Shuru
Apke Nagar Ki App…
મોડાસા ગાજણ ટોલ પ્લાઝા નજીક અંબાજી જતા પદ યાત્રી ઓ માટે "ફૌજી વિસામા "નુ આયોજન કરવામાં આવ્યું.
Jawansingh thakor@108 ખબરદાર ન
મોડાસા ગાજણ ટોલ પ્લાઝા નજીક અંબાજી જતા પદ યાત્રી ઓ માટે "ફૌજી વિસામા "નુ આયોજન કરવામાં આવ્યું.
More news from ગુજરાત and nearby areas
- મોડાસા ગાજણ ટોલ પ્લાઝા નજીક અંબાજી જતા પદ યાત્રી ઓ માટે "ફૌજી વિસામા "નુ આયોજન કરવામાં આવ્યું.1
- અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ટીંટોઈમાં સીઝનનો પહેલો ભારે વરસાદ, ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ટીંટોઈમાં સીઝનનો પહેલો ભારે વરસાદ, ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો1
- જય અંબે જય અંબે નાં નાદ સાથે ભક્તો પગપાળા રવાના..જય અંબે નાં નાદ સાથે ભક્તો ભાવ વિભોર મોડાસા માં પદયાત્રી ઓ નો રંગે ચગે માતાજી નાં દર્શન જતા રથયાત્રા સાથે ભાવિ ભક્તો.. જય અંબે.. જય અંબે1
- સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: સંતરામપુર સહિત લુણાવાડા પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લહેર લુણાવાડા શહેર અને આસપાસના ગામોમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે સવારે શરૂ થયેલા રિમઝિમ વરસાદથી લોકોએ રાહત અનુભવી છે. જિલ્લાના ગામોમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. મકાઈ, કપાસ અને ડાંગરના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બસ, આવા જ તાજા સમાચારો માટે જોડાયેલા રહો.4
- Makarpuraમાં Loan Installment Dispute બાદ હત્યાનો આરોપ, Himanshu Khadse Arrest વડોદરા: મકરપુરા વિસ્તારમાં રમેશ પવારની હત્યાના કેસમાં પોલીસે હિમાંશુ ખડસેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, લોનના હપ્તા નહીં ભરવાના મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હતો. આરોપ છે કે વિવાદ બાદ રમેશ પવારને બોલાવી તેની છાતીમાં સળીયો મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહ જાંબુઆ વિસ્તારમાં ફેંકી દેવાયો હોવાનો આરોપ છે. મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર ઘટનાની કડીઓ જોડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળના અન્ય કારણો અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ ચાલુ છે.1
- 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate2
- અરવલ્લી જિલ્લા નાં મોડાસા માજુમ નદી ઓવર ફ્લો થતા નગરપાલિકા નાં કોર્પોરેટ નાં સ્ટાફ દ્વારા કામગીરી... મોડાસા નાં માજુમ નદી નાં પાણી વધતા મોડાસા નગરપાલિકા નાં કોર્પોરેટર સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા નાં કોર્પોરેટર ભોઈ રીટાબેન મહેશ ભાઈ તેમજ યાજ્ઞિક ભટ્ટ તેમજ દીપાબેન શેઠ.. પરમાર અમરતભાઈ આ કામગીરી મુદે હાજરી આપી હતી.1
- સંજેલી નાં ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય સંજેલી તાલુકાના ચમારિઆ ગામે યુવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ દીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાકાળી માતાજીના મંદિરે આરતી તથા દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યુવાનોએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.1
- જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ1