Shuru
Apke Nagar Ki App…
ગંગાપુર ડેમ બનશે* સાંસદ મનસુખભાઈ વસાવા એ કરી મોટી વાત, ડેડીયાપાડાના ૨૦ ગામોને ઉકાઈ નું પાણી ડુંગર પર પાઇપ લાઈન નાખીને મળ્યું છે એમ બીજે બધે દિવાળી સુધી મળવાનું છે, પાઇપલાઇન તૈયાર છે #dediyapada #narmada #jayjohar ગંગાપુર ડેમ બનશે* સાંસદ મનસુખભાઈ વસાવા એ કરી મોટી વાત, ડેડીયાપાડાના ૨૦ ગામોને ઉકાઈ નું પાણી ડુંગર પર પાઇપ લાઈન નાખીને મળ્યું છે એમ બીજે બધે દિવાળી સુધી મળવાનું છે, પાઇપલાઇન તૈયાર છે #dediyapada #narmada #jayjohar
RELAX NEWS TAPI

More news from ગુજરાત and nearby areas
- ગંગાપુર ડેમ બનશે* સાંસદ મનસુખભાઈ વસાવા એ કરી મોટી વાત, ડેડીયાપાડાના ૨૦ ગામોને ઉકાઈ નું પાણી ડુંગર પર પાઇપ લાઈન નાખીને મળ્યું છે એમ બીજે બધે દિવાળી સુધી મળવાનું છે, પાઇપલાઇન તૈયાર છે #dediyapada #narmada #jayjohar1
- Post by ઈકબાલ સોલંકી1
- Post by Mr BHIl Vishnubhai kalidash4
- નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે: બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. બહાર જતી વખતે માથે ટોપી અથવા ભીનું કપડું રાખવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પાણી, છાસ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરો. વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લો. રાજ્યની તમામ હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ 'ડેડિકેટેડ હીટ સ્ટ્રોક રૂમ' તૈયાર કરવામાં આવ્યા છે અને પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો."1
- છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.1
- Post by Dhavalbhai Baria10
- Post by Khuman bhai Rathva2
- સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ને ધ્યાને લઈ છોટુદાદ સાહેબે પ્રજાજોગ આહવાન કર્યું કે આ ભાજપ, કોંગ્રેસ, આપ આ તમામ પાર્ટીઓ ને મત આપવાની જરૂર નથી. Chhotubhai A Vasava1