Shuru
Apke Nagar Ki App…
ફતેપુરા ગ્રામ પંચાયતે ભંગારની હરાજીમાં કુલડી માં ગોળ ભાગતા હરાજી મોકુફ ફતેપુરા ગ્રામ પંચાયતે ભંગારની હરાજીમાં કુલડી માં ગોળ ભાગતા હરાજી મોકુફ
Yasin Bhabhor
ફતેપુરા ગ્રામ પંચાયતે ભંગારની હરાજીમાં કુલડી માં ગોળ ભાગતા હરાજી મોકુફ ફતેપુરા ગ્રામ પંચાયતે ભંગારની હરાજીમાં કુલડી માં ગોળ ભાગતા હરાજી મોકુફ
More news from Gujarat and nearby areas
- સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.1
- Gujarat _मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के हस्ते दाहोद जिले में ₹367.78 करोड़ के विकास कार्यों का लोकार्पण एवं खातमुहूर्त #dahodnews #dahod #breaking #india1
- દાહોદની સબજેલમાં આજે મુસ્લિમ બંદીવાનો વચ્ચે ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદની નમાઝ અદા કરી બંદીવાનોએ ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી1
- Post by ડામોર રાજુભાઇ1
- Post by Salman moravala1
- શહેરામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે એકત્ર રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી,સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી. મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમઝાન માસના રોઝા પૂર્ણ થતાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે,ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો,જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટીવયના મુસ્લિમ ભાઈ તેમજ વડીલોએ ઈદગાહ ખાતે એકત્ર થઈ રમઝાન ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ અદા કર્યા બાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુવા કરી હતી,બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ ભાઈઓએ એકબીજા ગળે મળી ઈદની ઉજવણી કરી હતી.6
- છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્ર ની શ્રદ્ધાભેર ઉજવણી કરી. હિજરી કેલેન્ડર મુજબ ૧૦મા મહિનામાં એટલે કે સવ્વાલના પહેલા દિવસે આ ઈદુલ ફિત્ર નો તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે ઈસ્લામી કેલેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે જ શરૂ થાય છે ઈદ ની ખુશી.ઈદ ઉલ-ફિત્ર મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે જે રમજાન મહિનાના રોજા ઉપવાસની ખુશી અને સમાપ્તિ અને સવાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાય છે આ દિવસે આખા મહિનાની આરાધના રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહનો આભાર માનવામાં આવે છે નવા કપડાં પહેરી નમાજ અદા કરી એકબીજા મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરવા માટે ઇદગાહ ખાતે તેમજ વિવિધ મોહલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો ને ઇદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે અદા કરાવી હતી નમાઝ બાદ ઇમામ સાહેબે દેશમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.1
- ઝાલોદ ખાતેથી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખાતેથી જનજાગૃતિ અભિયાન અંતર્ગત 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા યુવતીઓ અને તેમના વાલીઓને HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું. ધારાસભ્ય દ્વારા જણાવાયું કે HPV વેક્સિન ખાસ કરીને 14 થી 15 વર્ષ વયની બાળાઓ માટે અત્યંત જરૂરી છે, જે ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓથી સુરક્ષા આપે છે. આ વેક્સિન સરકારી આરોગ્ય કેન્દ્રો જેવા કે SDH, CHC અને PHC ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તમામ લાયકાત ધરાવતી યુવતીઓએ આ સુવિધાનો લાભ લઈ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપીલ કરવામાં આવી છે.1