logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બેંક ઓફ મહારાષ્ટ્ર ના મેનેજર નો વિદાય સમારંભ યોજાયો*** આજરોજ બોટાદ તાલુકા પેન્શન મંડળ તરફથી બેંક ઓફ મહારાષ્ટ્ર બોટાદ શાખાના મેનેજર શ્રી પારસ શમૉ સાહેબ નો વિદાય સમારંભ યોજાયેલ તેમા કષ્ટભંજન દાદા ના ફોટો તથા શ્રી ફળ પડો તથા શાલ ઓઢાડી બોટાદ તા.પે.મં ના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા બોટાદ જિ.પે.મંડળના પ્રમુખ શ્રી વસંતભાઇ પિપાવત ના હસ્તે આપવામાં આવેલ.તેમજ નવા આવેલ મેનેજર હષીલ.ગુપ્તા ને મંડળના મંત્રી દિપકભાઇ વ્યાસ ઉપપ્રમુખ જેઠાભાઇ વાધાણી દ્દવારા આવકારવા આવ્યા તેમજ આ પ્રસંગે પેન્શન મંડળના સભ્યો હાજર રહી શુભેચ્છા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

2 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

બેંક ઓફ મહારાષ્ટ્ર ના મેનેજર નો વિદાય સમારંભ યોજાયો*** આજરોજ બોટાદ તાલુકા પેન્શન મંડળ તરફથી બેંક ઓફ મહારાષ્ટ્ર બોટાદ શાખાના મેનેજર શ્રી પારસ શમૉ સાહેબ નો વિદાય સમારંભ યોજાયેલ તેમા કષ્ટભંજન દાદા ના ફોટો તથા શ્રી ફળ પડો તથા શાલ ઓઢાડી બોટાદ તા.પે.મં ના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા બોટાદ જિ.પે.મંડળના પ્રમુખ શ્રી વસંતભાઇ પિપાવત ના હસ્તે આપવામાં આવેલ.તેમજ નવા આવેલ મેનેજર હષીલ.ગુપ્તા ને મંડળના મંત્રી દિપકભાઇ વ્યાસ ઉપપ્રમુખ જેઠાભાઇ વાધાણી દ્દવારા આવકારવા આવ્યા તેમજ આ પ્રસંગે પેન્શન મંડળના સભ્યો હાજર રહી શુભેચ્છા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • આજરોજ બોટાદ તાલુકા પેન્શન મંડળ તરફથી બેંક ઓફ મહારાષ્ટ્ર બોટાદ શાખાના મેનેજર શ્રી પારસ શમૉ સાહેબ નો વિદાય સમારંભ યોજાયેલ તેમા કષ્ટભંજન દાદા ના ફોટો તથા શ્રી ફળ પડો તથા શાલ ઓઢાડી બોટાદ તા.પે.મં ના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા બોટાદ જિ.પે.મંડળના પ્રમુખ શ્રી વસંતભાઇ પિપાવત ના હસ્તે આપવામાં આવેલ.તેમજ નવા આવેલ મેનેજર હષીલ.ગુપ્તા ને મંડળના મંત્રી દિપકભાઇ વ્યાસ ઉપપ્રમુખ જેઠાભાઇ વાધાણી દ્દવારા આવકારવા આવ્યા તેમજ આ પ્રસંગે પેન્શન મંડળના સભ્યો હાજર રહી શુભેચ્છા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    આજરોજ બોટાદ તાલુકા પેન્શન મંડળ તરફથી બેંક ઓફ મહારાષ્ટ્ર બોટાદ શાખાના મેનેજર શ્રી પારસ શમૉ સાહેબ નો વિદાય સમારંભ યોજાયેલ તેમા કષ્ટભંજન દાદા ના ફોટો તથા શ્રી ફળ પડો તથા શાલ ઓઢાડી બોટાદ તા.પે.મં ના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા બોટાદ જિ.પે.મંડળના પ્રમુખ શ્રી વસંતભાઇ પિપાવત ના હસ્તે આપવામાં આવેલ.તેમજ નવા આવેલ મેનેજર હષીલ.ગુપ્તા ને મંડળના મંત્રી દિપકભાઇ વ્યાસ ઉપપ્રમુખ જેઠાભાઇ વાધાણી દ્દવારા આવકારવા આવ્યા તેમજ આ પ્રસંગે પેન્શન મંડળના સભ્યો હાજર રહી શુભેચ્છા આપવામાં આવી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    1
    બોટાદ બ્રેકિંગ.
બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ..
ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું..
વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત..
ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ..
ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
  • જસદણ વોર્ડ નંબર 2 માં ભરવાડના નેહડામાં 5 રોડ નુ ખાતમુરત ભરવાડ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 2 ના 4 સભ્યો જસદણ નગરપાલિકાના પ્રમુખ અને કુંવરજીભાઈ બાવળિયા નો ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર માનવામાં આવ્યું હતું
    1
    જસદણ વોર્ડ નંબર 2 માં ભરવાડના નેહડામાં 5 રોડ નુ ખાતમુરત ભરવાડ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 2 ના 4 સભ્યો જસદણ નગરપાલિકાના પ્રમુખ અને કુંવરજીભાઈ બાવળિયા નો ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર માનવામાં આવ્યું હતું
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત* રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.
    1
    *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત*
રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત.
અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત.
વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • जनता जो देखेगी वोहीतो बोलेगी !
    1
    जनता जो देखेगी वोहीतो बोलेगी !
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • અમરેલી જિલ્લા પંચાયત ની કેરીયા નાગસ સીટ પરથી આમ આદમી ના ઉમેદવાર ઉર્વસી કથીરિયા એ નોંધવી ઉમેદવારી
    1
    અમરેલી જિલ્લા પંચાયત ની કેરીયા નાગસ સીટ પરથી આમ આદમી ના ઉમેદવાર ઉર્વસી કથીરિયા એ નોંધવી ઉમેદવારી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    18 hrs ago
  • લીંબડીના પાન્દરી ગામે શ્રી કાળી ખોડીયાર મંદિરે ભાગવત સપ્તાહનો મહાપ્રસાદ સાથે ભવ્ય સમાપન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાન્દરી ગામે આવેલ શ્રી કાળી ખોડીયાર મંદિરે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજન સર્વ પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કથાકાર શ્રી જયદીપ શાસ્ત્રીજી (છોટે જીગ્નેશ દાદા), સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર કથાનું ભાવપૂર્વક વાચન કરવામાં આવ્યું હતું. કથાના દરમ્યાન કથાકારશ્રીએ હિન્દુ ધર્મના મૂલ્યોને ઉજાગર કર્યા હતા તેમજ સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મુક્યો હતો. ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી અપીલ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કાળી ખોડીયાર મંદિરના મહંત શ્રી દેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર જવાબદારી જીગ્નેશ ગીરી ગોસ્વામી દ્વારા નિભાવવામાં આવી હતી. સાત દિવસ ચાલેલી આ ભાગવત કથામાં આસપાસના ગામો તેમજ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. સમાપન પ્રસંગે ભવ્ય પૂર્ણાહુતિ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પોથીના પોખણા કરીને આ આધ્યાત્મિક કાર્યક્રમને પૂર્ણતા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભક્તોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરનારું અને સમાજમાં સકારાત્મક સંદેશ આપનારું બની રહ્યું હતું. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર
    1
    લીંબડીના પાન્દરી ગામે શ્રી કાળી ખોડીયાર મંદિરે ભાગવત સપ્તાહનો મહાપ્રસાદ સાથે ભવ્ય સમાપન
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાન્દરી ગામે આવેલ શ્રી કાળી ખોડીયાર મંદિરે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યો હતો.
આ ધાર્મિક આયોજન સર્વ પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કથાકાર શ્રી જયદીપ શાસ્ત્રીજી (છોટે જીગ્નેશ દાદા), સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર કથાનું ભાવપૂર્વક વાચન કરવામાં આવ્યું હતું.
કથાના દરમ્યાન કથાકારશ્રીએ હિન્દુ ધર્મના મૂલ્યોને ઉજાગર કર્યા હતા તેમજ સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મુક્યો હતો. ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી અપીલ પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કાળી ખોડીયાર મંદિરના મહંત શ્રી દેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર જવાબદારી જીગ્નેશ ગીરી ગોસ્વામી દ્વારા નિભાવવામાં આવી હતી.
સાત દિવસ ચાલેલી આ ભાગવત કથામાં આસપાસના ગામો તેમજ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા.
સમાપન પ્રસંગે ભવ્ય પૂર્ણાહુતિ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પોથીના પોખણા કરીને આ આધ્યાત્મિક કાર્યક્રમને પૂર્ણતા આપવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન ભક્તોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરનારું અને સમાજમાં સકારાત્મક સંદેશ આપનારું બની રહ્યું હતું.
બાઈટ 
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને ધારાસભ્ય કાળુભાઇ ડાભી તથા પક્ષ ના આગેવાન કાર્યકર્તાઓ, ઉમેદવારઓ, જવાબદાર પદાધિકારી , ગામના વ્યાપારી આગેવાનો, સૌ નગરજનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ  મયુરભાઈ પટેલ અને ધારાસભ્ય  કાળુભાઇ ડાભી તથા પક્ષ ના આગેવાન કાર્યકર્તાઓ, ઉમેદવારઓ, જવાબદાર પદાધિકારી , ગામના વ્યાપારી આગેવાનો, સૌ નગરજનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.