logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદની સબજેલમાં ઈદની ઉજવણી કરાઈ, બંદીવાનોએ ઈદની નમાજ અદા કરી શાંતિ ભાઈચારો અને સદભાવના માટેનો સંદેશો પાઠવ્યો દાહોદની સબજેલમાં આજે મુસ્લિમ બંદીવાનો વચ્ચે ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની નમાઝ અદા કરી બંદીવાનોએ ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી

9 hrs ago
user_DNA News
DNA News
Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
9 hrs ago

દાહોદની સબજેલમાં ઈદની ઉજવણી કરાઈ, બંદીવાનોએ ઈદની નમાજ અદા કરી શાંતિ ભાઈચારો અને સદભાવના માટેનો સંદેશો પાઠવ્યો દાહોદની સબજેલમાં આજે મુસ્લિમ બંદીવાનો વચ્ચે ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની નમાઝ અદા કરી બંદીવાનોએ ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી

More news from ગુજરાત and nearby areas
  • DAHOD_शहर में लगातार बंद मकानों में घरफोड़ गैंग को दाहोद बी डिवीजन पुलिस किया पर्दाफाश #news #police
    1
    DAHOD_शहर में लगातार बंद मकानों में घरफोड़ गैंग को दाहोद बी डिवीजन पुलिस किया पर्दाफाश #news #police
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
    1
    સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ 
આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.
એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે.
ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • દાહોદની સબજેલમાં આજે મુસ્લિમ બંદીવાનો વચ્ચે ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની નમાઝ અદા કરી બંદીવાનોએ ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી
    1
    દાહોદની સબજેલમાં આજે મુસ્લિમ બંદીવાનો વચ્ચે ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની નમાઝ અદા કરી બંદીવાનોએ ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by ડામોર રાજુભાઇ
    1
    Post by ડામોર રાજુભાઇ
    user_ડામોર રાજુભાઇ
    ડામોર રાજુભાઇ
    ઝાલોદ, દાહોદ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુરના જામલી ડેમ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ વન વિભાગ સાથે ટ્રેકિંગ કરી પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સંદેશ આપ્યો। જાણો વધુ વિગત આ સમાચાર રિપોર્ટમાં. YouTube Link in comment box
    1
    વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુરના જામલી ડેમ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ વન વિભાગ સાથે ટ્રેકિંગ કરી પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સંદેશ આપ્યો। જાણો વધુ વિગત આ સમાચાર રિપોર્ટમાં.
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    43 min ago
  • છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્ર ની શ્રદ્ધાભેર ઉજવણી કરી. હિજરી કેલેન્ડર મુજબ ૧૦મા મહિનામાં એટલે કે સવ્વાલના પહેલા દિવસે આ ઈદુલ ફિત્ર નો તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે ઈસ્લામી કેલેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે જ શરૂ થાય છે ઈદ ની ખુશી.ઈદ ઉલ-ફિત્ર મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે જે રમજાન મહિનાના રોજા ઉપવાસની ખુશી અને સમાપ્તિ અને સવાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાય છે આ દિવસે આખા મહિનાની આરાધના રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહનો આભાર માનવામાં આવે છે નવા કપડાં પહેરી નમાજ અદા કરી એકબીજા મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરવા માટે ઇદગાહ ખાતે તેમજ વિવિધ મોહલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો ને ઇદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે અદા કરાવી હતી નમાઝ બાદ ઇમામ સાહેબે દેશમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    1
    છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્ર ની શ્રદ્ધાભેર ઉજવણી કરી.
હિજરી કેલેન્ડર મુજબ ૧૦મા મહિનામાં એટલે કે સવ્વાલના પહેલા દિવસે આ ઈદુલ ફિત્ર નો તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે ઈસ્લામી કેલેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે જ શરૂ થાય છે ઈદ ની ખુશી.ઈદ ઉલ-ફિત્ર મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે જે રમજાન મહિનાના રોજા ઉપવાસની ખુશી અને સમાપ્તિ અને સવાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાય છે આ દિવસે આખા મહિનાની આરાધના રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહનો આભાર માનવામાં આવે છે નવા કપડાં પહેરી નમાજ અદા કરી એકબીજા મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી મુસ્લિમ  બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરવા માટે ઇદગાહ ખાતે તેમજ વિવિધ મોહલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો ને ઇદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે અદા કરાવી હતી નમાઝ બાદ ઇમામ સાહેબે દેશમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • ઝાલોદ ખાતેથી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખાતેથી જનજાગૃતિ અભિયાન અંતર્ગત 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા યુવતીઓ અને તેમના વાલીઓને HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું. ધારાસભ્ય દ્વારા જણાવાયું કે HPV વેક્સિન ખાસ કરીને 14 થી 15 વર્ષ વયની બાળાઓ માટે અત્યંત જરૂરી છે, જે ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓથી સુરક્ષા આપે છે. આ વેક્સિન સરકારી આરોગ્ય કેન્દ્રો જેવા કે SDH, CHC અને PHC ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તમામ લાયકાત ધરાવતી યુવતીઓએ આ સુવિધાનો લાભ લઈ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપીલ કરવામાં આવી છે.
    1
    ઝાલોદ ખાતેથી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું 
આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખાતેથી જનજાગૃતિ અભિયાન અંતર્ગત 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા યુવતીઓ અને તેમના વાલીઓને HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું.
ધારાસભ્ય દ્વારા જણાવાયું કે HPV વેક્સિન ખાસ કરીને 14 થી 15 વર્ષ વયની બાળાઓ માટે અત્યંત જરૂરી છે, જે ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓથી સુરક્ષા આપે છે.
આ વેક્સિન સરકારી આરોગ્ય કેન્દ્રો જેવા કે SDH, CHC અને PHC ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તમામ લાયકાત ધરાવતી યુવતીઓએ આ સુવિધાનો લાભ લઈ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપીલ કરવામાં આવી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.