Shuru
Apke Nagar Ki App…
*કઠલાલ ઈદગાહ ખાતે ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરાઈ:બિરાદરોએ એકબીજાને ભેટીને શુભેચ્છાઓ પાઠવી, ભાઈચારાનો સંદેશ* https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/kathlal-eid-ul-fitr-celebration-brotherhood-message-137497486.html
MAKSUD KARIGAR
*કઠલાલ ઈદગાહ ખાતે ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરાઈ:બિરાદરોએ એકબીજાને ભેટીને શુભેચ્છાઓ પાઠવી, ભાઈચારાનો સંદેશ* https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/kathlal-eid-ul-fitr-celebration-brotherhood-message-137497486.html
More news from ગુજરાત and nearby areas
- Post by Patel nil bhai4
- વાયરલ વીડિયો1
- आज ईद की इस पावन और खुशहाल मौके पर, DYFI की ओर से हमने उन बेसहारों और बेघर लोगों के साथ मिलकर ईद की सच्ची खुशी बाँटी, जिनके पास अपना कोई घर नहीं है, फिर भी उनके दिलों में अरमान और उम्मीदें ज़िंदा हैं। अहमदाबाद में सड़कों पर बैठकर हमने सबके साथ स्वादिष्ट सवाई और चटपटी चना परोसी, साथ में हँसी-खुशी और प्यार बाँटा। इस मुबारक मौके पर DYFI के प्रेसिडेंट फैसल अली सिद्दीकी, जावेद भाई, मेहरबान चैरिटेबल ट्रस्ट के प्रेसिडेंट आफताब भाई और सभी साथी सदस्यों ने मिलकर इस नेक काम को अंजाम दिया। पूरे देशवासियों को हमारी ओर से ईद की ढेर सारी मुबारकबाद और दुआएँ—ईद मुबारक! 🌙✨1
- Surat : યોગગુરુ પ્રદીપે યોગીચોકની મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવી ધોરણ પારડીમાં આશ્રમ બનાવ્યાનો આક્ષેપ મહેશ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ મહેશ વાઘાણી અને તેના ગ્રુપ દ્વારા અગાઉ યોગગુરુ પ્રદીપ નો વિરોધ કરવામાં આવ્યો હતો યોગગુરૂ પ્રદિપે અલગ અલગ સતીઓના નામે ગ્રુપ બનાવી મહિલાઓ પાસેથી ફંડ ફાળો ઉઘરાવ્યો હોવાનો આક્ષેપ આ પૈસાથી ધોરણ પાર્ટીમાં આશ્રમો બનાવી આસ્થાનો ખેલ પાડ્યો જે તે સમયે વિરોધ કરતા તેને ઝેરી દવા ગટગટાવી ખોટા કેસો કર્યા હોવાનો મહેશ વાઘાણીનો આક્ષેપ મહેશ વાઘાણીએ પોલીસની કામગીરી બિરદાવી1
- અસામાજિક તત્વો હવે ચેતી જજો.1
- કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.2
- શું પોલીસની દાદાગીરી ખરેખર સચ્ચાઈ છે? શંકા એ છે કે અધૂરા વિડિયોના ટુકડાઓને વાયરલ કરીને પોલીસને બદનામ કરવાનો કોઈ ષડયંત્ર છે? #brekingnews #ahemedabadnews #bopalpolice #vyralvidio1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by Nationgujarat.com1