- Judgement Low And Order1
- Post by Rakesh sagathiya1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.1