Shuru
Apke Nagar Ki App…
जनता जो देखेगी वोहीतो बोलेगी !
રજની ભાઈ પરીખ
जनता जो देखेगी वोहीतो बोलेगी !
More news from ગુજરાત and nearby areas
- जनता जो देखेगी वोहीतो बोलेगी !1
- અમરેલી જિલ્લા પંચાયત ની કેરીયા નાગસ સીટ પરથી આમ આદમી ના ઉમેદવાર ઉર્વસી કથીરિયા એ નોંધવી ઉમેદવારી1
- રાજ્યમાં ક્રિકેટ સીઝન દરમિયાન સટ્ટાબાજી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળે છે. આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એલ.સી.બી. ટીમે ટીંબી ગામે રેઈડ કરીને સટ્ટો રમાડતા ઇસમને ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, Lucknow Super Giants અને Royal Challengers Bengaluru વચ્ચે ચાલી રહેલી લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન આરોપી એન્ડ્રોઇડ મોબાઈલમાં CREX એપ્લિકેશન મારફતે સ્કોર પર નજર રાખતો હતો. સાથે સાથે ફોન દ્વારા સટ્ટાની લેવડ-દેવડ કરતો અને કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ નોંધતો હતો. આ રીતે ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળતા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે તા. ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન હદના ટીંબી ગામે રેઈડ કરી હતી. દરમિયાન અશરફ ઉર્ફે આદમ બમાણી (ઉંમર ૪૦, રહે. ટીંબી, મસ્જીદ પાસે, તા. જાફરાબાદ, જિ. અમરેલી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રૂ. ૧૭,૫૦૦ રોકડ રકમ, રૂ. ૧૧,૦૦૦ના બે મોબાઈલ ફોન તથા ક્રિકેટ ટીમોના નામ અને આંકડાઓ લખેલી ચીઠ્ઠી અને પેનનો સમાવેશ થાય છે. આ મામલે વધુ એક આરોપી અમિતબાપુ મેઘનાથીનું નામ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, જનકભાઈ હિમાસીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળા, પરેશભાઈ દાફડા, રવિરાજભાઈ વરૂ અને મહેશભાઈ બારૈયા સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં સટ્ટાબાજી કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, અને આવનારા સમયમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ સંકેત મળ્યો છે.1
- આજરોજ બોટાદ તાલુકા પેન્શન મંડળ તરફથી બેંક ઓફ મહારાષ્ટ્ર બોટાદ શાખાના મેનેજર શ્રી પારસ શમૉ સાહેબ નો વિદાય સમારંભ યોજાયેલ તેમા કષ્ટભંજન દાદા ના ફોટો તથા શ્રી ફળ પડો તથા શાલ ઓઢાડી બોટાદ તા.પે.મં ના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા બોટાદ જિ.પે.મંડળના પ્રમુખ શ્રી વસંતભાઇ પિપાવત ના હસ્તે આપવામાં આવેલ.તેમજ નવા આવેલ મેનેજર હષીલ.ગુપ્તા ને મંડળના મંત્રી દિપકભાઇ વ્યાસ ઉપપ્રમુખ જેઠાભાઇ વાધાણી દ્દવારા આવકારવા આવ્યા તેમજ આ પ્રસંગે પેન્શન મંડળના સભ્યો હાજર રહી શુભેચ્છા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..1
- જસદણ વોર્ડ નંબર 2 માં ભરવાડના નેહડામાં 5 રોડ નુ ખાતમુરત ભરવાડ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 2 ના 4 સભ્યો જસદણ નગરપાલિકાના પ્રમુખ અને કુંવરજીભાઈ બાવળિયા નો ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર માનવામાં આવ્યું હતું1
- *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત* રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.1
- मानवी की मानवता ।1