બોટાદ જીલ્લાના રાણપુરમાં ભરવાડ સમાજ દ્વારા આયોજીત રાણપુર થી દ્વારકા પગપાળા સંઘ નું વાજતે-ગાજતે પ્રસ્થાન કરાયું રાણપુર શહેરમાંથી દર વર્ષની પરંપરા મુજબ દ્વારકા પગપાળા સંઘ રવાના થયો છે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આ સંઘમાં આ વર્ષે ૧૨૫ થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. હોળી-ધૂળેટી પર્વ પૂર્વે આ સંઘ બાલાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું.ડી.જે.ના તાલે નાચતા-ગાતા શ્રદ્ધાળુઓ રાણપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. આ સંઘ દસ દિવસમાં દ્વારકા પહોંચશે, જ્યાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરશે. આ યાત્રામાં માત્ર ભરવાડ સમાજના જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા છે.રાણપુર શહેર અને તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ સંઘનો મુખ્ય હેતુ સમાજમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવો છે. સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.સંઘ જ્યારે રાણપુરના જાહેર માર્ગો પરથી પસાર થયો ત્યારે ગ્રામ પંચાયત પાસે રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- રાણપુર શહેરમાંથી દર વર્ષની પરંપરા મુજબ દ્વારકા પગપાળા સંઘ રવાના થયો છે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આ સંઘમાં આ વર્ષે ૧૨૫ થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. હોળી-ધૂળેટી પર્વ પૂર્વે આ સંઘ બાલાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું.ડી.જે.ના તાલે નાચતા-ગાતા શ્રદ્ધાળુઓ રાણપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. આ સંઘ દસ દિવસમાં દ્વારકા પહોંચશે, જ્યાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરશે. આ યાત્રામાં માત્ર ભરવાડ સમાજના જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા છે.રાણપુર શહેર અને તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ સંઘનો મુખ્ય હેતુ સમાજમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવો છે. સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.સંઘ જ્યારે રાણપુરના જાહેર માર્ગો પરથી પસાર થયો ત્યારે ગ્રામ પંચાયત પાસે રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય-હાય ના સુત્રોચ્ચાર કરી, બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું..1
- મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા1
- સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા જોવા મળી હતી. રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ અને અન્ય કાર્યક્રમો નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સહિત શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.1
- ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.1
- અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદ માં ડો. ની બેદરકારી થી મહિલા નું મૃત્યુ1
- जानकारी ।1
- આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1