Shuru
Apke Nagar Ki App…
Surat : યોગગુરુ પ્રદીપે યોગીચોકની મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવી ધોરણ પારડીમાં આશ્રમ બનાવ્યાનો આક્ષેપ Surat : યોગગુરુ પ્રદીપે યોગીચોકની મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવી ધોરણ પારડીમાં આશ્રમ બનાવ્યાનો આક્ષેપ મહેશ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ મહેશ વાઘાણી અને તેના ગ્રુપ દ્વારા અગાઉ યોગગુરુ પ્રદીપ નો વિરોધ કરવામાં આવ્યો હતો યોગગુરૂ પ્રદિપે અલગ અલગ સતીઓના નામે ગ્રુપ બનાવી મહિલાઓ પાસેથી ફંડ ફાળો ઉઘરાવ્યો હોવાનો આક્ષેપ આ પૈસાથી ધોરણ પાર્ટીમાં આશ્રમો બનાવી આસ્થાનો ખેલ પાડ્યો જે તે સમયે વિરોધ કરતા તેને ઝેરી દવા ગટગટાવી ખોટા કેસો કર્યા હોવાનો મહેશ વાઘાણીનો આક્ષેપ મહેશ વાઘાણીએ પોલીસની કામગીરી બિરદાવી
ARUN KUMAR VERMA

More news from ગુજરાત and nearby areas
- રમઝાન માસ પૂર્ણ થયા બાદ પવિત્ર ઈદ ની સમગ્ર દેશમાં સાથે સાથે કલોલમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે નમાજ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અવસરે કલોલ ભાજપ લઘુમતી મોરચા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લઘુમતી સમાજના લોકો સાથે મુલાકાત કરી, સૌને ગળે મળી ઈદ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમના દ્વારા સૌહાર્દ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતે સર્વે ઉપસ્થિતોએ પરસ્પર શુભેચ્છાઓ આપીને આનંદમય માહોલમાં તહેવારની ઉજવણી કરી હતી, જેમાં સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું હતું.1
- દહેગામ હાઈ-વે પરના કોમ્પ્લેક્સમાં તસ્ક @રોનો તરખાટ, CCTV: ઠંડા કલેજે આરોપીઓએ બે દુકાનોના તાળા તોડી 40 હજાર રોકડ સહિતની મત્તા ચોરીને ફરાર #theaf #NewsUpdate #દહેગામ #gandhinagar #CCTV #video1
- દહેગામ હાઈ-વે પરના કોમ્પ્લેક્સમાં તસ્ક @રોનો તરખાટ, CCTV: ઠંડા કલેજે આરોપીઓએ બે દુકાનોના તાળા તોડી 40 હજાર રોકડ સહિતની મત્તા ચોરીને ફરાર #theaf #NewsUpdate #દહેગામ #gandhinagar #CCTV #video1
- *કઠલાલ ઈદગાહ ખાતે ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરાઈ:બિરાદરોએ એકબીજાને ભેટીને શુભેચ્છાઓ પાઠવી, ભાઈચારાનો સંદેશ* https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/kathlal-eid-ul-fitr-celebration-brotherhood-message-137497486.html1
- વિજાપુરમાં ઈદ-ઉલ-ફિત્ર શાંતિપૂર્ણ રીતે સંપન્ન: ખુશીઓ અને ભાઈચારાનો માહોલ રમઝાનના ૩૦ દિવસના રોઝા પૂરા થયા બાદ આજે શહેરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી ખુશીઓ, અમન-શાંતિ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. ચાંદ ન દેખાતા ભારતમાં આ વર્ષે ઈદ ૨૧ માર્ચ શનિવારના રોજ મનાવવામાં આવી હતી. વિજાપુર સુન્નત જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ અનુસાર શાહી ઈદગાહમાં સવારે ૮ વાગ્યે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જમાત સાથે જવા માટેની સવારી સુબ્હ ૭:૩૦ વાગ્યે રવાના થઈ હતી. હજારો મુસ્લિમ ભાઈ-બહેનો નવા કપડાં પહેરીને ઈદગાહ પહોંચ્યા હતા અને નમાઝ તથા ખુતબા બાદ એકબીજાને ગળે મળીને "ઈદ મુબારક"ની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે શાહી ઈદગાહના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમુદ સૈયદે ઉપસ્થિત સમાજજનોને સંબોધન કર્યું હતું. તેમણે મુસ્લિમ સમાજ દ્વારા શરૂ થનારી નવી શાળાની માહિતી આપી હતી અને શિક્ષણના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ એ માત્ર જ્ઞાનનું માધ્યમ નથી, પરંતુ સમાજના વિકાસ, એકતા અને ભાઈચારાનું મજબૂત આધારસ્તંભ છે. આ નવી શાળા દ્વારા બાળકોને આધુનિક તેમજ ધાર્મિક શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે, જેથી નવી પેઢી સારા નાગરિક તરીકે તૈયાર થાય અને સમાજને આગળ વધારે. આ ઉજવણીમાં શહેરના મુસ્લિમ અને હિંદુ ભાઈઓએ પણ એકબીજાને મળીને ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગળે મળવું, હાથ મિલાવવો અને ઘરે જઈને મીઠાઈઓ વહેંચવાની પરંપરાએ અંતરસમુદાયી ભાઈચારાને વધુ મજબૂત કર્યો છે. નમાઝ પછી લોકો પરિવાર સાથે સીવીયાં, શીરખુર્મા, બિરયાની જેવા વ્યંજનોનો આનંદ માણ્યો હતો. બાળકોને ઈદી આપવાની પરંપરા પણ ભરપૂર રીતે નિભાવવામાં આવી હતી. આ ઈદ પર વિજાપુરના મુસ્લિમ સમુદાયે ગરીબો અને જરૂરિયાતમંદોને ખાવાનું વહેંચીને ઉદારતા અને સેવાનો દાખલો બેસાડ્યો હતો. શહેરની ગલીઓમાં ખુશીઓની લહેર છવાઈ રહી હતી અને સમગ્ર વાતાવરણમાં શાંતિ, પ્રેમ તથા એકતાનો માહોલ રહ્યો હતો.1
- Post by RAMESH ZALA1
- શું પોલીસની દાદાગીરી ખરેખર સચ્ચાઈ છે? શંકા એ છે કે અધૂરા વિડિયોના ટુકડાઓને વાયરલ કરીને પોલીસને બદનામ કરવાનો કોઈ ષડયંત્ર છે? #brekingnews #ahemedabadnews #bopalpolice #vyralvidio1
- આજ રોજ રમઝાન ઈદ નિમિત્તે સમગ્ર અનુસચિત જાતિ જોટાણા તરફથી ઠંડા પીણા નો કેમ્પ રાખેલ જેમાં બહુ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઇને એનો લાભ લીધો.. આ કાર્યક્રમ થકી માનવ માનવ એક સમાન અને માનવતા નું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું હતું. જો દેશના નાગરીકો આમ હળી મળી ને તમામ ધર્મના તહેવારો મનાવે તો દેશમાં ભાઈચારા ની નિર્માણ થાય. દેશમાં સમતા,સમાનતા અને સ્વતંત્રતા સ્થપાય અને દેશ વિશ્વગુરુ બને..3
- Post by Sanjay Zala Official1