logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચાર દિવસ નું સમાધિ નું આખ્યાન જોવા પધારો મારા વાલા જય અખંડ ધણી જય અખંડ ધણી

2 hrs ago
user_જગાભાઈ ખારશી વાળા
જગાભાઈ ખારશી વાળા
ભાવનગર, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

ચાર દિવસ નું સમાધિ નું આખ્યાન જોવા પધારો મારા વાલા જય અખંડ ધણી જય અખંડ ધણી

More news from ગુજરાત and nearby areas
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • રેલવેટેશન વિસ્તારમાં નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન વિસ્તામાં હાર જીત નો જુગાર રમી રહેલા સાત ઈસમોને ઝડપી પાડ્યા જેમાં સાગર કાનજીભાઈ મકવાણા ,આરીફ જમાલભાઈ ,હુસેન સલીમભાઈ, વિશાલ નગીનભાઈ ગોહિલ, સુરેશ દેવજીભાઈ જાદવ ,અબ્દુલ રહેમાન અખ્તર ભાઈ, વિશાલભાઈ પોપટભાઈ જેઠવા ne કુલ મુદ્દા માલ રૂપિયા 15730 સાથે ઝડપી લઇ તમામ વિશ્વમાં સામે કલમ 112 મુજબ ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરાય
    1
    રેલવેટેશન વિસ્તારમાં નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન વિસ્તામાં હાર જીત નો જુગાર રમી રહેલા સાત ઈસમોને ઝડપી પાડ્યા જેમાં સાગર કાનજીભાઈ મકવાણા ,આરીફ જમાલભાઈ ,હુસેન સલીમભાઈ, વિશાલ નગીનભાઈ ગોહિલ, સુરેશ દેવજીભાઈ જાદવ ,અબ્દુલ રહેમાન અખ્તર ભાઈ, વિશાલભાઈ પોપટભાઈ જેઠવા ne કુલ મુદ્દા માલ રૂપિયા 15730 સાથે ઝડપી લઇ તમામ વિશ્વમાં સામે કલમ 112 મુજબ ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરાય
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    17 hrs ago
  • रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।
    1
    रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • ગઢડા તાલુકાની શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા ખાતે રંગોના પાવન પર્વ હોળી-ધૂળેટી નિમિત્તે રંગોત્સવ ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ પર્વની ઉજવણી કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને ખજૂર અને ધાણી ખવડાવવામાં આવી હતી.શાળાના શિક્ષક ભરતભાઇ સરવૈયા દ્વારા વિદ્યાર્થીઓને હોળીના પર્વનું પૌરાણિક અને સામાજિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા દ્વારા 'અસત્ય પર સત્યના વિજય'નો સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકશ્રી રમેશભાઈ બાવળિયા દ્વારા હોળીના તહેવાર પાછળ રહેલા વૈજ્ઞાનિક અને પર્યાવરણીય પાસાઓ વિશે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.સમજૂતી બાદ સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.હોળીના લોકપ્રિય ગીતોના તાલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મૂકીને ઝૂમી ઊઠયા હતા.અબીલ-ગુલાલ અને કેસૂડાના પાણીથી પ્રાકૃતિક રંગોની છોળો વચ્ચે બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.શાળા પરિવાર દ્વારા પરસ્પર રંગ લગાવીને ભાઈચારા અને એકતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોને હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા પ્રેરણા આપી હતી. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    1
    ગઢડા તાલુકાની શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા ખાતે રંગોના પાવન પર્વ હોળી-ધૂળેટી નિમિત્તે રંગોત્સવ ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લઈ પર્વની ઉજવણી કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને ખજૂર અને ધાણી ખવડાવવામાં આવી હતી.શાળાના શિક્ષક ભરતભાઇ સરવૈયા દ્વારા વિદ્યાર્થીઓને હોળીના પર્વનું પૌરાણિક અને સામાજિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું.ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા દ્વારા 'અસત્ય પર સત્યના વિજય'નો સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકશ્રી રમેશભાઈ બાવળિયા દ્વારા હોળીના તહેવાર પાછળ રહેલા વૈજ્ઞાનિક અને પર્યાવરણીય પાસાઓ વિશે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.સમજૂતી બાદ સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.હોળીના લોકપ્રિય ગીતોના તાલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મૂકીને ઝૂમી ઊઠયા હતા.અબીલ-ગુલાલ અને કેસૂડાના પાણીથી પ્રાકૃતિક રંગોની છોળો વચ્ચે બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.શાળા પરિવાર દ્વારા પરસ્પર રંગ લગાવીને ભાઈચારા અને એકતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોને હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવા પ્રેરણા આપી હતી.
રીપોર્ટર/ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
    1
    મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ ગુરુમંત્ર આપી આશીર્વાદ આપ્યા. દીક્ષાર્થીઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • આજ રોજ બુધવારના સાંજના 7 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એસ ટી ડેપો ખાતે હોળી ધુળેટી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 26/02/2026 થી આજ દિન સુધીનું આયોજન કરાયું હતું. જેની કુલ આવક રું 3,63 લાખની આવક પ્રાપ્ત થઇ. આ સેવામા મુખ્યત્વે ધંધુકા - અમદાવાદ અને અમદાવાદ થી દાહોદ તરફના રૂટની બસો દોડાવવામાં આવી. ધંધુકા ડેપો મેનેજર તથા તેમની ટીમ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને મુસાફરોને કોઈ હાલાકી ના પડે તેની તકેદારી રખાઈ હતી.
    1
    આજ રોજ બુધવારના સાંજના 7 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ એસ ટી ડેપો ખાતે હોળી ધુળેટી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તારીખ 26/02/2026 થી આજ દિન સુધીનું આયોજન કરાયું હતું.
જેની કુલ આવક રું 3,63 લાખની આવક પ્રાપ્ત થઇ.
આ સેવામા મુખ્યત્વે ધંધુકા - અમદાવાદ અને અમદાવાદ થી દાહોદ  તરફના રૂટની બસો દોડાવવામાં આવી.
ધંધુકા ડેપો મેનેજર તથા તેમની ટીમ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને મુસાફરોને કોઈ હાલાકી ના પડે તેની તકેદારી રખાઈ હતી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    46 min ago
  • આમોદ તાલુક ના બોડકાં ગામ ના ખેતર માં નહેર ના પાણી ફરી વળયું. ખેડૂત 200 એકર ના ઉભા પાક માં નુકસાન થયું
    3
    આમોદ તાલુક ના બોડકાં ગામ ના ખેતર માં નહેર ના પાણી ફરી વળયું. ખેડૂત 200 એકર ના ઉભા પાક માં નુકસાન થયું
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • सराहनीय कामगीरी । सरकारी‌तंत्र द्वारा इस कार्य‌ को पुरसकृत करना चाहिये।
    1
    सराहनीय कामगीरी । सरकारी‌तंत्र द्वारा इस कार्य‌ को पुरसकृत करना चाहिये।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.