કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે, એરપોર્ટ ખાતે આગમન થતાં સ્વાગત કરાયું *કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે* ------ *કેન્દ્રીય મંત્રીશ્રીનુ પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું* ----- પોરબંદર, તા.૧૫: પોરબંદરના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા લોકસભા વિસ્તારના પ્રવાસે આવતા પોરબંદર એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે વિવિધ આગેવાનો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર એરપોર્ટ ખાતે તેમના સ્વાગત માટે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડૉ ચેતનાબેન તિવારી,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગર મોદી,સુદામા ડેરીના ચેરમેન શ્રી ડૉ. આકાશ રાજશાખા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. --------

- ગાંધીધામના ભારાપર પાસે આવેલી શાલ સ્ટીલ કંપની સામે સ્થાનિકો અને હાજલ દાદા સેવક ગણ દ્વારા ગંભીર આક્ષેપો સાથે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કંપની અત્યંત પ્રદૂષણ ફેલાવી રહી છે અને આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોમાં પાણીની લાઈનો નાખી રહી છે. વિરોધ કરનારા ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ અપાઈ રહી હોવાનો પણ આરોપ છે. સેવક ગણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ખેડૂતો પર દમન ગુજારતી કંપનીને પોલીસ પ્રોટેક્શન કેમ અપાયું? ગ્રામજનોએ આ પ્રોટેક્શન તાત્કાલિક હટાવી લેવા અને ગેરકાયદે લાઈન નાખવાનું કામ બંધ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે.1
- જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો1
- વિષય - ગાંધીધામ મહાનગરપાલિકા ગાંધીધામ બનશે ડેપો/ટર્મિનલ (GSRTC) BUS PORT TERMINAL તાત્કાલિક ધોરણે બાંધકામ કામ ચાલુ કરો DPA દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા જમીન ફાળવાતા પિન કોડ:- ૩૭૦૨૦૧4
- લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો1
- Post by Jam shab Jam1
- રાજુલાના છતડીયા ગામે ખેડૂત મીટીંગ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા1
- “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા1
- વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો1
- સરકારની સુચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સેવા સેતુ ના ૧૧માં તબ્બકાનો બીજો કાર્યક્રમ યોજાયો તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ લોહાણા મહાજન સમાજવાડી, આદિપુર મધ્યે રાખવામાં આવેલ કાર્યક્રમમાં નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ તેજશ શેઠ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અન્ય વહીવટી તંત્રના હોદેદારો અને અધિકારીઓ તથા જુદા જુદા વિભાગોના અધિકારીઓ/પ્રતિનીધિઓની હાજરીમાં, નાગરીકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ્લઃ ૪૪૪ અરજીઓ મળેલ. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ્લઃ- ૪૪૪ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પી. એમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 1,20,000 ના લોન મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા.1