logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અરવલ્લી જિલ્લા નાં મોડાસા માજુમ નદી ઓવર ફ્લો થતા નગરપાલિકા નાં કોર્પોરેટ નાં સ્ટાફ દ્વારા કામગીરી... મોડાસા નાં માજુમ નદી નાં પાણી વધતા મોડાસા નગરપાલિકા નાં કોર્પોરેટર સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા નાં કોર્પોરેટર ભોઈ રીટાબેન મહેશ ભાઈ તેમજ યાજ્ઞિક ભટ્ટ તેમજ દીપાબેન શેઠ.. પરમાર અમરતભાઈ આ કામગીરી મુદે હાજરી આપી હતી.

19 hrs ago
user_Chauhan Shailesh Raj
Chauhan Shailesh Raj
Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
19 hrs ago

અરવલ્લી જિલ્લા નાં મોડાસા માજુમ નદી ઓવર ફ્લો થતા નગરપાલિકા નાં કોર્પોરેટ નાં સ્ટાફ દ્વારા કામગીરી... મોડાસા નાં માજુમ નદી નાં પાણી વધતા મોડાસા નગરપાલિકા નાં કોર્પોરેટર સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા નાં કોર્પોરેટર ભોઈ રીટાબેન મહેશ ભાઈ તેમજ યાજ્ઞિક ભટ્ટ તેમજ દીપાબેન શેઠ.. પરમાર અમરતભાઈ આ કામગીરી મુદે હાજરી આપી હતી.

More news from ગુજરાત and nearby areas
  • અરવલ્લી જિલ્લાના મોડાસા ની મુલાકાતે પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા. અરવલ્લી જિલ્લાના મોડાસા ની મુલાકાતે પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા.વડનગરથી વારાણસી જતાં બાઈક રેલીનો પ્રારંભ..ભાજપ કમલમ કાર્યાલય થી બાઈક પર સવાર થયા ભાજપ પ્રમુખ.માલપુર રૉડ પર ભાજપ દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી..પદયાત્રીઓ સાથે જગદીશ વિશ્વકર્મા એ વાતચીત કરી...
    4
    અરવલ્લી જિલ્લાના મોડાસા ની મુલાકાતે પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા.
અરવલ્લી જિલ્લાના મોડાસા ની મુલાકાતે પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા.વડનગરથી વારાણસી જતાં બાઈક રેલીનો પ્રારંભ..ભાજપ કમલમ કાર્યાલય થી બાઈક પર સવાર થયા ભાજપ પ્રમુખ.માલપુર રૉડ પર ભાજપ દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી..પદયાત્રીઓ સાથે જગદીશ વિશ્વકર્મા એ વાતચીત કરી...
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    13 hrs ago
  • મોડાસા ગાજણ ટોલ પ્લાઝા નજીક અંબાજી જતા પદ યાત્રી ઓ માટે "ફૌજી વિસામા "નુ આયોજન કરવામાં આવ્યું.
    1
    મોડાસા ગાજણ ટોલ પ્લાઝા નજીક અંબાજી જતા પદ યાત્રી ઓ માટે "ફૌજી વિસામા "નુ આયોજન કરવામાં આવ્યું.
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    21 hrs ago
  • અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ટીંટોઈમાં સીઝનનો પહેલો ભારે વરસાદ, ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ટીંટોઈમાં સીઝનનો પહેલો ભારે વરસાદ, ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો
    1
    અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ટીંટોઈમાં સીઝનનો પહેલો ભારે વરસાદ, ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો
અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ટીંટોઈમાં સીઝનનો પહેલો ભારે વરસાદ, ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    23 hrs ago
  • 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate
    2
    🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है?
पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗
अब चिंता नहीं — आज ही Driver Booking करें!
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal / Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 Ahmedabad Sarthi Driver Service
सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा
#AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate
🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है?
पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗
अब चिंता नहीं — आज ही Driver Booking करें!
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal / Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 Ahmedabad Sarthi Driver Service
सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा
#AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate
    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર લુણાવાડા શહેર અને આસપાસના ગામોમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે સવારે શરૂ થયેલા રિમઝિમ વરસાદથી લોકોએ રાહત અનુભવી છે. જિલ્લાના ગામોમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. મકાઈ, કપાસ અને ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બસ, આવા જ તાજા સમાચારો માટે જોડાયેલા રહો.
    4
    સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: 

સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: 
વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર            લુણાવાડા શહેર અને આસપાસના ગામોમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે સવારે  શરૂ થયેલા રિમઝિમ વરસાદથી લોકોએ રાહત અનુભવી છે.
જિલ્લાના  ગામોમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. મકાઈ, કપાસ અને ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
તો બસ, આવા જ તાજા સમાચારો માટે જોડાયેલા રહો.
    user_અમીન કોઠારી સંતરામપુર
    અમીન કોઠારી સંતરામપુર
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    15 hrs ago
  • અરવલ્લી જિલ્લા નાં મોડાસા માજુમ નદી ઓવર ફ્લો થતા નગરપાલિકા નાં કોર્પોરેટ નાં સ્ટાફ દ્વારા કામગીરી... મોડાસા નાં માજુમ નદી નાં પાણી વધતા મોડાસા નગરપાલિકા નાં કોર્પોરેટર સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા નાં કોર્પોરેટર ભોઈ રીટાબેન મહેશ ભાઈ તેમજ યાજ્ઞિક ભટ્ટ તેમજ દીપાબેન શેઠ.. પરમાર અમરતભાઈ આ કામગીરી મુદે હાજરી આપી હતી.
    1
    અરવલ્લી જિલ્લા નાં મોડાસા માજુમ નદી ઓવર ફ્લો થતા નગરપાલિકા નાં કોર્પોરેટ નાં સ્ટાફ દ્વારા કામગીરી...
મોડાસા નાં માજુમ નદી નાં પાણી વધતા મોડાસા નગરપાલિકા નાં કોર્પોરેટર સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા નાં કોર્પોરેટર ભોઈ રીટાબેન મહેશ ભાઈ તેમજ યાજ્ઞિક ભટ્ટ તેમજ દીપાબેન શેઠ.. પરમાર અમરતભાઈ આ કામગીરી મુદે હાજરી આપી હતી.
    user_Chauhan Shailesh Raj
    Chauhan Shailesh Raj
    Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
    19 hrs ago
  • જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ
    1
    જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું   
નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ
    user_INDRAJ PARMAR
    INDRAJ PARMAR
    ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    20 hrs ago
  • રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી જન્મદિવસ ઉજવણી, 55 ગરીબ દીકરીઓને સાઇકલ ભેટ આપી
    1
    રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી જન્મદિવસ ઉજવણી, 55 ગરીબ દીકરીઓને સાઇકલ ભેટ આપી
    user_Gujarat headlines
    Gujarat headlines
    Local News Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • *સાબરકાંઠાના પોશીના ખાતે પાર્ટી કરવાના બહાને લઈ જઈ યુવકની હત્યા; પોશીના પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા* અજાણ્યા મૃતદેહની ઓળખથી હત્યાનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી આરોપીઓ ઝડપાયા પોશીના, તા. 16 સપ્ટેમ્બર 2026: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના છોછોર ગામની સીમમાંથી મળી આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહના મામલે પોશીના પોલીસે તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, છોછોર ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવ્યા બાદ અ.મોતની નોંધ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા જાહેર પ્રસિદ્ધિ, CCTV કેમેરાની ચકાસણી અને ખાનગી હ્યુમન સોર્સ મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વાહન અંગે માહિતી મળતાં ટેકનિકલ તપાસના આધારે મૃતકની ઓળખ સુધી પોલીસ પહોંચી હતી. ત્યારબાદ મૃતકના ભાઈ દિનેશકુમાર કાળાભાઈ પરમાર ઉર્ફે વાણાકરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ રાકેશભાઈ કાળાભાઈ પરમારને પાર્ટી કરવાના બહાને લઈ જઈ ગળું દબાવી તથા માથાના ભાગે ઈજા કરી મોત નિપજાવ્યા બાદ છોછોર ગામની સીમમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓએ રાકેશભાઈને કારમાં બેસાડી અંબાજી તરફ જવાના બહાને લઈ ગયા હોવાની અને બાદમાં ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તાર તરફ લઈ જઈ ગળું દબાવી મોત નિપજાવી છોછોર ગામે મૃતદેહ મૂકી કાર લઈને નાસી ગયા હતા ઝડપાયેલા આરોપીઓ 1. રવીભાનસિંહ કેવલિબહાદુર રાજપૂત, ઉંમર 30 વર્ષ 2. ભાવનાબેન ઉર્ફે ભાવનાબેન, ઉંમર 29 વર્ષ 3. ગીતાબેન ઉર્ફે મોહીનીબેન, ઉંમર 36 વર્ષ આ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ સમગ્ર કામગીરી પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ, PSI વી.બી. મેઘનાથી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
    1
    *સાબરકાંઠાના પોશીના ખાતે પાર્ટી કરવાના બહાને લઈ જઈ યુવકની હત્યા; પોશીના પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા*

અજાણ્યા મૃતદેહની ઓળખથી હત્યાનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી આરોપીઓ ઝડપાયા

પોશીના, તા. 16 સપ્ટેમ્બર 2026: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના છોછોર ગામની સીમમાંથી મળી આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહના મામલે પોશીના પોલીસે તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. 

પોલીસના જણાવ્યા મુજબ, છોછોર ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવ્યા બાદ અ.મોતની નોંધ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા જાહેર પ્રસિદ્ધિ, CCTV કેમેરાની ચકાસણી અને ખાનગી હ્યુમન સોર્સ મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વાહન અંગે માહિતી મળતાં ટેકનિકલ તપાસના આધારે મૃતકની ઓળખ સુધી પોલીસ પહોંચી હતી. 

ત્યારબાદ મૃતકના ભાઈ દિનેશકુમાર કાળાભાઈ પરમાર ઉર્ફે વાણાકરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ રાકેશભાઈ કાળાભાઈ પરમારને પાર્ટી કરવાના બહાને લઈ જઈ ગળું દબાવી તથા માથાના ભાગે ઈજા કરી મોત નિપજાવ્યા બાદ છોછોર ગામની સીમમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. 

પોલીસ તપાસમાં આરોપીઓએ રાકેશભાઈને કારમાં બેસાડી અંબાજી તરફ જવાના બહાને લઈ ગયા હોવાની અને બાદમાં ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તાર તરફ લઈ જઈ ગળું દબાવી મોત નિપજાવી છોછોર ગામે મૃતદેહ મૂકી કાર લઈને નાસી ગયા હતા

ઝડપાયેલા આરોપીઓ

1. રવીભાનસિંહ કેવલિબહાદુર રાજપૂત, ઉંમર 30 વર્ષ


2. ભાવનાબેન ઉર્ફે ભાવનાબેન, ઉંમર 29 વર્ષ


3. ગીતાબેન ઉર્ફે મોહીનીબેન, ઉંમર 36 વર્ષ



આ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. 

આ સમગ્ર કામગીરી પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ, PSI વી.બી. મેઘનાથી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    Farmer વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.