Shuru
Apke Nagar Ki App…
🚩 જય પરશુરામ! 🚩 ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રાની એક સુંદર ઝાંખી. શૌર્ય અને સંસ્કારનો અનોખો સંગમ! 🙏✨ 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!
Gujarat crime news
🚩 જય પરશુરામ! 🚩 ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રાની એક સુંદર ઝાંખી. શૌર્ય અને સંસ્કારનો અનોખો સંગમ! 🙏✨ 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!
More news from ગુજરાત and nearby areas
- 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!1
- Post by S B CHAUHAN1
- Post by Pankaj Parmar1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાબડીયા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવેલ1
- Post by Nareandrasinh Rathod3
- ખેડબ્રહ્મા તાલુકામાં ખેડૂતોએ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નિમિત્તે ખેતીના કાર્યોનો શુભારંભ કર્યો હતો. પરંપરાગત રીતે હળ જોડીને અને ખેતીના ઓજારોની પૂજા કરીને ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરંપરાગત હળ ઉપરાંત આધુનિક ખેતીના સાધન એવા ટ્રેક્ટરોની પણ સામૂહિક પૂજા કરવામાં આવી હતી. આ રીતે ખેડૂતોએ નવા કૃષિ વર્ષ માટે શુભ મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજ એ હિન્દુ ધર્મનો અત્યંત શુભ અને પવિત્ર તહેવાર છે. ગુજરાતના ખેડૂતો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે તેઓ આ દિવસે ધરતી માતાનું પૂજન કરીને નવા વર્ષના ખેતીકાર્યોની શરૂઆત કરે છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે કરેલા દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ 'અક્ષય' (જેનો ક્યારેય નાશ ન થાય તેવું) રહે છે તેવી માન્યતા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા.4
- Post by Pooja patel1
- Post by Gujarat crime news1