logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શહેરમાં વાલ્મિકી સમાજનો છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, 27 નવદંપતીએ લીધા ફેરા આજે બપોરે 3 વાગ્યે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં વાલ્મિકી સમાજ સેવા સમિતિ અને 22 ગામ વાલ્મિકી સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં ખેડબ્રહ્મા શહેરના અંબિકા માતાજી મંદિરના પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સમારોહમાં 27 નવદંપતીએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કન્યાઓને ઝાંઝર આપવામાં આવી હતી ત્યારે વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

22 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
22 hrs ago

શહેરમાં વાલ્મિકી સમાજનો છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, 27 નવદંપતીએ લીધા ફેરા આજે બપોરે 3 વાગ્યે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં વાલ્મિકી સમાજ સેવા સમિતિ અને 22 ગામ વાલ્મિકી સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં ખેડબ્રહ્મા શહેરના અંબિકા માતાજી મંદિરના પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સમારોહમાં 27 નવદંપતીએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કન્યાઓને ઝાંઝર આપવામાં આવી હતી ત્યારે વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • આજે સવારે 10 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના પોલીસ સ્ટેશન આગળ કાલીકંકર ગામના વિક્રમ હરીયાભાઈ ગમારે પોતાની જીપ જાહેર રોડ પર આવતા જતા વાહનો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે રોડ વચ્ચે ઉભી રાખી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતાં પોશીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દશરથ રાજેન્દ્રભાઈએ વિક્રમ ગમાર વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
    1
    આજે સવારે 10 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના પોલીસ સ્ટેશન આગળ કાલીકંકર ગામના વિક્રમ હરીયાભાઈ ગમારે પોતાની જીપ જાહેર રોડ પર આવતા જતા વાહનો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે રોડ વચ્ચે ઉભી રાખી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતાં પોશીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દશરથ રાજેન્દ્રભાઈએ વિક્રમ ગમાર વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • મુલાકાત નહીં, વિશ્વાસનો અમર સેતુ! વિજાપુર વોર્ડ-૫માં કોંગ્રેસના બે ઉમેદવારો બિનહરીફ, પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ વિજાપુર (મહેસાણા): વિજાપુર નગરપાલિકા વોર્ડ નંબર ૫માં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના મુશીરાબાનુ મહંમદસલમાન શેખ અને નવજનમાન ખાન પઠાણ બિનહરીફ થઈ ગયા છે, જ્યારે કોંગ્રેસના તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ અને તસ્લીમાબાનુ મોહમ્મદ સાજિદ પઠાણ હજુ મેદાનમાં છે. આમ વોર્ડ-૫માં કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારો અને ત્રણ અપક્ષ ઉમેદવારો સામેલ છે. અપક્ષ ઉમેદવારો: ફઈઝઅહમદ સઈદ સૈયદ અસ્પાકઅલી સોકતઅલી સૈયદ આસ્તાબાનુ અસ્પાક અલી સૈયદ (અસ્પાકઅલી સૈયદની પત્ની) યુવા સામાજિક નેતા અને હાલમાં કોંગ્રેસના જિલ્લા યુવા પ્રમુખ તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ (એડવોકેટ) “મુલાકાત નહીં, આ છે વિશ્વાસનો અમર સેતુ”ના સ્લોગન સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેઓ વિસ્તારના વિકાસ, પાણી, રસ્તા, ગટર, યુવાનોના રોજગાર અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોના બિનહરીફ થવાથી પાર્ટીને મજબૂતી મળી છે, પરંતુ અપક્ષ ઉમેદવારોના પ્રવેશથી વોર્ડ-૫ની ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની છે. તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદે કહ્યું છે કે, “મારા માટે મુલાકાત કરતાં વધુ મહત્ત્વ જનતાના વિશ્વાસનું છે. આ વિશ્વાસના સેતુ પર જ અમે વિકાસ અને બદલાવનું સપનું સાકાર કરીશું.” વિજાપુર નગરપાલિકા વોર્ડ-૫ના લોકો હવે આતુરતાથી જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચેના આ પાંચ-પાંચના મુકાબલામાં આખરે કોની જીત થાય છે.
    1
    મુલાકાત નહીં, વિશ્વાસનો અમર સેતુ!
વિજાપુર વોર્ડ-૫માં કોંગ્રેસના બે ઉમેદવારો બિનહરીફ, પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ
વિજાપુર (મહેસાણા): વિજાપુર નગરપાલિકા વોર્ડ નંબર ૫માં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના મુશીરાબાનુ મહંમદસલમાન શેખ અને નવજનમાન ખાન પઠાણ બિનહરીફ થઈ ગયા છે, જ્યારે કોંગ્રેસના તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ અને તસ્લીમાબાનુ મોહમ્મદ સાજિદ પઠાણ હજુ મેદાનમાં છે.
આમ વોર્ડ-૫માં કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારો અને ત્રણ અપક્ષ ઉમેદવારો સામેલ છે.
અપક્ષ ઉમેદવારો:
ફઈઝઅહમદ સઈદ સૈયદ
અસ્પાકઅલી સોકતઅલી સૈયદ
આસ્તાબાનુ અસ્પાક અલી સૈયદ (અસ્પાકઅલી સૈયદની પત્ની)
યુવા સામાજિક નેતા અને હાલમાં કોંગ્રેસના જિલ્લા યુવા પ્રમુખ તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ (એડવોકેટ) “મુલાકાત નહીં, આ છે વિશ્વાસનો અમર સેતુ”ના સ્લોગન સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેઓ વિસ્તારના વિકાસ, પાણી, રસ્તા, ગટર, યુવાનોના રોજગાર અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોના બિનહરીફ થવાથી પાર્ટીને મજબૂતી મળી છે, પરંતુ અપક્ષ ઉમેદવારોના પ્રવેશથી વોર્ડ-૫ની ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની છે.
તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદે કહ્યું છે કે,
“મારા માટે મુલાકાત કરતાં વધુ મહત્ત્વ જનતાના વિશ્વાસનું છે. આ વિશ્વાસના સેતુ પર જ અમે વિકાસ અને બદલાવનું સપનું સાકાર કરીશું.”
વિજાપુર નગરપાલિકા વોર્ડ-૫ના લોકો હવે આતુરતાથી જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચેના આ પાંચ-પાંચના મુકાબલામાં આખરે કોની જીત થાય છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામ મતરવાડા ગામે તારીખ 17 અને 18 બે દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ 17 4 2026 ના રોજ સવારે નગરયાત્રા પણ કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો
    1
    બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામ મતરવાડા ગામે તારીખ 17 અને 18 બે દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ 17 4 2026 ના રોજ સવારે નગરયાત્રા પણ કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    44 min ago
  • bikav##media#patrakar#
    1
    bikav##media#patrakar#
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • Post by Swatantra media
    1
    Post by Swatantra media
    user_Swatantra media
    Swatantra media
    Media company પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    7 hrs ago
  • મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ.. રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો. ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા. આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ. ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.
    4
    મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ..
રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો.
તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો.
આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી.
ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો.
ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા.
આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ.
ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    18 hrs ago
  • આજે બપોરે 3 વાગ્યે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં વાલ્મિકી સમાજ સેવા સમિતિ અને 22 ગામ વાલ્મિકી સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં ખેડબ્રહ્મા શહેરના અંબિકા માતાજી મંદિરના પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સમારોહમાં 27 નવદંપતીએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કન્યાઓને ઝાંઝર આપવામાં આવી હતી ત્યારે વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
    1
    આજે બપોરે 3 વાગ્યે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં વાલ્મિકી સમાજ સેવા સમિતિ અને 22 ગામ વાલ્મિકી સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં ખેડબ્રહ્મા શહેરના અંબિકા માતાજી મંદિરના પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સમારોહમાં 27 નવદંપતીએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કન્યાઓને ઝાંઝર આપવામાં આવી હતી ત્યારે વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.