logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતમાં મહારાણા પ્રતાપના વંશજ રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઇતિહાસમાં વીરતા અને શૌર્ય માટે મેવાડના રાજા મહારાણા પ્રતાપનું નામ જાણીતું છે. તેમનો જન્મ ઇ. સ. 1540ના રોજ 9મી મે, જેઠ સુદ ત્રીજના દિવસે રાજસ્થાનના મેવાડના ઉદયપુરમાં સિસોદિયા રાજપૂત રાજા તરીકે થયો હતો. તેમની વીરતા અને મુઘલો સામેના સંઘર્ષ માટે તેમનું નામ ઇતિહાસમાં અમર છે. આ જન્મજયંતિ નિમિત્તે કોટસફિલ રોડ પર આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાણા સમાજના અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

2 hrs ago
user_Raftar surat news
Raftar surat news
Katargam, Surat•
2 hrs ago

સુરતમાં મહારાણા પ્રતાપના વંશજ રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઇતિહાસમાં વીરતા અને શૌર્ય માટે મેવાડના રાજા મહારાણા પ્રતાપનું નામ જાણીતું છે. તેમનો જન્મ ઇ. સ. 1540ના રોજ 9મી મે, જેઠ સુદ ત્રીજના દિવસે રાજસ્થાનના મેવાડના ઉદયપુરમાં સિસોદિયા રાજપૂત રાજા તરીકે થયો હતો. તેમની વીરતા અને મુઘલો સામેના સંઘર્ષ માટે તેમનું નામ ઇતિહાસમાં અમર છે. આ જન્મજયંતિ નિમિત્તે કોટસફિલ રોડ પર આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાણા સમાજના અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • સુરતના ડીંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા (SMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે. વરસાદની શરૂઆત પહેલા જ ન્યૂ ડીંડોલી જવાના રોડ પર એક ડમ્પર ધસી પડ્યું હતું, જેના કારણે રોડની ગુણવત્તા અને પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
    1
    સુરતના ડીંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા (SMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે. વરસાદની શરૂઆત પહેલા જ ન્યૂ ડીંડોલી જવાના રોડ પર એક ડમ્પર ધસી પડ્યું હતું, જેના કારણે રોડની ગુણવત્તા અને પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત શહેરના પુણા, વરાછા અને લિંબાયત વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં શારીરિક ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને ફરીથી ગુના આચરતા અટકાવવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
    1
    સુરત શહેરના પુણા, વરાછા અને લિંબાયત વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં શારીરિક ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને ફરીથી ગુના આચરતા અટકાવવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (નાર્કોટિક્સ) કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે ઇમને સલાબતપુરા વિસ્તારમાંથી પકડ્યો હતો. તે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા MD ડ્રગ્સ (મેફેડ્રોન) કેસમાં વોન્ટેડ હતો અને ધરપકડથી બચવા માટે સતત ફરાર હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ કાર્યવાહી સુરત પોલીસની "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" ઝુંબેશ હેઠળ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શહેરમાંથી નશીલા પદાર્થોના વ્યવસાયને નાબૂદ કરવાનો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (નાર્કોટિક્સ) કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે ઇમને સલાબતપુરા વિસ્તારમાંથી પકડ્યો હતો. તે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા MD ડ્રગ્સ (મેફેડ્રોન) કેસમાં વોન્ટેડ હતો અને ધરપકડથી બચવા માટે સતત ફરાર હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ કાર્યવાહી સુરત પોલીસની "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" ઝુંબેશ હેઠળ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શહેરમાંથી નશીલા પદાર્થોના વ્યવસાયને નાબૂદ કરવાનો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરત મહાનગરપાલિકા પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમોને પણ બોલાવવામાં આવી છે, અને હાલ સમગ્ર મહાનગરપાલિકા પરિસરમાં સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. બોમ્બ મૂકવામાં આવ્યો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર હાજર રહી તપાસની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસે ધમકીભર્યા ઈ-મેઇલના સ્ત્રોત અંગે પણ તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.
    1
    સુરત મહાનગરપાલિકા પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમોને પણ બોલાવવામાં આવી છે, અને હાલ સમગ્ર મહાનગરપાલિકા પરિસરમાં સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જોકે, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. બોમ્બ મૂકવામાં આવ્યો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર હાજર રહી તપાસની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસે ધમકીભર્યા ઈ-મેઇલના સ્ત્રોત અંગે પણ તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરત જિલ્લાના કવાસ ગામ અને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ઇચ્છાપોર પોલીસે સઘન કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન કરતી અને ગેરકાયદેસર રીતે કાળા કાચ લગાવેલી અનેક ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આવા વાહનોના કાળા કાચ ઉતરાવી લીધા હતા અને વાહનચાલકોને કાયદાનું પાલન કરવા સૂચના આપી હતી. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આ કામગીરી પ્રશંસનીય રહી હતી.
    1
    સુરત જિલ્લાના કવાસ ગામ અને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ઇચ્છાપોર પોલીસે સઘન કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન કરતી અને ગેરકાયદેસર રીતે કાળા કાચ લગાવેલી અનેક ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આવા વાહનોના કાળા કાચ ઉતરાવી લીધા હતા અને વાહનચાલકોને કાયદાનું પાલન કરવા સૂચના આપી હતી. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આ કામગીરી પ્રશંસનીય રહી હતી.
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરત મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. આ ધમકીભર્યા સંદેશાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કચેરી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતાં જ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
    1
    સુરત મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. આ ધમકીભર્યા સંદેશાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કચેરી ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતાં જ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter ઉધના, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • સુરતમાં મહારાણા પ્રતાપના વંશજ રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઇતિહાસમાં વીરતા અને શૌર્ય માટે મેવાડના રાજા મહારાણા પ્રતાપનું નામ જાણીતું છે. તેમનો જન્મ ઇ. સ. 1540ના રોજ 9મી મે, જેઠ સુદ ત્રીજના દિવસે રાજસ્થાનના મેવાડના ઉદયપુરમાં સિસોદિયા રાજપૂત રાજા તરીકે થયો હતો. તેમની વીરતા અને મુઘલો સામેના સંઘર્ષ માટે તેમનું નામ ઇતિહાસમાં અમર છે. આ જન્મજયંતિ નિમિત્તે કોટસફિલ રોડ પર આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાણા સમાજના અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સુરતમાં મહારાણા પ્રતાપના વંશજ રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઇતિહાસમાં વીરતા અને શૌર્ય માટે મેવાડના રાજા મહારાણા પ્રતાપનું નામ જાણીતું છે. તેમનો જન્મ ઇ. સ. 1540ના રોજ 9મી મે, જેઠ સુદ ત્રીજના દિવસે રાજસ્થાનના મેવાડના ઉદયપુરમાં સિસોદિયા રાજપૂત રાજા તરીકે થયો હતો. તેમની વીરતા અને મુઘલો સામેના સંઘર્ષ માટે તેમનું નામ ઇતિહાસમાં અમર છે.

આ જન્મજયંતિ નિમિત્તે કોટસફિલ રોડ પર આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાણા સમાજના અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    2 hrs ago
  • સુરતમાં પ્રિ-મોન્સૂનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે, કારણ કે મજુરા ગેટ વિસ્તારથી મજુરા ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળ્યા છે. એક તરફ તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે ખુલ્લી ગટરો તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. ઉલ્લેખનીય છે કે, આ ગટરનું ઢાંકણ છેલ્લા 10 દિવસથી તૂટેલી અને કોહવાયેલી હાલતમાં છે, જે દુરસ્ત કરવામાં આવ્યું નથી. આ સ્થિતિ નાગરિકો માટે જોખમી બની શકે છે.
    1
    સુરતમાં પ્રિ-મોન્સૂનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે, કારણ કે મજુરા ગેટ વિસ્તારથી મજુરા ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણા જોવા મળ્યા છે. એક તરફ તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે ખુલ્લી ગટરો તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ ગટરનું ઢાંકણ છેલ્લા 10 દિવસથી તૂટેલી અને કોહવાયેલી હાલતમાં છે, જે દુરસ્ત કરવામાં આવ્યું નથી. આ સ્થિતિ નાગરિકો માટે જોખમી બની શકે છે.
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.