logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*मोरबी सब-जेल में रक्षा बंधन के दिन बहनें अपने भाई को राखी बांधने सब-जेल पहुंचीं।* रिपोर्ट रमेश ठाकोर हलवद मोरबी संपर्क नंबर 8141020244 नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAY) चैनल नंबर GTPL चैनल नंबर-268 SITI केबल बिहार चैनल नंबर- 230 JIO TV - 1778 JIO TV MOBILE APP और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...

2 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
2 hrs ago

*मोरबी सब-जेल में रक्षा बंधन के दिन बहनें अपने भाई को राखी बांधने सब-जेल पहुंचीं।* रिपोर्ट रमेश ठाकोर हलवद मोरबी संपर्क नंबर 8141020244 नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAY) चैनल नंबर GTPL चैनल नंबर-268 SITI केबल बिहार चैनल नंबर- 230 JIO TV - 1778 JIO TV MOBILE APP और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...

More news from ગુજરાત and nearby areas
  • *मोरबी सब-जेल में रक्षा बंधन के दिन बहनें अपने भाई को राखी बांधने सब-जेल पहुंचीं।* रिपोर्ट रमेश ठाकोर हलवद मोरबी संपर्क नंबर 8141020244 नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAY) चैनल नंबर GTPL चैनल नंबर-268 SITI केबल बिहार चैनल नंबर- 230 JIO TV - 1778 JIO TV MOBILE APP और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...
    1
    *मोरबी सब-जेल में रक्षा बंधन के दिन बहनें अपने भाई को राखी बांधने सब-जेल पहुंचीं।*


रिपोर्ट रमेश ठाकोर हलवद मोरबी संपर्क नंबर 8141020244
नक्षत्र न्यूज चैनल TATA SKY (PLAY) चैनल नंबर
GTPL चैनल नंबर-268
SITI केबल बिहार चैनल नंबर- 230
JIO TV - 1778
JIO TV MOBILE APP
और OTT प्लेटफॉर्म TATA BINGE पर देख सकते हैं...
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી સબજેલમાં
    1
    સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની 
અનોખી ઉજવણી સબજેલમાં
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી
    1
    મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • લીંબડી સબજેલના જેલરે રક્ષાબંધન પર્વ નિમિત્તે સહાનુભૂતિ દાખવી
    1
    લીંબડી સબજેલના જેલરે રક્ષાબંધન પર્વ નિમિત્તે સહાનુભૂતિ દાખવી
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    3
    સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર 
પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ  બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું  હતું.
ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    14 hrs ago
  • *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી. *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
    1
    *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.
*ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.*
ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
*ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.*
ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત પીકપ બોલેરો વન વીજ પોલ સાથે અથડાતા વીજ બોલ ધરાસાઈ ઘટના સ્થળે સેવાભાવી લોકો ધોડી ગયા હતા પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક લાઈન બંધ કરવાનો ફરક પડી હતી ડ્રાઇવર ચાલકને ગંભીર જાગ્રત તાત્કાલિક સારવાર હેઠળ
    4
    જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા 

જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત
પીકપ બોલેરો વન  વીજ પોલ સાથે અથડાતા વીજ બોલ ધરાસાઈ 
ઘટના સ્થળે સેવાભાવી લોકો ધોડી ગયા હતા 
પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી  તાત્કાલિક લાઈન બંધ કરવાનો ફરક પડી હતી
ડ્રાઇવર ચાલકને ગંભીર જાગ્રત  તાત્કાલિક સારવાર હેઠળ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી. રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ


મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી.
રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.