logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

जानकारी ।

8 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
8 hrs ago

जानकारी ।

More news from ગુજરાત and nearby areas
  • जानकारी ।
    1
    जानकारी ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
    1
    ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    19 hrs ago
  • લુહાર ધર્મશાળા જૂનાગઢ ને લાગ્યા તાળા શિવરાત્રી માં યાત્રાળું ઓ રજળી પડ્યા
    1
    લુહાર ધર્મશાળા જૂનાગઢ ને લાગ્યા તાળા શિવરાત્રી માં યાત્રાળું ઓ રજળી પડ્યા
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    2 hrs ago
  • રાણપુર શહેરમાંથી દર વર્ષની પરંપરા મુજબ દ્વારકા પગપાળા સંઘ રવાના થયો છે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આ સંઘમાં આ વર્ષે ૧૨૫ થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. હોળી-ધૂળેટી પર્વ પૂર્વે આ સંઘ બાલાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું.ડી.જે.ના તાલે નાચતા-ગાતા શ્રદ્ધાળુઓ રાણપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. આ સંઘ દસ દિવસમાં દ્વારકા પહોંચશે, જ્યાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરશે. આ યાત્રામાં માત્ર ભરવાડ સમાજના જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા છે.રાણપુર શહેર અને તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ સંઘનો મુખ્ય હેતુ સમાજમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવો છે. સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.સંઘ જ્યારે રાણપુરના જાહેર માર્ગો પરથી પસાર થયો ત્યારે ગ્રામ પંચાયત પાસે રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    રાણપુર શહેરમાંથી દર વર્ષની પરંપરા મુજબ દ્વારકા પગપાળા સંઘ રવાના થયો છે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આ સંઘમાં આ વર્ષે ૧૨૫ થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. હોળી-ધૂળેટી પર્વ પૂર્વે આ સંઘ બાલાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું.ડી.જે.ના તાલે નાચતા-ગાતા શ્રદ્ધાળુઓ રાણપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. આ સંઘ દસ દિવસમાં દ્વારકા પહોંચશે, જ્યાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરશે. આ યાત્રામાં માત્ર ભરવાડ સમાજના જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા છે.રાણપુર શહેર અને તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ સંઘનો મુખ્ય હેતુ સમાજમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવો છે. સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.સંઘ જ્યારે રાણપુરના જાહેર માર્ગો પરથી પસાર થયો ત્યારે ગ્રામ પંચાયત પાસે રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો અને કર્મચારીઓ દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું...
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય-હાય ના સુત્રોચ્ચાર કરી, બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું..
    1
    યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય-હાય ના સુત્રોચ્ચાર કરી, બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
  • જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી મહંત અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી
    4
    જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા 
જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો 
બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 
દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી 
ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો 
ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી 
મહંત  અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા
ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • CCTV में कैद दर्दनाक हादसा गुजरात: सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।
    1
    CCTV में कैद दर्दनाक हादसा  
गुजरात: सूरत के लिंबायत इलाके में रिश्तेदार के घर आई मां-बेटी पहली मंजिल से नीचे गिर गईं। यह पूरी घटना सीसीटीवी में कैद हो गई। हादसा बेहद दर्दनाक था, लेकिन चमत्कारी रूप से दोनों की जान बच गई। गिरने के तुरंत बाद बेटी उठकर खड़ी हो गई। दोनों को उपचार के लिए अस्पताल में भर्ती कराया गया है, जबकि पुलिस गिरने के कारणों की जांच कर रही है।
    user_Yusuf qadiyani
    Yusuf qadiyani
    Adajan, Surat•
    6 hrs ago
  • हिन्दु धर्म स्थान पर साझीस ।
    1
    हिन्दु धर्म स्थान पर साझीस ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.