logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ, અફરાતફરીનો માહોલ ભરૂચ: સાયખા GIDCમાં આવેલી મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે રવાના થયા હતા. આગ લાગવાનું કારણ અને નુકસાનની વિગતો હજુ સામે આવી નથી.

1 day ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
1 day ago

સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ, અફરાતફરીનો માહોલ ભરૂચ: સાયખા GIDCમાં આવેલી મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે રવાના થયા હતા. આગ લાગવાનું કારણ અને નુકસાનની વિગતો હજુ સામે આવી નથી.

More news from ગુજરાત and nearby areas
  • સાધલી ગામે બપોરે 2:50 વાગ્યે અચાનક વરસ્યો ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો.. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો વરસાદથી બચવા માટે આશ્રય લેતા જોવા મળ્યા હતા.
    4
    સાધલી ગામે બપોરે 2:50 વાગ્યે અચાનક વરસ્યો ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો..

શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
શિનોર તાલુકાના સાધલી ગામે તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 2:50 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો વરસાદથી બચવા માટે આશ્રય લેતા જોવા મળ્યા હતા.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • ટ્રાફિક જામ હોવા છતા પુર ઝડપે વનવેમા જતા વાહન ચાલકો ને અંકુશ કરવા જરૂરી શહેર આખામા વિકાસ નુ કામ ચાલતુ હોય ટ્રાફિક જામ ની સમસ્યા રહેલી છે તેમ છતા જીવના જોખમ વાહન ચાલકો પુર ઝડપે વનવે મા વાહન હંકારતા જાવા મળે છે તેઓ પોતાનો જીવ જોખમ મા મુકે છે સાથે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઉભુ કરે છે આવા લોકો ને સમજાવવા મુશ્કેલ છે એટલે આપણે આપણી સલામતી પહેલા કરવી.
    1
    ટ્રાફિક જામ હોવા છતા પુર ઝડપે વનવેમા જતા વાહન ચાલકો ને અંકુશ કરવા જરૂરી
શહેર આખામા વિકાસ નુ કામ ચાલતુ હોય ટ્રાફિક જામ ની સમસ્યા રહેલી છે તેમ છતા જીવના જોખમ વાહન ચાલકો પુર ઝડપે વનવે મા વાહન હંકારતા જાવા મળે છે તેઓ પોતાનો જીવ જોખમ મા મુકે છે સાથે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઉભુ કરે છે આવા લોકો ને સમજાવવા મુશ્કેલ છે એટલે આપણે આપણી સલામતી પહેલા કરવી.
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • सूरत-कडोदरा से राजस्थानी समाज के गौ माता मित्र मंडल एवं लाडली ग्रुप द्वारा बाबा रामदेवरा की भव्य पैदल यात्रा निकाली गई। यात्रा में करीब 800 श्रद्धालुओं ने उत्साह के साथ हिस्सा लिया।
    1
    सूरत-कडोदरा से राजस्थानी समाज के गौ माता मित्र मंडल एवं लाडली ग्रुप द्वारा बाबा रामदेवरा की भव्य पैदल यात्रा निकाली गई। यात्रा में करीब 800 श्रद्धालुओं ने उत्साह के साथ हिस्सा लिया।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    11 hrs ago
  • ​સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ​ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ​ આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ ​પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે ​સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ​ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ
    1
    ​સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું 

 સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે 


​ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી

 ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે

ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા

આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી

આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી

બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી

ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ

કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી

હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ

કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ 

સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે
​ આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ 
સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ
​પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી 
ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે
ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે 
​સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું 
સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે 
​ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી
ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે
ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા
આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી
આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી
બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી
ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ
કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી
હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ
કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    23 hrs ago
  • સુરતની પી.પી. સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે ABVPનું ઉગ્ર આંદોલન, ફૂડ પોઈઝનિંગથી અનેક વિદ્યાર્થીઓ બીમાર પડતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી,
    1
    સુરતની પી.પી. સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે ABVPનું ઉગ્ર આંદોલન,

ફૂડ પોઈઝનિંગથી અનેક વિદ્યાર્થીઓ બીમાર પડતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી,
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    36 min ago
  • વાલીયાના મોદલીયા ગામે ખુલ્લી ગટરમાં પડી બાળકીનું મોત ઘર પાસે રમતી 4 વર્ષની આરોહી ખુલ્લી ગટરમાં ખાબકી બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ, ટૂંકી સારવાર બાદ મોત ઘટનામાં ગ્રામ પંચાયતની બેદરકારીના આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી
    1
    વાલીયાના મોદલીયા ગામે ખુલ્લી ગટરમાં પડી બાળકીનું મોત
ઘર પાસે રમતી 4 વર્ષની આરોહી ખુલ્લી ગટરમાં ખાબકી
બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ, ટૂંકી સારવાર બાદ મોત
ઘટનામાં ગ્રામ પંચાયતની બેદરકારીના આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
    1
    જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત
પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા.
દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા.
આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.
હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    19 min ago
  • આમોદ તાલુકાના સમની-તણછા ગામ વચ્ચે નેશનલ હાઇવે-64 પર ગમખ્વાર અકસ્માત નિણમ ગામના 22 વર્ષીય યુવક નિશાંત પિનાકીન પટેલ ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગયા અકસ્માતમાં નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે આમોદ હોસ્પિટલ ખસેડાયા હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ નિશાંત પટેલને મૃત જાહેર કર્યા અકસ્માતની ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
    1
    આમોદ તાલુકાના સમની-તણછા ગામ વચ્ચે નેશનલ હાઇવે-64 પર ગમખ્વાર અકસ્માત

નિણમ ગામના  22 વર્ષીય યુવક નિશાંત પિનાકીન પટેલ ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગયા

અકસ્માતમાં નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે આમોદ હોસ્પિટલ ખસેડાયા

હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ નિશાંત પટેલને મૃત જાહેર કર્યા

અકસ્માતની ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.