logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તાપી જિલ્લાની ખાલસાપાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.

11 hrs ago
user_Suhas valvi Tapi
Suhas valvi Tapi
કુકરમુંડા, તાપી, ગુજરાત•
11 hrs ago

તાપી જિલ્લાની ખાલસાપાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને સંડોવતા એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાની જમીનના વિવાદ સંબંધિત એક મામલામાં વન અધિકારી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
    1
    રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને સંડોવતા એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાની જમીનના વિવાદ સંબંધિત એક મામલામાં વન અધિકારી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    4 hrs ago
  • તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવાસ યોજનાના લાભોમાં પક્ષપાત રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ આદિવાસી મહિલાઓએ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. આ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે, સોનગઢ તાલુકાના ગામડાઓમાં આવાસ યોજના સહિતના અન્ય સરકારી લાભો માત્ર ખ્રિસ્તી ધર્મના લોકોને જ આપવામાં આવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે તેમની સંપૂર્ણ વાત રજૂ કરવા દેવામાં આવી ન હતી અને તેમને માત્ર આવાસો અંગેની માહિતી આપી દેવામાં આવી હતી. રજૂઆતકર્તા મહિલાઓનું કહેવું છે કે, આદિવાસી વિસ્તારમાં થયેલ મોટા પાયે ધર્મ પરિવર્તનની ઘટના આ અન્યાયની સાક્ષી પૂરે છે. આ મુદ્દો આવનારા સમયમાં ગાંધીનગર સુધી પહોંચીને ગુંજે તેવી પૂરી શક્યતા છે.
    1
    તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવાસ યોજનાના લાભોમાં પક્ષપાત રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ આદિવાસી મહિલાઓએ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.

આ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે, સોનગઢ તાલુકાના ગામડાઓમાં આવાસ યોજના સહિતના અન્ય સરકારી લાભો માત્ર ખ્રિસ્તી ધર્મના લોકોને જ આપવામાં આવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે તેમની સંપૂર્ણ વાત રજૂ કરવા દેવામાં આવી ન હતી અને તેમને માત્ર આવાસો અંગેની માહિતી આપી દેવામાં આવી હતી.

રજૂઆતકર્તા મહિલાઓનું કહેવું છે કે, આદિવાસી વિસ્તારમાં થયેલ મોટા પાયે ધર્મ પરિવર્તનની ઘટના આ અન્યાયની સાક્ષી પૂરે છે. આ મુદ્દો આવનારા સમયમાં ગાંધીનગર સુધી પહોંચીને ગુંજે તેવી પૂરી શક્યતા છે.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    8 hrs ago
  • ખાલસાપાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.
    1
    ખાલસાપાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.
    user_Suhas valvi Tapi
    Suhas valvi Tapi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    9 hrs ago
  • વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર વિસ્તારમાં ડેસર પોલીસે કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના દરોડા દરમિયાન કુલ રૂપિયા ૨૦.૪૮ લાખનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે.
    1
    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર વિસ્તારમાં ડેસર પોલીસે કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના દરોડા દરમિયાન કુલ રૂપિયા ૨૦.૪૮ લાખનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગ્રુપની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનું શાળા પરિવાર, SMC સભ્યો, ગ્રામજનો, બાળકો અને વાલીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને અને ઢોલ-શરણાઈના સથવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને લાયઝન અધિકારી કિશનભાઈ નાયકા ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરક હાજરીમાં અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં કુલ 14 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે ભીલપુર ગ્રુપ શાળામાં કુલ 11 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ નવપ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો અને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શૈક્ષણિક કીટમાં નોટબુક અને વાર્તા પુસ્તિકા સહિતની સામગ્રીનો સમાવેશ થતો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ, જેમાં બાળકોએ “બેટી બચાવો” અને “વૃક્ષારોપણ” જેવા વિષયો પર વક્તવ્ય આપ્યા હતા, તથા મહાનુભાવોનું સ્વાગત પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગત વર્ષમાં CET, NMMS, જ્ઞાનસાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ ક્રમે આવેલા બાળકો, તેમજ 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળાને દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, “પ્રવેશોત્સવ એ સરકારી કાર્યક્રમ ન રહેતા હવે જનભાગીદારી સાથેનો સમાજોત્સવ બની ગયો છે.” કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રીએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી અને શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે SMC સભ્યો સાથે બેઠક યોજી શાળા વિકાસ અંગે ચર્ચા કરી, જ્યાં SMC સભ્યોએ શાળાના શિક્ષકોની મહેનત અને નિયમિતતાની પ્રશંસા કરી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, CRC કો-ઓર્ડિનેટર હિરેનભાઈ પંચાલ, SMC સભ્યો, ગામના આગેવાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ શિક્ષક પ્રવિણકુમાર પટેલિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી, આમ છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈનની હાજરીમાં અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક અને ભીલપુર પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉલ્લાસમય રીતે ઉજવાયો હતો.
    3
    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગ્રુપની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનું શાળા પરિવાર, SMC સભ્યો, ગ્રામજનો, બાળકો અને વાલીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને અને ઢોલ-શરણાઈના સથવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને લાયઝન અધિકારી કિશનભાઈ નાયકા ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરક હાજરીમાં અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 માં કુલ 14 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે ભીલપુર ગ્રુપ શાળામાં કુલ 11 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ નવપ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો અને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શૈક્ષણિક કીટમાં નોટબુક અને વાર્તા પુસ્તિકા સહિતની સામગ્રીનો સમાવેશ થતો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ, જેમાં બાળકોએ “બેટી બચાવો” અને “વૃક્ષારોપણ” જેવા વિષયો પર વક્તવ્ય આપ્યા હતા, તથા મહાનુભાવોનું સ્વાગત પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગત વર્ષમાં CET, NMMS, જ્ઞાનસાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ ક્રમે આવેલા બાળકો, તેમજ 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળાને દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, “પ્રવેશોત્સવ એ સરકારી કાર્યક્રમ ન રહેતા હવે જનભાગીદારી સાથેનો સમાજોત્સવ બની ગયો છે.”

કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રીએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી અને શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે SMC સભ્યો સાથે બેઠક યોજી શાળા વિકાસ અંગે ચર્ચા કરી, જ્યાં SMC સભ્યોએ શાળાના શિક્ષકોની મહેનત અને નિયમિતતાની પ્રશંસા કરી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, CRC કો-ઓર્ડિનેટર હિરેનભાઈ પંચાલ, SMC સભ્યો, ગામના આગેવાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ શિક્ષક પ્રવિણકુમાર પટેલિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી, આમ છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈનની હાજરીમાં અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક અને ભીલપુર પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉલ્લાસમય રીતે ઉજવાયો હતો.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • આમ આદમી પાર્ટી (AAP) ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 લોકોને વર્ષ 2023ના ફોરેસ્ટ ઓફિસર સાથેની ઝપાઝપી અને કથિત હુમલાના કેસમાં કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા પર છોટાઉદેપુર AAP ના જાણીતા આદિવાસી નેતા વિનુ રાઠવાએ ભાજપ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમની આ પ્રતિક્રિયા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
    1
    આમ આદમી પાર્ટી (AAP) ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 લોકોને વર્ષ 2023ના ફોરેસ્ટ ઓફિસર સાથેની ઝપાઝપી અને કથિત હુમલાના કેસમાં કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ ચુકાદા પર છોટાઉદેપુર AAP ના જાણીતા આદિવાસી નેતા વિનુ રાઠવાએ ભાજપ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમની આ પ્રતિક્રિયા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    6 hrs ago
  • સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૧ મકાન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી પ્રોપર્ટીને 'ભાળાકાર' વિના ભાડે આપવા બદલ કરવામાં આવી હતી, જેને કાયદાકીય અપરાધ ગણવામાં આવે છે.
    1
    સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૧ મકાન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી પ્રોપર્ટીને 'ભાળાકાર' વિના ભાડે આપવા બદલ કરવામાં આવી હતી, જેને કાયદાકીય અપરાધ ગણવામાં આવે છે.
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • એક અરજદારે મુખ્યમંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની રાવ રજૂ કરી છે.
    1
    એક અરજદારે મુખ્યમંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની રાવ રજૂ કરી છે.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.