Shuru
Apke Nagar Ki App…
લીમડી પોલીસે ડુંગરી ખાતેથી ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૃ ઝડપાયો લીમડી પોલીસે ડુંગરી ખાતેથી ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૃ ઝડપાયો આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ મળતી માહિતી મુજબ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૃ જપ્ત કર્યો.પોલીસે કુલ 1,33,056 રૂપિયાનો વિદેશી દારૃ તેમજ 5,33,056 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ વહેલી સવારે 4.45 કલાકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Saurabh Gelot

More news from ગુજરાત and nearby areas
- Post by Limdabara News1
- ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો1
- દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.1
- Khada padi kaya se1
- ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ. ચૂંટાયેલા હોદ્દેદારોની નેમ પ્લેટો કચેરીમાંથી દૂર કરાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ બંધ કરાઈ1
- કડાણા ડેમ નદિનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ ખાતા ના કર્મચારીઓ દ્વારા આયોજિત “ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન “ માં શ્રમદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… *સદર ધર્મસ્થાન/પર્યટન સ્થળ ને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરી વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા માટે આર.એફ.ઓ. સીંધી સાહેબ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી…*1
- 🦅E kranti News Chhotaudepur (Subscribe now) 🌐🌐🌐🌐🌐1
- દાહોદ જિલ્લાના ફાંગીયા–સાગટાલા રોડ પર દાહોદમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ખનીજ વિભાગ દ્વારા 9 ડમ્પર ઝડપી રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો ફાંગીયા–સાગટાલા રોડ પર અચાનક ચેકિંગથી રેત માફિયામાં ફફડાટ ગેરકાયદેસર ખનન પર કડક પ્રહાર દાહોદ જિલ્લામાં ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાઈ કડક કાર્યવાહી કાર્યવાહી ના પગલે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો1