logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સંતરામપુરમાં સિંધી સમાજ દ્વારા ચેતીચંદ્ર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નગરમાં કાઢી ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી.. સંતરામપુર નગરમાં સિંધી સમાજ દ્વારા ચેતીચંદ્ર તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ અવસરે સાંજના સમયે નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રામાં ત્રણ ગામના સિંધી સમાજના સભ્યો પરંપરાગત વેશભૂષામાં જોડાઈ ભજન-કીર્તન અને ધાર્મિક ગીતો દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. સમગ્ર નગરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉજવણી દરમિયાન ત્રણ ગામના સિંધી સમાજના આગેવાનો અને સભ્યોએ સંતરામપુર માં એકતાનો સંદેશ આપ્યો હતો. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સમાજના મંદિરે સમાપ્ત થઈ હતી. આ કાર્યક્રમમાં ત્રણેય ગામના સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

2 hrs ago
user_Salman moravala
Salman moravala
Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
2 hrs ago

સંતરામપુરમાં સિંધી સમાજ દ્વારા ચેતીચંદ્ર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નગરમાં કાઢી ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી.. સંતરામપુર નગરમાં સિંધી સમાજ દ્વારા ચેતીચંદ્ર તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ અવસરે સાંજના સમયે નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રામાં ત્રણ ગામના સિંધી સમાજના સભ્યો પરંપરાગત વેશભૂષામાં જોડાઈ ભજન-કીર્તન અને ધાર્મિક ગીતો દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. સમગ્ર નગરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉજવણી દરમિયાન ત્રણ ગામના સિંધી સમાજના આગેવાનો અને સભ્યોએ સંતરામપુર માં એકતાનો સંદેશ આપ્યો હતો. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સમાજના મંદિરે સમાપ્ત થઈ હતી. આ કાર્યક્રમમાં ત્રણેય ગામના સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • Post by ડામોર રાજુભાઇ
    1
    Post by ડામોર રાજુભાઇ
    user_ડામોર રાજુભાઇ
    ડામોર રાજુભાઇ
    ઝાલોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • શહેરામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે એકત્ર રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી,સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી. મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમઝાન માસના રોઝા પૂર્ણ થતાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે,ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો,જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટીવયના મુસ્લિમ ભાઈ તેમજ વડીલોએ ઈદગાહ ખાતે એકત્ર થઈ રમઝાન ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ અદા કર્યા બાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુવા કરી હતી,બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ ભાઈઓએ એકબીજા ગળે મળી ઈદની ઉજવણી કરી હતી.
    6
    શહેરામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે એકત્ર રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી,સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી.
મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમઝાન માસના રોઝા પૂર્ણ થતાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે,ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો,જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટીવયના મુસ્લિમ ભાઈ તેમજ વડીલોએ ઈદગાહ ખાતે એકત્ર થઈ રમઝાન ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ અદા કર્યા બાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુવા કરી હતી,બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ ભાઈઓએ એકબીજા ગળે મળી ઈદની ઉજવણી કરી હતી.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • DAHOD_शहर में लगातार बंद मकानों में घरफोड़ गैंग को दाहोद बी डिवीजन पुलिस किया पर्दाफाश #news #police
    1
    DAHOD_शहर में लगातार बंद मकानों में घरफोड़ गैंग को दाहोद बी डिवीजन पुलिस किया पर्दाफाश #news #police
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
    1
    સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ 
આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.
એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે.
ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • દાહોદની સબજેલમાં આજે મુસ્લિમ બંદીવાનો વચ્ચે ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની નમાઝ અદા કરી બંદીવાનોએ ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી
    1
    દાહોદની સબજેલમાં આજે મુસ્લિમ બંદીવાનો વચ્ચે ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની નમાઝ અદા કરી બંદીવાનોએ ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • ડચકાથી બેલિઓય રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે ખાડ મોટા મોટા પડી ગયેલા છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી રીપેરીંગ કરી આપે
    1
    ડચકાથી બેલિઓય રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે ખાડ મોટા મોટા પડી ગયેલા છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી રીપેરીંગ કરી આપે
    user_Raju Rathod
    Raju Rathod
    મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
    11 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.