હળવદ તાલુકાના ચરાડવા ગામે રોડ કામમાં ભારે લાપરવાહી સામે ગ્રામજનમાં ઉગ્ર રોષ હળવદ તાલુકાના ચરાડવા ગામે ચાલી રહેલા રોડ નિર્માણ કાર્યમાં ગંભીર લાપરવાહી સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી રોડનું કામ ધીમું ચાલી રહ્યું હોવાથી સ્થાનિક લોકોમાં અસંતોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે લગભગ 11 લાખ રૂપિયાના રોડ કામમાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે અને કામની ગુણવત્તા પણ નીચી હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિસ્થિતિથી કંટાળેલા ગ્રામજનોએ સૂત્રોચાર કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વધુ આંદોલન કરવાની ચેતવણી આપી છે. ગ્રામજનોની માંગ છે કે રોડ કામની તાત્કાલિક તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુણવત્તાયુક્ત કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. આ મામલે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

- હળવદ તાલુકાના ચરાડવા ગામે ચાલી રહેલા રોડ નિર્માણ કાર્યમાં ગંભીર લાપરવાહી સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી રોડનું કામ ધીમું ચાલી રહ્યું હોવાથી સ્થાનિક લોકોમાં અસંતોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે લગભગ 11 લાખ રૂપિયાના રોડ કામમાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે અને કામની ગુણવત્તા પણ નીચી હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિસ્થિતિથી કંટાળેલા ગ્રામજનોએ સૂત્રોચાર કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વધુ આંદોલન કરવાની ચેતવણી આપી છે. ગ્રામજનોની માંગ છે કે રોડ કામની તાત્કાલિક તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુણવત્તાયુક્ત કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. આ મામલે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી બોગસ ડોકટરને પકડી પાડતી SOG સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમીના આધારે દરોડો કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને રંગેહાથ દબોચી લીધો હતો પોલીસે ઝડપાયેલા બોગસ ડોકટર હરેશ પોપટભાઈ ઠાકોર પાસેથી રૂપિયા 18381 ની કિંમતની દવાઓ પણ કબજે કરવામાં આવી હતી SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડતા સ્થાનિક આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે હાલ તો પોલીસે બોગસ ડોકટરને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા1
- Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.1
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- અવં મંદિર,ભોજનાલય,ઉતારા અને પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જાણે રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે શ્રીહનુમાન જયંતી મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- . જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમીતીના પૂર્વ ચેરમેન સહિત આગેવાનોએ નોધાવી દાવેદારી.. રાણપુર, બરવાળા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકા માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી..1
- જામનગરનાં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પરિમલભાઈ પંડયા1
- Post by Ramesh thakor Halvad Morbi1