Shuru
Apke Nagar Ki App…
आदिवासी अधिकार संविधान सम्मेलन के तहत जननायक, नेता प्रतिपक्ष Rahul Gandhi के 23 मार्च के गुजरात दौरे पर वडोदरा में प्रेस-मीडिया को संबोधन।
Nationgujarat.com
आदिवासी अधिकार संविधान सम्मेलन के तहत जननायक, नेता प्रतिपक्ष Rahul Gandhi के 23 मार्च के गुजरात दौरे पर वडोदरा में प्रेस-मीडिया को संबोधन।
More news from ગુજરાત and nearby areas
- Post by Dr. Prince Parmar10
- Post by Nationgujarat.com1
- દિયોદર આદશૅ ચોકડી થી પુલ ના છેડા થી બી એન એસ 109 ના એક આરોપી નસતો ફરતો ઝડપાતા પોલિસ દ્વારા રિકસ્નટ કરવામાં આવેલ દિયોદર પોલિસ1
- Post by Pooja patel1
- વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર આજે બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડાલીના જૂના પોલીસ સ્ટેશન નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલાએ આગળ જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર દંપતી ઘાયલ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મોટરસાયકલ (નંબર: GJ-09-CK-4577) પર પસાર થઈ રહેલા દંપતીને રાજસ્થાન પાસિંગના પીકઅપ ડાલા (નંબર: RJ-19-GJ-1244) ના ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર દંપતી રોડ પર પટકાયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત દંપતીને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે બાઈકને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.1
- ગુજરાતનાં ગામડાઓ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર છે..1
- થરામાં ઈદની ખુશીઓ છલકાઈ: ભાઈચારાના રંગે રંગાયું વેપારીઓ નું મથક બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના વેપારીઓ મથક તરીકે ઓળખાતા થરા શહેરમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઈદ-ઉલ-ફિત્રનો પાવન પર્વ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થઈ પરંપરાગત આસ્થા સાથે ઈદની નમાઝ અદા કરી અને દેશ માટે અમન-શાંતિની દુઆ માંગી હતી. આ પ્રસંગે પેશ ઈમામ અબ્દુલ સમદ અકબરી અને મોલાના સિદિક ફેઝાની દ્વારા નમાઝ અદા કરાવવામાં આવી હતી. તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમાઝ પૂર્ણ થયા બાદ બિરાદરોએ એકબીજાને ગળે મળી ‘ઈદ મુબારક’ પાઠવી અને ખુશીઓ વહેંચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે થરા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો દ્વારા થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઉજવણીમાં હિન્દુ સમાજના ભાઈઓએ પણ સહભાગી બની મુસ્લિમ મિત્રોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી, જેના કારણે કોમી એકતા અને સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા.2
- Post by Nationgujarat.com1