પલસાણામાં દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો સુરત ગ્રામ્ય LCBની કાર્યવાહી, રૂ.10,200નો મુદ્દામાલ કબજે; એક શખ્સ વોન્ટેડ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર અને મિલકત સંબંધિત વણશોધાયેલા ગંભીર ગુનાઓ શોધી કાઢવા તેમજ વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પંચાણીના માર્ગદર્શન હેઠળ LCBની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન LCBના ASI શૈલેષભાઈ માનસિંગભાઈ તથા અ.હે.કો. ચિરાગકુમાર જયંતિલાલ અને અ.હે.કો. અમરતજી રાઘાજીને બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે, પલસાણા મેઘા પ્લાઝા ખાતે આવેલી હરે કૃષ્ણ રેસિડેન્સીના પ્રથમ માળે રૂમ નં.106માં રહેતો રવિકાંત નેક્ષુલાલ મણીરામ કશ્યપ નામનો ઈસમ ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તથા જીવતું કારતૂસ લઈને હાજર છે. ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમ પલસાણા મેઘા પ્લાઝા ખાતે પહોંચી હતી અને બાતમીમાં જણાવેલા મકાનમાં તપાસ હાથ ધરતા રવિકાંત કશ્યપ મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને એક જીવતું કારતૂસ કબજે કર્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે તેને પલસાણા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. સમગ્ર મામલે હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કબજે કરાયેલ મુદ્દામાલ - દેશી હાથ બનાવટનો તમંચો – નંગ 1, કિંમત રૂ.10,000 - જીવતું કારતૂસ – નંગ 1, કિંમત રૂ.200 - કેસરી રંગની પ્લાસ્ટિકની થેલી – કિંમત રૂ.0 - લાઇટ બિલ – કિંમત રૂ.0 કુલ મુદ્દામાલ: રૂ.10,200 ઝડપાયેલ આરોપી રવિકાંત નેક્ષુલાલ મણીરામ કશ્યપ, ઉંમર 30 વર્ષ, વ્યવસાયે નોકરી, હાલ રહે. મેઘા પ્લાઝા, હરે કૃષ્ણ રેસિડેન્સી, પ્રથમ માળ, રૂમ નં.106, પલસાણા, સુરત. મૂળ વતન ઉત્તર પ્રદેશ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એક શખ્સ વોન્ટેડ આ કેસમાં અરૂણભાઈ, હાલ રહે. અલાઉદ્દીન બિલ્ડિંગ, પલસાણા, મૂળ બિહાર, જેના સંપૂર્ણ નામ અને સરનામાની વિગતો હાલ ઉપલબ્ધ નથી, તે વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત ગ્રામ્ય LCBની આ કાર્યવાહીથી પલસાણા વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વોમાં પોલીસનો કડક સંદેશ પહોંચ્યો છે.

- सूरत के लिंबायत विस्तार में चल रहा है देसी और विदेशी शराब का काला कारोबार सरकारी जमीनपर1
- હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી palsana police હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતીpalsana police1
- सूरत में 84 वर्षीय वृद्ध महिला की हत्या का खुलासा, अठवालाइंस पुलिस ने महिला आरोपी को पकड़ा#સુરત #SuratNews #AtwaLinesPolice #CrimeNews #MurderCase सूरत में 84 वर्षीय वृद्ध महिला की हत्या का खुलासा, अठवालाइंस पुलिस ने महिला आरोपी को पकड़ा#સુરત #SuratNews #AtwaLinesPolice #CrimeNews #MurderCase1
- सूरत ग्रामीण जिला ट्रैफिक शाखा की यातायात जागरूकता पहल आज जिला ट्रैफिक शाखा द्वारा करण गांव, मोलवण गांव, पालोद गांव, कडोदरा अरिहंत, नई पारडी तथा आखाखोल गांव में स्थित विभिन्न गणपति पंडालों में दर्शन के लिए पहुंचे श्रद्धालुओं को यातायात जागरूकता के संबंध में जानकारी दी गई। इस दौरान श्रद्धालुओं को यातायात नियमों का पालन करने, वाहन चलाते समय सावधानी बरतने तथा सड़क सुरक्षा को लेकर आवश्यक दिशा-निर्देश दिए गए। साथ ही यातायात जागरूकता से संबंधित पेम्फलेट वितरित कर लोगों को सुरक्षित यातायात के प्रति जागरूक किया गया। जिला ट्रैफिक शाखा की इस पहल का उद्देश्य गणपति उत्सव के दौरान श्रद्धालुओं एवं वाहन चालकों को यातायात नियमों के प्रति जागरूक करना और सड़क सुरक्षा सुनिश्चित करना है। सूरत ग्रामीण जिला ट्रैफिक शाखा की यातायात जागरूकता पहल आज जिला ट्रैफिक शाखा द्वारा करण गांव, मोलवण गांव, पालोद गांव, कडोदरा अरिहंत, नई पारडी तथा आखाखोल गांव में स्थित विभिन्न गणपति पंडालों में दर्शन के लिए पहुंचे श्रद्धालुओं को यातायात जागरूकता के संबंध में जानकारी दी गई। इस दौरान श्रद्धालुओं को यातायात नियमों का पालन करने, वाहन चलाते समय सावधानी बरतने तथा सड़क सुरक्षा को लेकर आवश्यक दिशा-निर्देश दिए गए। साथ ही यातायात जागरूकता से संबंधित पेम्फलेट वितरित कर लोगों को सुरक्षित यातायात के प्रति जागरूक किया गया। जिला ट्रैफिक शाखा की इस पहल का उद्देश्य गणपति उत्सव के दौरान श्रद्धालुओं एवं वाहन चालकों को यातायात नियमों के प्रति जागरूक करना और सड़क सुरक्षा सुनिश्चित करना है।1
- સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક શાખા પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ1
- सूरत के पांडेसरा में झोलाछाप डॉक्टर को sog की टीम ने दबोचा 98 लाख की मेडिसन बरामत की पांडेसरा में 8 फर्जी डॉक्टर गिरफ्तार, बिना मेडिकल डिग्री चला रहे थे क्लीनिक पांडेसरा में SOG और जिला स्वास्थ्य विभाग की संयुक्त कार्रवाई, 8 कथित फर्जी डॉक्टर गिरफ्तार। छापेमारी में दवाइयां, इंजेक्शन और सिरप समेत ₹98,825 का मुद्देमाल जब्त । एक आरोपी द्वारा 14 वर्षीय किशोर के इलाज के बाद मौत का मामला भी जांच के दायरे में, सभी 8 आरोपियों पर केस दर्ज1
- પલસાણામાં દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો સુરત ગ્રામ્ય LCBની કાર્યવાહી, રૂ.10,200નો મુદ્દામાલ કબજે; એક શખ્સ વોન્ટેડ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર અને મિલકત સંબંધિત વણશોધાયેલા ગંભીર ગુનાઓ શોધી કાઢવા તેમજ વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પંચાણીના માર્ગદર્શન હેઠળ LCBની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન LCBના ASI શૈલેષભાઈ માનસિંગભાઈ તથા અ.હે.કો. ચિરાગકુમાર જયંતિલાલ અને અ.હે.કો. અમરતજી રાઘાજીને બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે, પલસાણા મેઘા પ્લાઝા ખાતે આવેલી હરે કૃષ્ણ રેસિડેન્સીના પ્રથમ માળે રૂમ નં.106માં રહેતો રવિકાંત નેક્ષુલાલ મણીરામ કશ્યપ નામનો ઈસમ ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તથા જીવતું કારતૂસ લઈને હાજર છે. ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમ પલસાણા મેઘા પ્લાઝા ખાતે પહોંચી હતી અને બાતમીમાં જણાવેલા મકાનમાં તપાસ હાથ ધરતા રવિકાંત કશ્યપ મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને એક જીવતું કારતૂસ કબજે કર્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે તેને પલસાણા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. સમગ્ર મામલે હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કબજે કરાયેલ મુદ્દામાલ - દેશી હાથ બનાવટનો તમંચો – નંગ 1, કિંમત રૂ.10,000 - જીવતું કારતૂસ – નંગ 1, કિંમત રૂ.200 - કેસરી રંગની પ્લાસ્ટિકની થેલી – કિંમત રૂ.0 - લાઇટ બિલ – કિંમત રૂ.0 કુલ મુદ્દામાલ: રૂ.10,200 ઝડપાયેલ આરોપી રવિકાંત નેક્ષુલાલ મણીરામ કશ્યપ, ઉંમર 30 વર્ષ, વ્યવસાયે નોકરી, હાલ રહે. મેઘા પ્લાઝા, હરે કૃષ્ણ રેસિડેન્સી, પ્રથમ માળ, રૂમ નં.106, પલસાણા, સુરત. મૂળ વતન ઉત્તર પ્રદેશ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એક શખ્સ વોન્ટેડ આ કેસમાં અરૂણભાઈ, હાલ રહે. અલાઉદ્દીન બિલ્ડિંગ, પલસાણા, મૂળ બિહાર, જેના સંપૂર્ણ નામ અને સરનામાની વિગતો હાલ ઉપલબ્ધ નથી, તે વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત ગ્રામ્ય LCBની આ કાર્યવાહીથી પલસાણા વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વોમાં પોલીસનો કડક સંદેશ પહોંચ્યો છે.1
- જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.1